ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/લેખક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|લેખક-પરિચય | રમેશ ઠક્કર}}
{{Heading| સંપાદક-પરિચય | }}
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખકનું નામ : મણિલાલ હ. પટેલ
લેખકનું નામ : મણિલાલ હ. પટેલ
Line 110: Line 110:
ઇ-મેઇલ : manilalpatel911@yahoo.com
ઇ-મેઇલ : manilalpatel911@yahoo.com
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/ખેતર|ખેતર]]
}}

Revision as of 02:24, 17 December 2023

સંપાદક-પરિચય

લેખકનું નામ : મણિલાલ હ. પટેલ

જન્મતારીખ : ૦૯-૧૧-૧૯૪૯ વતન : ગોલાના પાલ્લા

અભ્યાસ : બી.એ. (૧૯૭૧) (લુણાવાડા, જિ. મહીસાગર)

૧. શિક્ષક : વડાગામ હાઈસ્કૂલ : એમ.એ. પાર્ટ-૧

૨. શિક્ષક : મધવાસ હાઈસ્કૂલ : એમ.એ. પાર્ટ-૨

૩. એમ. એ. ગુજરાતી / સંસ્કૃત (૧૯૭૩)

વ્યવસાય:

ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક (પ્રોફેસર: અધ્યક્ષ)

ઈડર કૉલેજ : ૧૯૭૩થી ૧૯૮૭ (માર્ચ)
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર

અનુસ્નાતક ગુજરાતી વિભાગ ૧૯૮૭થી ૨૦૧૨ (જૂન)

કારકિર્દી:

૧. પ્રમુખ, ગુજરાતીનો અધ્યાપક સંઘ / મંત્રી (ચાર વર્ષ)

૨. મૅનેજિંગ ડાઇરેક્ટર, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડબ્રહ્મા

૩. મૅનેજિંગ ટ્રસ્ટી, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, નડિયાદ

૪. GPSC, UPSC, NET, GSLETના પરામર્શક

૫. પરામર્શન : ગુ. રા. શાળા પાઠ્યપુસ્તક મંડળ (સંપાદનકાર્ય)

૬. પરામર્શન : આંબેડકર ઓપન યુનિવર્સિટી (અભ્યાસક્રમ-લેખન)

સાહિત્યક્ષેત્રે : ૭૮ સર્જન, વિવેચનનાં પુસ્તકોનું લેખન-સર્જન

૪૦ સંપાદનો / સહલેખન અને સંપાદન

૧. કવિતા : સાતમી ઋતુ, વિચ્છેદ, માટી અને મેઘ (કુલ ૭ સંગ્રહો)

૨. વાર્તા : રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ (૬ સંચય)

૩. નિબંધ : વૃક્ષાલોક, ભૂંસાતાં ગ્રામચિત્રો, તોરણમાળ (૧૬ સંચયો)

૪. નવલકથા : અંજળ, અંધારું, ઘેરો, કિલ્લો, લલિતા, તરસઘર

૫. ચરિત્ર : તરસ્યા મલકનો મેઘ, તરસી માટી (૬ ચરિત્રો)

૬. વિવેચન : જીવનકથા, ઈશ્વર પેટલીકર, કથા અને કલા, કર્તા અને કૃતિ, કાવ્યપદાર્થ, કથાસર્ગ (૨૦ સંચયો)

વિશેષ : સર્જન વિભાગના પ્રમુખ: ૨૦૦૩-૦૪: ગુજ. સા. પરિષદ

પુરસ્કાર:

૧. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (ગુ. સા. પ.) ‘રાતવાસો’ માટે

૨. ગુ. સા. પ.નાં સાત અને ગુ.સા.અ.નાં છ પારિતોષિકો

૩. શ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર : મારવાડી સંમેલન, મુંબઈ ‘હેલી’ માટે.

૪. ઉત્તમ સાહિત્ય પુરસ્કાર : મારવાડી સંમેલન, મુંબઈ ‘વૃક્ષાલોક’ માટે

૫. ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (ગુ. સા. સભા, અમદાવાદ)

૬. નર્મદ સુવર્ણચંદ્રક : સુરત, ‘ધૂળમાં ઊડતો મેવાડ’ માટે

૭. ગુજરાત ગૌરવ પુરસ્કાર, ૨૦૧૯ (ગુ.સા.અ., ગાંધીનગર)

૮. સુરેશ જોશી લલિત નિબંધ પારિતોષિક, ૨૦૧૭ (ગુ.સા.અ.)

૯. જૉસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ૨૦૧૪ (જો. મે. ફાઉન્ડેશન, આણંદ)

૧૦. C.A.S. ઍવૉર્ડ / મુદ્રાચંદ્રક, અમરેલી

૧૧. નવરોઝ પારિતોષિક, કોલકતા (‘તરસઘર’ માટે)

૧૨. સાહિત્ય સંવાદ પારિતોષિક (‘લલિતા’ માટે), કૉલકતા

અન્ય :

૧. ધો. ૮, ૯ અને ૧૦માં નિબંધકૃતિઓ પાઠ્યક્રમમાં (૨૦૦૪થી)

૨. ધો. ૬ અને ૧૧ : મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી પાઠમાળામાં

૩. સર્જકનો અભ્યાસ: મ. હ. પ.: ભાવનગર યુનિ. S.Y.B.A.

૪. ગુ. રા.ની વિવિધ યુનિ.માં કૃતિઓ પાઠ્યક્રમમાં/સંદર્ભગ્રંથો તરીકે

૫. હિંદી, મરાઠી, ઓરિયા, અંગ્રેજી કવિતા, વાર્તાના અનુવાદો

૬. સાહિત્યકોશ, વિશ્વકોશમાં ૫૦થી વધુ અધિકરણોનું લેખન

૭. અભ્યાસ-ગ્રંથો, અભિનંદન-ગ્રંથોમાં ૪૦થી વધુ અભ્યાસલેખો

૮. રિફ્રેશર કોર્સ, ઓરિએન્ટેશન-માં ૨૫૦થી વધુ વ્યાખ્યાનો

૯. યુ.કે. અને અમેરિકામાં કાવ્યપઠન, વાર્તાલાપ

૧૦. ગુજરાતની અનેક શાળા-કૉલેજ-યુનિ.માં ૪૦૦થી વધારે વ્યાખ્યાનો

સરનામું : સહજ બંગલો, શાસ્ત્રી માર્ગ, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦

ફોન : ૦૨૬૯૨ ૨૩૨૬૦૬; મો. ૯૪૨૬૮ ૬૧૭૫૭

ઇ-મેઇલ : manilalpatel911@yahoo.com