ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘Moving on my own melting’- હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
<poem>
<poem>
<big><big>'''૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ'''</big></big>
<big><big>'''૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ'''</big></big>
<big>'''અદરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું જાય રે?)'''</big>


Line 9: Line 10:
ઠીબમાં સાત જનમની ખોડ
ઠીબમાં સાત જનમની ખોડ
ખોડ કે ખનકે કાંસીજોડ
ખોડ કે ખનકે કાંસીજોડ
જીભલડીની જોડ સહેલી, નહીં જડે
જીભલડીની જોડ, સહેલી, નહીં જડે
 
કાંસીજોડું ઝંખે તો
કાંસીજોડું ઝંખે તો
હું કિંકિણરવની કવિતા કરું
હું કિંકિણરવની કવિતા કરું
Line 15: Line 17:
હું ઝિલ્લીરવની તિલ્લીરવની
હું ઝિલ્લીરવની તિલ્લીરવની
ખીલ્લીરવની કવિતા કરું
ખીલ્લીરવની કવિતા કરું
ધાબડધિંગું પૃથ્વીનું આ રજકણશિંગું ફૂંકું  
ધાબડધિંગું પૃથ્વીનું આ રજકણશિંગું ફૂંકું  
કે તુચ્છકારથી બુચ્છકારથી આજ સકળ પર થૂંકું
કે તુચ્છકારથી / બુચ્છકારથી આજ સકળ પર થૂંકું
થૂંકું ને મનમાં ઘેરાય મરુતો તો
થૂંકું ને મનમાં ઘેરાય મરુતો તો
હું રિમઝિમ રિમઝિમ કવિતા કરું
હું રિમઝિમ રિમઝિમ કવિતા કરું
Line 22: Line 25:
આ ગીચ અરણ્યમાં સાવ એકલો
આ ગીચ અરણ્યમાં સાવ એકલો
આ પંક્તિઓની વચમાં ડરું
આ પંક્તિઓની વચમાં ડરું
અવધપુરી અપવાદ રચે ને કરી નેજવું આંખે
{{Gap}}અવધપુરી અપવાદ રચે ને કરી નેજવું આંખે
અમે જાનકી પેઠે ઊભા બે અક્ષર લૈ કાંખે
{{Gap}}અમે જાનકી પેઠે ઊભા બે અક્ષર લૈ કાંખે
 
કરું કવિતા
કરું કવિતા
ને તત્ક્ષણ પરહરું કવિતા
ને તત્ક્ષણ પરહરું કવિતા
શબ્દ થકી હું જનકસુતા ધારું તે છેવટ તો
શબ્દ થકી હું જનકસુતા ધારું તે છેવટ તો
કુત્સીતા
કુત્‌સીતા
કાંસીજોડું બોલ તતઃ કિમ્  
કાંસીજોડું બોલ તતઃ કિમ્  
પગમાં જોડું બોલ તતઃ કિમ્
પગમાં જોડું બોલ તતઃ કિમ્
ધાબડવિંગું રજકણશિંગું
ધાબડવિંગું રજકણશિંગું
મનમાં વાજે ઢોલ તત: કિમ્
મનમાં વાજે ઢોલ તત: કિમ્
તત:કીમ્ ના તંતુથી બંધાયેલો
તત:કીમ્ ના તંતુથી બંધાયેલો
તંતુવાદ્યની જેમ ઊભો છું તંગ-
તંતુવાદ્યની જેમ ઊભો છું તંગ -
મારી તંગદિલીને/tongue દિલીને
મારી તંગદિલીને / tongueદિલીને
સૂર ગણીને મણિકર્ણિકા ઘાટે કોણ ઊભું છે ?
સૂર ગણીને મણિકર્ણિકા ઘાટે કોણ ઊભું છે ?
પરસેવાના ટીપે
પરસેવાના ટીપે
Line 43: Line 48:
નક્ષત્રોનાં બટન ટાંકતું કોણ ઊભું છે ?
નક્ષત્રોનાં બટન ટાંકતું કોણ ઊભું છે ?
Moving on its own melting કોણ મનોમન
Moving on its own melting કોણ મનોમન
પર્યટનોની પાર મળ્યું
પર્યટનોની પાર પળ્યું
ને હવે હાંકતું કોણ ઊભું છે ?
ને હવે હાંફતું કોણ ઊભું છે ?
 
પેપિરસ ઘાસની પત્તીઓ ઘૂંટીને મેં
પેપિરસ ઘાસની પત્તીઓ ઘૂંટીને મેં
કોઈ આદ્ય સુમેરિઅનની
કોઈ આદ્ય સુમેરિઅનની
Line 50: Line 56:
લિપિમાં લીંપ્યો અવાજ
લિપિમાં લીંપ્યો અવાજ
તાલતમાલવૃક્ષની છાલ સૂકવીને અક્ષરમાં
તાલતમાલવૃક્ષની છાલ સૂકવીને અક્ષરમાં
જીવ ઉપસાવ્યો
જીવ ઊપસાવ્યો
તે આરંભથી માંડીને
તે આરંભથી માંડીને
મંદારફૂલની પાંખડી જેવા સફેદ કાગળના હંસ ઊડ્યા
મંદારફૂલની પાંખડી જેવા સફેદ કાગળના હંસ ઊડ્યા
ને કતારબંધ લયાન્વિત મુદ્રણાલયોનું
ને કતારબંધ લયાન્વિત મુદ્રણાલયોનું
સ્થાપત્ય રચ્યું
સ્થાપત્ય રચ્યું
ને દીર્ઘ વિરહથી શાહીનાં વ્યુત્પન્નમતિ વાદળો
ને દીર્ઘ વિરહથી શાહીનાં વ્યુત્પન્નમતિ વાદળો વલૂર્યાં
વલૂર્યાં
ને શબ્દના Industrial Estateનું
ને શબ્દના Industrial Estaterનું
ખાતમુહૂર્ત કર્યું આંસુમાં
ખાતમુહૂર્ત કર્યું આંસુમાં
ત્યાં સુધીની
ત્યાં સુધીની
મારી પ્રલંબ પ્રવાસકથામાં
મારી પ્રલંબ પ્રવાસકથામાં
લોહીના લબકાર ખૂટયા, સર્વસ્વ ગયું છે  
લોહીના લબકાર ખૂટ્યાં, સર્વસ્વ ગયું છે  
ટીપે ટીપે જીવતર જીરણ હ્રસ્વ થયું છે
ટીપે ટીપે જીવતર જીરણ હ્રસ્વ થયું છે
જાહેર મૂતરડીમાં કતારબદ્ધ ઊભાં રહીને  
 
જાહેર મૂતરડીમાં કતારબદ્ધ ઊભા રહીને  
વિલંબે મૂતરવાનું દુઃખ  
વિલંબે મૂતરવાનું દુઃખ  
તે મારાં અંગત નર્કોનાં ઊડતાં રજકણ
તે મારાં અંગત નર્કોનાં ઊડતાં રજકણ
ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા ૯૪
 
આઈસક્રીમની ચમચીમાં
આઈસક્રીમની ચમચીમાં
મોં સુધી ઊંચકાયેલું આયુનું શીતળ સુખ  
મોં સુધી ઊંચકાયેલું આયુનું શીતળ સુખ  
ને મારા અંગત સ્વર્ગોનાં ઊડતાં રજકણ
તે મારા અંગત સ્વર્ગોનાં ઊડતાં રજકણ
 
હું દમનો દરદી, આ રજોટીથી અમૂંઝાઉ છું  
હું દમનો દરદી, આ રજોટીથી અમૂંઝાઉ છું  
ચઢતા શ્વાસે  
ચઢતા શ્વાસે  
કવિતા લખીલખીને પત્તર ફાડી નાખી  
કવિતા લખીલખીને પત્તર ફાડી નાખી  
ઝૂરણ આંખ બની ગૈ ઝાંખી  
ઝૂરણ આંખ બની ગૈ ઝાંખી  
સૂની દેહયષ્ટિ  
સૂની દેહયષ્ટિ  
જેમાં ફફડે સકલ સમષ્ટિ  
જેમાં ફફડે સકલ સમષ્ટિ  
સતત ઝંખનાથી અક્ષરવશ ઝાંખીઝાંખી દૃષ્ટિ
સતત ઝંખનાથી અક્ષરવશ ઝાંખીઝાંખી દૃષ્ટિ
હવે સોનેરી ફ્રેમનાં ચશ્માં પસંદ કરતાં  
હવે સોનેરી ફ્રેમનાં ચશ્માં પસંદ કરતાં  
આંસુનું મૂલ્ય વધ્યું કે ઘટયું ?-  
આંસુનું મૂલ્ય વધ્યું કે ઘટ્યું ? -  
સૌને મૂંઝવી મારે તેવા આ તિર્યક્ પ્રશ્નો
સૌને મૂંઝવી મારે તેવા આ તિર્યક્‌પ્રશ્નો
ટોલસ્ટોયની જન્મજયંતી ચિત્તમાં ઉજવાતી હોય  
 
ટોલસ્ટોયની જન્મજયંતી ચિત્તમાં ઊજવાતી હોય  
ત્યારે પિત્તપ્રકોપે મને ખાટું ઘચરકું કેમ આવ્યું ?
ત્યારે પિત્તપ્રકોપે મને ખાટું ઘચરકું કેમ આવ્યું ?
મારા ગામની ભાગોળે  
મારા ગામની ભાગોળે  
ટી. બી. સેનીટોરિયમમાં
ટી. બી. સેનેટોરિયમમાં
પીળા નાગરવેલિયાના પાંદ જેવડો  
પીળા નાગરવેલિયાના પાંદ જેવડો  
રાયવર  
રાયવર  
ચપટી રાવજી ફડફડતો’તો  
ચપટી રાવજી ફડફડતો’તો
ત્યારે હું તો આનંદથી પત્તરવેલિયાનાં ભજીયાં ખાતો’તો  
ત્યારે  
હું તો આનંદથી પત્તરવેલિયાનાં ભજીયાં ખાતો’તો  
ને શીતળ હવાથી બચવા
ને શીતળ હવાથી બચવા
નરિગસની પાંદડીનો ગરમ દૂશાલો ઓઢીને બેઠો-’તો
નરિગસની પાંદડીનો ગરમ દૂશાલો ઓઢીને બેઠો’તો
તો શો અર્થ છે આ ઘટનાનો ? આ ઘટનાનો ?  
તો શો અર્થ છે  
આ ઘટનાનો ? આ ઘટનો ?  
અંતરપટનો ?
અંતરપટનો ?
શો અર્થ છે છેકછેવટનો ?
શો અર્થ છે છેકછેવટનો ?
નિહારિકાની ચાખડીઓ પહેરીને ઝૂલતા  
 
નિહારિકાની ચાખડીઓ પ્હેરીને ઝૂલતા  
અવકાશયાત્રીઓના ઉત્કટ જયઘોષ  
અવકાશયાત્રીઓના ઉત્કટ જયઘોષ  
કરમાયેલી પૃથ્વીની છાલ વિષે જ છૂંદાય  
કરમાયેલી પૃથ્વીની છાલ વિષે જ છૂંદાય  
-તે જ વખતે
- તે જ વખતે
સ્વેદસિક્ત બગલમાં, દૂંટીના મલમાં
સ્વેદસિક્‌ત બગલમાં, દૂંટીના મલમાં
સાથળનાં સ્નિગ્ધ વળાઓમાં
સાથળનાં સ્નિગ્ધ વળાંઓમાં
કે ગુહ્ય રૂંવાટીમાં  
કે ગુહ્ય રૂંવાટીમાં  
આમ  
આમ  
Line 104: Line 118:
સંખ્યાતીત કિટાણુઓ અમુક બ્રહ્માંડો ઝબ્બે કર્યાનો  
સંખ્યાતીત કિટાણુઓ અમુક બ્રહ્માંડો ઝબ્બે કર્યાનો  
દિગંતવ્યાપી હુંકાર રચે છે  
દિગંતવ્યાપી હુંકાર રચે છે  
-તેની બાતમી તમને તો છે જ  
- તેની બાતમી તમને તો છે જ
મીણનું બખ્તર પહેરીને ઊભેલા  
મીણનું બખ્તર પ્હેરીને ઊભેલા  
સત્તાના રૂઢિપ્રયોગ જેવા  
સત્તાના રૂઢિપ્રયોગ જેવા  
વ્યૂઢ લડવૈયાનો હુંકાર  
વ્યૂઢ લડવૈયાનો હુંકાર  
ને કસદાર પીડાના દ્રાવણમાં પડતા  
ને કસદાર પીડાના દ્રાવણમાં પડતા  
મૂઢ સ્ફટિક જેવા  
મૂઢ સ્ફટિક જેવા  
રુગ્ણ મનુષ્યની રૌરવશૈયાનો ઉકાર
રુગ્ણ મનુષ્યની રૌરવશૈયાનો ઊંકાર
-આ વિવર્ત એક શબ્દનો, તે શું ?  
- આ વિવર્ત એક શબ્દનો, તે શું ?  
શું અર્થ છે  
શું અર્થ છે  
આ નાદબ્રહ્મનો ?  
આ નાદબ્રહ્મનો ?  
Line 117: Line 132:
આ અરબખરબ વિશ્વોની  
આ અરબખરબ વિશ્વોની  
બધી જ પ્રજાઓ બધી જ ધજાઓ  
બધી જ પ્રજાઓ બધી જ ધજાઓ  
ભાષાઓ વિખશાઓ
ભાષાઓ વિપાશાઓ
સમગ્ર બેચર ભૂચર અગોચર  
સમગ્ર ખેચર ભૂચર અગોચર  
જે વ્યાપ્ત આ સ્થાવરજંગમ્ ચરાચરમાં  
જે વ્યાપ્ત આ સ્થાવરજંગમ્ ચરાચરમાં  
-એક નિમિષમાં  
- એક નિમિષમાં  
કોઈ મદપુંગવ રાજર્ષિની શતાવધાન મતિના  
કોઈ મદપુંગવ રાજર્ષિની શતાવધાન મતિના  
ઈબ્લિસ્સા સ્પર્શે  
ઈબ્લીસ્સા સ્પર્શે  
સમેટી લે પોતાનાં આહારનિદ્રા ભયમૈથુનં ચ પદ્મનાભિમાં  
સમેટી લે પોતાનાં આહારનિદ્રા ભયમૈથુનં ચ  
એક વાર નહીં, -પાંચ પાંચ વાર  
પદ્મનાભિમાં  
એક વાર નહીં, - પાંચ પાંચ વાર  
ત્યારે  
ત્યારે  
મારા હાથમાં તો  
મારા હાથમાં તો  
Line 133: Line 149:
અપરંપાર ક્ષાત્રવટના પૃથુલ પટે હણહણે  
અપરંપાર ક્ષાત્રવટના પૃથુલ પટે હણહણે  
ઘ્રાણમાં પેટ્રોલની અશરફી ખણખણે  
ઘ્રાણમાં પેટ્રોલની અશરફી ખણખણે  
પહાડ ઘણપણે
પ્હાડ ધણધણે
ને છતાં ય  
ને છતાં ય  
મારી ત્વચા પર  
મારી ત્વચા પર  
ફરકતું પતંગિયું બેસે તો રોમરોમ રણઝણે  
ફરકતું પતંગિયું બેસે તો રોમરોમ રણઝણે  
-તે કેવું ?  
- તે કેવું ?  
શો અર્થ હશે આ અવ્યાકૃત સંવેદનાનો ?
શો અર્થ હશે આ અવ્યાકૃત સંવેદનાનો ?
આમ  
આમ  
ક્ષણાર્ધમાં પ્રજાતંત્રો પિષ્ટ કરવાની  
ક્ષણાર્ધમાં પ્રજાતંત્રો પિષ્ટ કરવાની  
Line 144: Line 161:
ત્યારે બીજી તરફ  
ત્યારે બીજી તરફ  
આ વસુંધરાની વનસ્થળિ  
આ વસુંધરાની વનસ્થળિ  
આ ગિરિશૃંગોની ઘટોટોપ ખીલી ઊઠેલી  
આ ગિરિશૃંગોની ઘટાટોપ ખીલી ઊઠેલી  
અભિજાત ઔષધશ્રી  
અભિજાત ઔષધશ્રી  
-તેમાં તૂટેલી ખોપરી પર પાઘડી બાંધીને  
- તેમાં તૂટેલી ખોપરી પર પાઘડી બાંધીને  
ફરતા કિંપુરુષો  
ફરતા કિંપુરુષો  
ધિક્ ધિક્ ગૃહસ્થાશ્રમોનું ભાવજગત લઈને  
ધિક્‌ધિક્ ગૃહસ્થાશ્રમોનું ભાવજગત લઈને  
ટેસ્ટટ્યુબમાં વિકસતાં યાદૃચ્છિક બાળને  
ટેસ્ટટ્યુબમાં વિકસતાં યાદૃચ્છિક બાળને  
સુવાડવા  
સુવાડવા  
Line 155: Line 172:
સળવળતા પોરા જંપી જાય છે  
સળવળતા પોરા જંપી જાય છે  
ઘડીભર બપોરે
ઘડીભર બપોરે
અનર્થની આ દશા, વિતથમાં ટળવળતી રૂશનાઈ રે  
 
અનર્થની આ દશા, વિતથમાં ટળવળતી રુશનાઈ રે  
કલમ વિવશા વ્યતિકરોમાં ઊભી ત્રાહિ ત્રાહિ રે  
કલમ વિવશા વ્યતિકરોમાં ઊભી ત્રાહિ ત્રાહિ રે  
મત્ત મૂછના તંતુ, તંતુ તે વટની વડવાઈ રે  
મત્ત મૂછના તંતુ, તંતુ તે વટની વડવાઈ રે  
Line 161: Line 179:
જુવારના દાણાથી લગભગ લાગે ભૂખ સવાઈ રે  
જુવારના દાણાથી લગભગ લાગે ભૂખ સવાઈ રે  
ભવનો મતલબ કચવાતે મન કરજો તમે ભવાઈ રે
ભવનો મતલબ કચવાતે મન કરજો તમે ભવાઈ રે
હવે
 
ભવૈયાની જેમ
હવે ભવૈયાની જેમ
ક્યાં લગી ભોગવ્યા કરવાનો આ વાચાનો વેશ રે
ક્યાં લગી ભોગવ્યા કરવાનો આ વાચાનો વેશ ?
કહો દરવેશ
કહો દરવેશ
કહો દરવેશ  
કહો દરવેશ  
આ દેશકાળમાં  
આ દેશકાળમાં  
-તિક્ત તૂરી ખરબચડી ખાટી  
{{Gap|3em}}- તિક્‌ત તૂરી ખરબચડી ખાટી  
ચરી પાળતી. ચ્યૂત ચર્વણારત રતિમય ચોપાટી  
{{Gap|3em}}ચરી પાળતી, ચ્યૂત. ચવર્ણારત. રતિમય ચોપાટી  
સાથળ પર આંબાની કૂણી છાલ ચોટાડીને ફરતી  
{{Gap|3em}}સાથળ પર આંબાની કૂણી છાલ ચોંટાડીને ફરતી  
રંભાઓથી ગોરંભાયેલું (હમણાં તૂટી પડશે મૂશળધાર)  
{{Gap|3em}}રંભાઓથી ગોરંભાયેલું (હમણાં તૂટી પડશે મૂશળધાર)  
ગરલ રંભાયેલું આ ઈલેકટ્રીક નગરપુંગવ. ઘટાદાર  
{{Gap|3em}}ગરલ રંભાયેલું આ ઈલેક્ટ્રીક નગરપુંગવ. ઘટાદાર  
સરઘસોનાં શુકલશ્યામ સ્ફટિક. જલ્પનોત્થ રોમantique  
{{Gap|3em}}સરઘસોનાં શુક્લશ્યામ સ્ફટિક. જલ્પનોત્થ રોમantique  
શ્હેર, જયંહાં વસે છે ટી. વી. માં સમવિષમ આબાલસ્થવિરો.  
{{Gap|3em}}શ્હેર, જ્યહાં વસે છે ટી. વી. માં સમવિષમ આબાલસ્થવિરો.  
હેંગિગગાર્ડનમાં હેંગમેનનાં બી વાવી જે વરસાવી દે  
{{Gap|3em}}હેંગિગગાર્ડનમાં હેંગમેનનાં બી વાવી જે વરસાવી દે  
કૃત્રિમ ઝિમવરસાદ, વૃષભના મત્તશ્યામ બારીક વર્ણનું.  
{{Gap|3em}}કૃત્રિમ ઝિમવરસાદ, વૃષભના મત્તશ્યામ બારીક વર્ણનું.  
વૃષણવત્ ગુહ્ય. પરમ રજસ્વલા. ભાગવતના ચોથા પાને  
{{Gap|3em}}વૃષણવત્ ગુહ્ય. પરમ રજસ્વલા. ભાગવતના ચોથા પાને  
ભજીયું મૂકી ધગડા હલાવીને ચાલતું નરદમ Myth મિથિલાનું  
{{Gap|3em}}ભજીયું મૂકી ધગડા હલાવીને ચાલતું નરદમ myth મિથિલાનું.
હસ્તધૂનન સારુ હાથ લંબાવું તો  
{{Gap|3em}}હસ્તધૂનન સારું હાથ લંબાવું તો  
અપાનવાયુ રોકીને અડગ ઊભું રહે, સાલ્લું સહસ્રભુજ  
{{Gap|3em}}અપાનવાયુ રોકીને અડગ ઊભું રહે, સાલ્લું સહસ્રભુજ  
ખાત્રીબદ્ધ ખંધૂ ધંધુકિયું
{{Gap|3em}}ખાત્રીબદ્ધ ખંધું ધંધૂકિયું
-જેણે મુખમાં પેટ્રોલનો ગણ્ડૂષ ધારણ કર્યો છે  
- જેણે મુખમાં પેટ્રોલનો ગણ્ડૂષ ધારણ કર્યો છે  
ને ઉદ્ભૌગોલિકતાની
ને ઉદ્‌ભૌગોલિકતાની
આ નાગરી નાતમાં  
આ નાગરી નાતમાં  
વાચાનો આ વેશ પહેરી, લઘરવઘર આવેશ પહેરી  
વાચાનો આ વેશ પહેરી, લઘરવઘર આવેશ પહેરી  
Line 192: Line 211:
મારા વોશબેઝિનમાં  
મારા વોશબેઝિનમાં  
મંદાકિનીની સેર છૂટે  
મંદાકિનીની સેર છૂટે  
કે ટૂથપેસ્ટના ફેનિલ બુદ્બુદ્ માં  
કે ટુથપેસ્ટના ફેનિલ બુદ્‌બુદ્ માં  
બટમોગર જાસૂદ ફૂટે તો ય શું ?  
બટમોગર જાસૂદ ફૂટે તો ય શું ?  
-એ તો કેવળ હિયરોગ્લિફિ હૃદયની  
- એ તો કેવળ હિયરોગ્લિફિ હૃદયની  
હૃદય તો નહિ જ નહિ-
હૃદય તો નહિ જ નહિ -
કયો અર્થ છે આ તરકટનો  
કયો અર્થ છે આ તરકટનો  
જેને ઉલ્લંધીને પામું  
જેને ઉલ્લંઘીને પામું  
સમર્થ છેકવેવટનો ?
સમર્થ છેકછેવટનો ?
 
વ્યંજનાનો વાયુ ચડે તો
વ્યંજનાનો વાયુ ચડે તો
જડીબૂટીની માફક સૂંઘું ચરણ જડેલા બૂટ  
જડીબૂટીની માફક સૂંઘું ચરણ જડેલા બૂટ  
Line 204: Line 224:
કવકવકવકવકવું
કવકવકવકવકવું
ને અર્થ કરું તો અફીણનું જીંડવું  
ને અર્થ કરું તો અફીણનું જીંડવું  
પણ મને તો ગર્ભમાં જ  
પણ મને તો ગર્ભમાં જ લાધેલું જ્ઞાન  
લાધેલું જ્ઞાન  
કે સધરા જેસંગ, આટલું કહ્યું માન  
કે સઘરા જેસંગ, આટલું કહ્યું માન  
{{Gap}}You must not mean, but be  
You must not mean, but be  
{{Gap}}You must not mean, but be  
You must not mean, but be  
ને મારી વ્યથા વિકસતી સરગાપરને આંબી  
ને મારી વ્યથા વિકસતી સરગાપરને આંબી  
આંબી કરશે ક્યહાં પ્રવેશ ? -કહો દરવેશ  
આંબી કરશે ક્યહાં પ્રવેશ ?
કહો દરવેશ  
કહો દરવેશ  
કહો દરવેશ  
શબ્દના આ દરવાજે  
શબ્દના આ દરવાજે  
દરવાજો ને દ્વારપાળ તો છે જ નહીં  
દરવાજો ને દ્વારપાળ તો છે જ નહીં  
Line 217: Line 238:
છતાં ય મારા હાથમાં તો ઝૂલે છે  
છતાં ય મારા હાથમાં તો ઝૂલે છે  
કિસલય કોમળકૂંચી કવનકુંવારી
કિસલય કોમળકૂંચી કવનકુંવારી
હવે હાથમાં એકમાત્ર આ રાવણહત્થો  
હવે હાથમાં એકમાત્ર આ રાવણહત્થો  
હોવાને કારણે જ  
હોવાને કારણે જ  
હું કેટલો Unpredictable છિન્ત બલહીન  
હું કેટલો Unpredictable છિન્ન બલહીન  
શંકાપતિ ગૌરક્ષક અક્ષરપ્રતિપાળ  
શંકાપતિ ગૌરક્ષક અક્ષરપ્રતિપાળ  
કૂટતો કપાળ દશેદશ વસંતતિલકા  
કૂટતો કપાળ દશેદશ વસંતતિલકા  
વિવશલીલાગર વર્તી બેસું છું આવર્તનોમાં ?  
વિવશ લીલાગર વર્તી બેસું છું આવર્તનોમાં ?  
આ નર્તનથી લયના  
આ નર્તનથી લયના  
કે વર્તનથી વિસ્મયના  
કે વર્તનથી વિસ્મયના  
સંકુલ Metabolism મનુષ્ય નામક Prism નું  
સંકુલ metabolism મનુષ્ય નામક prism નું  
અરે, એક અવયવનું તથ્ય અમસ્થું યે
અરે, એક અવયવનું તથ્ય અમસ્થું યે
ક્યાં પામી શકાય છે ?-
ક્યાં પામી શકાય છે ? -
 
જેણે એના નવજાત થકી પયબુંદ નકાર્યું છે તે
જેણે એના નવજાત થકી પયબુંદ નકાર્યું છે તે
રૂપમધુર નારીનાં પુષ્ટ સ્તનો
રૂપમધુર નારીનાં પુષ્ટ સ્તનો
-કે જે પ્રત્યેક વસંતે કરમાં ધારણ કરેલાં
{{Gap|3em}}-કે જે પ્રત્યેક વસંતે કરમાં ધારણ કરેલાં
તાજા પુષ્પોના શરીરમાંથી
{{Gap|3em}}તાજાં પુષ્પોના શરીરમાંથી
મરુતોની વિલાસી ચેષ્ટાથી વિખરાતી
{{Gap|3em}}મરુતોની વિલાસી ચેષ્ટાથી વિખરાતી
પરાગરજથી છવાઈને
{{Gap|3em}}પરાગરજથી છવાઈને
થોડા મદિર નિર્લજ્જ ને ઘૂસર જણાય છે.
{{Gap|3em}}થોડાં મદિર નિર્લજ્જ ને ધૂસર જણાય છે.
-કે પ્રતિ પૂર્ણમાસની માદક રાત્રિએ
 
ચડસે ભરાઈને ચંદ્ર
{{Gap|3em}}- કે પ્રતિ પૂર્ણમાસીની માદક રાત્રિએ
જેના દર્શનમાત્રથી સ્પર્ધામય
{{Gap|3em}}ચડસે ભરાઈને ચંદ્ર
વધારે પહોળો થવા મથે છે
{{Gap|3em}}જેના દર્શનમાત્રથી સ્પર્ધામય
અને અતિશ્રમે કરીને વિપુલ ચાંદની ઝરે છે.
{{Gap|3em}}વધારે પહોળો થવા મથે છે
-કે જેના કેવળ સ્પર્શથી
{{Gap|3em}}અને અતિશ્રમે કરીને વિપુલ ચાંદની ઝરે છે.
મદ્યનો એક ઘૂંટ પણ લીધા વિના
 
પ્રિયતમ અધીર
{{Gap|3em}}- કે જેના કેવળ સ્પર્શથી
બારીકાઈથી મધુર બેહોશીના નક્ષત્રખંડોમાં
{{Gap|3em}}મદ્યનો એક ઘૂંટ પણ લીધા વિના
પુષ્ટ ધાન્યના કણોથી ધન્ય
{{Gap|3em}}પ્રિયતમ અધીર
ડાંગરના નમતા છોડ જેવો
{{Gap|3em}}બારીકાઈથી મધુર બેહોશીના નક્ષત્રખંડોમાં
જેની પર લચી પડે છે
{{Gap|3em}}પુષ્ટ ધાન્યના કણોથી ધન્ય
-કે જેના પ્રકર્ષે પિડાયેલાં પુષ્પધન્વ અધરો
{{Gap|3em}}ડાંગરના નમતા છોડ જેવો
રસસિક્ત આલિંગનોથી
{{Gap|3em}}જેની પર લચી પડે છે
પૃથુલ ગૌરવૃત્તો પર
 
એક નહિ- બબ્બે સકલંક ચંદ્રની આવૃત્તિ
{{Gap|3em}}- કે જેના પ્રકર્ષે પીડાયેલાં પુષ્પધન્વ અધરો
રચી દે છે
{{Gap|3em}}રસસિક્ત આલિંગનોથી
-કે જે એટલાં તો ભરાવદાર
{{Gap|3em}}પૃથુલ ગૌરવૃત્તો પર
ભીંસતાં પરસ્પરને સતત રતિભર્યાં
{{Gap|3em}}એક નહિ - બબ્બે સકલંક ચંદ્રની આવૃત્તિ
કે એમની વચ્ચેથી
{{Gap|3em}}રચી દે છે
એક બિસતંતુય પસાર કરવો કઠિન
 
કહો કે અસંભવ, આ આર્દ્ર મર્દનપ્રહરે-
{{Gap|3em}}- કે જે એટલાં તો ભરાવદાર
{{Gap|3em}}ભીંસતાં પરસ્પરને સતત રતિભર્યાં
{{Gap|3em}}કે એમની વચ્ચેથી
{{Gap|3em}}એક બિસતંતુય પસાર કરવો કઠિન
{{Gap|3em}}કહો કે અસંભવ, આ આર્દ્ર મર્દનપ્રહરે -
 
છતાં ય
છતાં ય
એ એક તથ્ય નિરંતર કે
એ એક તથ્ય નિરંતર કે
એણે એના નવજાત થકી પયબુંદ
એણે એના નવજાત થકી પયબુંદ
-જે એની શરીરગત સિદ્ધિનું
- જે એની શરીરગત સિદ્ધિનું
એકમાત્ર પ્રયોજન
એકમાત્ર પ્રયોજન
એના અવયવનો ઉત્સવ  
એના અવયવનો ઉત્સવ  
આસવપ્રચુર પ્રીતિનો પૃથુલપુષ્ટિનું મર્મસ્થળ-  
આસવ પ્રચુર પ્રીતિનો  
પૃથુલપુષ્ટિનું મર્મસ્થળ -  
નિર્મમપણે નકાર્યું છે  
નિર્મમપણે નકાર્યું છે  
શો અર્થ છે તો પછી એ વિપુલવૃત્તોનો ?  
શો અર્થ છે તો પછી એ વિપુલવૃત્તોનો ?
કવિતાની  
કવિતાની  
આ કષ્ટસાધ્ય વર્તણૂક વડે પણ  
આ કષ્ટસાધ્ય વર્તણુક વડે પણ  
ક્યાં સાંખી શકાય છે
ક્યાં સાંખી શકાય છે
એક સુંદરીના અવયવની  
એક સુંદરીના અવયવની  
યથાતથતા ?  
યથાતથતા ?
દીર્ઘ કાળથી વંધ્યા  
દીર્ઘ કાળથી વંધ્યા  
ને વળી જેનો પ્રિયતમ  
ને વળી જેનો પ્રિયતમ  
Line 279: Line 310:
કોમલ હથેલીઓ વડે  
કોમલ હથેલીઓ વડે  
આર્ત સૂરે થાપટો મારે છે  
આર્ત સૂરે થાપટો મારે છે  
-એક અવયવ તરીકે પણ હવે જેનું કશું જ મૂલ્ય સમજાવી શકાતું નથી  
- એક અવયવ તરીકે પણ  
હવે જેનું કશું જ મૂલ્ય સમજાવી શકાતું નથી  
તે  
તે  
એનાં બે સ્તન-  
એનાં બે સ્તન -  
પણ એનું સત્યથી વધારે નજીકનું  
પણ એનું સત્યથી વધારે નજીકનું  
બારીક ન્યાયપૂર્ણ ને વિગતપ્રચૂર  
બારીક ન્યાયપૂર્ણ ને વિગતપ્રચૂર  
વર્ણન કરવું હોય સંક્ષેપમાં  
વર્ણન કરવું હોય સંક્ષેપમાં  
તો સ્તન કરતાં હયસ્તન વધારે ઉચિત…
તો સ્તન કરતાં હ્યસ્તન વધારે ઉચિત…
 
આમ ઉચિતઅનુચિતના આ દ્વન્દ્વમાં  
આમ ઉચિતઅનુચિતના આ દ્વન્દ્વમાં  
મેં શબ્દ વડે વટાવ્યો છે  
મેં શબ્દ વડે વટાવ્યો છે  
Line 291: Line 324:
છતાં ન લાગી ભાળ  
છતાં ન લાગી ભાળ  
હમને છતાં ન લાગી ભાળ  
હમને છતાં ન લાગી ભાળ  
કે શો અર્થ છે. છેકછેવટનો?  
કે શો અર્થ છે. છેકછેવટનો?
કદલિવનમાં કેલિ કરતાં  
કદલિવનમાં કેલિ કરતાં  
કેળનાં ફેલાયેલાં પકવ પ્હોળાં પાંદડાંની જેમ
કેળનાં ફેલાયેલાં પક્વ પ્હોળાં પાંદડાંની જેમ
બેઉ પુષ્પિતાગ્ર બાહુઓ ઉપર રેલાવીને  
બેઉ પુષ્પિતાગ્ર બાહુઓ ઉપર રેલાવીને  
પોપટી રંગની પારદર્શક રંભાષાનું ભીંજાયેલું  
પોપટી રંગની પારદર્શક રંભાષાનું ભીંજાયેલું  
Line 300: Line 334:
અચાનક જ કદલિમુદ્રા રચીને  
અચાનક જ કદલિમુદ્રા રચીને  
ટટ્ટાર ઊભેલી નાર મોહિની રંભોરુ  
ટટ્ટાર ઊભેલી નાર મોહિની રંભોરુ  
-કે જેને હું રંગબ્હાવરાં નેત્ર વડે  
- કે જેને હું રંગબ્હાવરાં નેત્ર વડે  
વિસ્ફાર રચીને  
વિસ્ફાર રચીને  
ટગરટગર ઢંઢોળું તો યે અધરાતે ના ખોળી શક્તો
ટગરટગર ઢંઢોળુ તો યે અધરાતે ના ખોળી શકતો
રાગબદ્ધ ના અંગ અમસ્તું બોળી શકતો  
{{Gap}}રાગબદ્ધ ના અંગ અમસ્તું બોળી શકતો  
તે મારી નિત્યપ્રિયા સુકુમાર કવિતા છે  
તે મારી નિત્યપ્રિયા સુકુમાર કવિતા છે -
એવી વ્યાખ્યા કરું  
એવી વ્યાખ્યા કરું  
તો વૈદૂર્યમણિને ઝંખવાઈને રીસ ચડે કાગળમાં  
તો વૈદૂર્યમણિને ઝંખવાઈને રીસ ચડે કાગળમાં  
કે મને ડંખતા મૂર્ધન્ય બૂટમાંથી આ વર્ષે પર્જન્યવત્  
કે મને ડંખતા મૂર્ધન્ય બૂટમાંથી આ વર્ષે પર્જન્યવત્  
નોબેલ પ્રાઈઝ જડે વાદરમાં
નોબેલ પ્રાઈઝ જડે વાદળમાં
ને આ એક નિર્બલ લીટી  
ને આ એક નિર્બલ લીટી  
મને તત્ક્ષણ સિદ્ધ કરે  
મને તત્ક્ષણ સિદ્ધ કરે  
પ્રથિતયશ સ્વનામધન્ય
પ્રથિતયશ સ્વનામધન્ય
Global Personality
global personality
-તો ય શું ?
- તો ય શું ?
-મારી આંખમાં પાંખમાં શબ્દમાં ઈન્દ્રિયમાં તો  
- મારી આંખમાં પાંખમાં શબ્દમાં ઈન્દ્રિયમાં તો  
પુંકેસરના પીડામય તંતુ જેવી તિરાડો ઝલમલે
પુંકેસરના પીડામય તંતુ જેવી તિરાડો ઝલમલે
આઈને લફ્જમેં કિતની દરારેં જિન્દા હૈ  
 
બેજુબાં કો તૂને દર્દેગઝલ દિયા હોગા
આઈને લફ્ઝમેં કિતની દરારેં જિન્દા હૈ  
બેજુબાંકો તૂને દર્દેગઝલ દિયા હોગા
મેં મારી દશે ઈન્દ્રિયોને અવગણી આ મૃણ્મય ગ્રહે  
મેં મારી દશે ઈન્દ્રિયોને અવગણી આ મૃણ્મય ગ્રહે  
તે જ ક્ષણે કવિતામાં  
તે જ ક્ષણે કવિતામાં  
Line 328: Line 363:
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું  
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું  
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર
----
હવે આ નેત્રકટાક્ષ માત્રથી  
હવે આ નેત્રકટાક્ષ માત્રથી  
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ?  
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ?