ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા આસ્વાદ

From Ekatra Wiki
Revision as of 20:26, 10 May 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search

<poem> અસ્વીકાર (દશરથ પરમાર), ખીલો (કનુ અસામલીકર), પ્રવેશદ્વાર (ધરમાભાઇ શ્રીમાળી) અને ફરફરાટ (રમણ નડીયાદી) વાર્તાનો આસ્વાદ - મહેશ જાદવ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૭, ૨૫ - ૩૪ અંતરાલ (ભી. ન. વણકર) - દશરથ પરમાર, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૯, ૨૫ - ૮ આઝાદીના લાડવા (જોસેફ મેકવાન) - આકાશ કે. પટેલ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૮, ૨૬ - ૮ ઈચ્છાનિદ્રા (મોહન પરમાર) - પંકજ પરમાર, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૦ - ૨, એજ, દલિતચેતના, ફેબ્રુ, ૨૫ - ૭ ઇન્ડીયન કેમ્પ (અર્નેસ્ટ હેમિંગ્વે) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૮, ૯૪ - ૮ ઈં આપડને નો ફાવઅ (ગુણવંત વ્યાસ) - રમેશ ર. દવે, પરબ, નવે, ૨૦૧૯, ૩૭ - ૪૦ ઉજાસ (પ્રભુદાસ પટેલ) - નીતિન રાઠોડ, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૭, ૪૬ - ૫૦ એકવીસમું ટિફિન (રામ મોરી ) - કેસર મકવાણા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૧ - ૪ કર્નલની પત્ની (સમરસેટ મોમ) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૯, ૧૧૬ - ૧૯ કેટવૉક (હરીશ નાગ્રેચા) - ભરત મહેતા, એતદ્દ, ડિસે, ૨૦૧૭, ૬૬ - ૭૫ ખાડ (મોહન પરમાર) - નરેશ મગરા, દલિતચેતના, માર્ચ, ૨૦૧૯, ૧૭ - ૨૧ ગુજરીની ગોદડી (ઉમાશંકર જોશી) - જિતલ એ. રાઠોડ, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૩૧ - ૩ ગુમશુદા (હિમાંશી શેલત) - રાધેશ્યામ શર્મા, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૪૩ - ૬ ગોત્ર (ગિરીશ ભટ્ટ) - બિપિન આશર, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૪૬ - ૭ ગોરું ચંદન (ભી. ન. વણકર) - વસંત એમ. ચાવડા, દલિત ચેતના, ઑક્ટો, ૨૦૨૦, ૩૧ - ૩ ચક્રપાણિ (ગોપીનાથ મહાંતિ) - ધર્મેન્દ્ર ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૭ - ૫૨ ચાકડો (ભગીરથ બ્રહ્મભટ્ટ) - હીરેન્દ્ર પંડ્યા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૪૨ - ૫ જીવ (માય ડિયર જયુ) - ભીમજી ખાચરિયા, હયાતી, માર્ચ, ૨૦૧૯, ૨૩ - ૩૧ ટૂકડો (ગિરિમા ઘારેખાન) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૭ - ૮ ટોડલો (મોહન પરમાર) - કૃષ્ણા સુરેન્દ્રકુમાર રાવલ, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૭, ૨૮ - ૩૦ તરાગ (સંજય ચૌહાણ) - જયંત કે. ઉમરેઠિયા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૯૮ - ૧૦૧ તલપ (હરીશ મંગલમ) - ગંગારામ મકવાણા, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૭, ૪૩ - ૮ દાઝવું (ધરમાભાઈ શ્રીમાળી) - વંદના રામી, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૬, ૨૮ - ૯ દાપું (સુરમલ વહોનિયા) - મોહનભાઇ જે. ચાવડા, દલિતચેતના, જૂન, ૨૦૧૭, ૨૬ - ૩૧ દાયણ (હરીશ મંગલમ) - અમૃત જાદવ, હયાતી, ડિસે, ૨૦૧૮, ૧૩ - ૪ દેવચકલી (પ્રભુદાસ પટેલ) - ભરતસિંહ બાહડ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૬ - ૮ ધ ગ્રાસહોપર (એન્તન ચેખવ) - સુરેશ ગઢવી, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૪૮ - ૫૧ ધારોકે આ વાર્તા નથી, ગોમતી સ્તોત્ર (હિમાંશી શેલત) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૯, ૧૧૧ - ૧૪ ધૂળ (મોહન પરમાર) - રમણ વાઘેલા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૯, ૩૧ - ૪ નૂનવાઇન (કેથરિન એન. પૉર્ટર) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૧૮ - ૨૦ પાછા વળવું (મનોહર ત્રિવેદી) - જિગ્નેશકુમાર એમ. ઠક્કર, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૭ - ૫૦ પાસ - નાપાસ (દિનકર જોશી) - ભરત સોલંકી, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૭, ૩૨ - ૪ પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા (મહેન્દ્રસિંહ પરમાર) - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૭, ૫૮ - ૬૦ ફિરંગી (નાઝીર મનસુરી) - મનોજ માહ્યાવંશી, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૫૪ - ૮ ફીફાકુંવરી (ચિનુ મોદી) - નરેશ શુકલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૭૪ - ૫ ફેરો (ભરત સોલંકી) - હાર્દિક પ્રજાપતિ, દલિતચેતના, નવે, ૨૦૧૮, ૩૧ - ૩, એજ, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૩૫ - ૭ ફોક્સવેગન છોકરી તેમજ રેનો ડસ્ટર છોકરો (સુમન શાહ) - સાગર શાહ, એતદ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૭૬ - ૮૦ બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ (ચિનુ મોદી) - પારુલ કંદર્પ દેસાઇ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૭૦ - ૩ બાયું (કિરીટ દૂધાત) - પન્ના ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૫૨ - ૯ બાલકાંડ (રાકેશ દેસાઇ) - પન્ના ત્રિવેદી, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૭૩ - ૭ બાહુક (મફત ઓઝા) - સતીશ ડણાક, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૨૦, ૨૩ - ૮ બેન્જામિન બટનનો વિચિત્ર કિસ્સો (ફિત્ઝેરાલ્ડ ફ્રાન્સિસ સ્કોટ) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૯, ૧૧૭ - ૧૯ બૉલ ઑવ ફેટ (ગી દ મોપાસાં) - વિજય શાસ્ત્રી, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૨૨ - ૫ ભેટો (દશરથ પરમાર) - અરુણકુમાર પરમાર, દલિતચેતના, સપ્ટે, ૨૦૨૦, ૨૯ - ૩૨ ભેલાણ (દલપત ચૌહાણ) - જયંત ઉમરેઠિયા, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૮, ૪૩ - ૭ મંકોડા (જીતેન્દ્ર પટેલ) - હેતલ સી. પ્રજાપતિ, દલિતચેતના, માર્ચ, ૨૦૧૯, ૩૧ - ૪ મંકોડા (બી. કેશરશિવમ) - મહેશ દાફડા, દલિતચેતના, મે, ૨૦૧૬, ૨૨ - ૪ મંગલાચરણ (હિમાંશી શેલત) - રાધેશ્યામ શર્મા, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૮૯ - ૯૧ મૂનબેમ એલી - (સ્ટેફાન ત્સ્વાઈક) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૮, ૭૮ - ૮૦ મેલી મથરાવટી (રાઘવજી માધડ) - મીના સોલંકી, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૨૬ - ૭ રહસ્ય (આલ્બેર્તો મોરાવીઆ) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ફેબ્રુ, ૨૦૧૯, ૧૨૨ - ૨૫ લોક (કંદર્પ ર. દેસાઇ) - કુમાર જૈમિનિ શાસ્ત્રી, દલિતચેતના, માર્ચ, ૨૦૧૮, ૧૪ - ૮ લોહીની સગાઈ (ઈશ્વર પેટલીકર) - ભીમજી ખાચરિયા, શબ્દસર, જુલાઇ, ૨૦૧૬, ૪૫ - ૫૩ વધ (અંજલિ ખાંડવાળા) - શિરીષ પંચાલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૦૦ - ૦૨ વરપડું (હરીશ મંગલમ) - સત્યમ બારોટ, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૨૭ - ૩૦ વંટોળ (ભી. ન. વણકર) - મહેશ દાફડા, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૨૧ - ૩ વાસંતી વસ્ત્રોમાં કન્યાઓ (ઈરવિન શો) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૯૩ - ૫ વૃંદાવન (ગુણવંત વ્યાસ) - મનોહર ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૫૦ - ૨ વોર (લુઈજી પિરાન્દેલો) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૯, ૯૩ - ૬ વોલ્ટર મિટ્ટીની ખાનગી જિંદગી (જેમ્સ થર્બર) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, મે, ૨૦૧૯, ૧૨૨ - ૨૩ વ્યક્તિ એક, પડછાયા બે (ભગીરથ બ્રહ્મભટ્ટ) - આશકા પંડ્યા, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૩૫ - ૮ શ્યામજી - ઘનશ્યામજી (મોહન પરમાર) - દશરથ પરમાર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૬૮ - ૭૩ સદ્દ્ગતિ (પ્રેમચંદ) - ભરત મહેતા, દલિત ચેતના, ઑક્ટો, ૨૦૨૦, ૨૨ - ૬ સાચાં સમણાં (પન્નાલાલ પટેલ) - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૨૩ - ૫ સાલમુબારક (ભગીરથ બ્રહ્મભટ્ટ) - હીરેન્દ્ર પંડ્યા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૩૯ - ૪૩ સુખીની બા (ઇલા આરબ મહેતા) - વંદના રામી, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૨૪ - ૫ સોનેરી માછલીઓ અને વાડી (કિશોર જાદવ) - મોહન પરમાર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૧૭ - ૨૦ હસ્તી (અભિજિત વ્યાસ) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૪૨ - ૩ હીરા માણેકની એક મોટી ખાણ (કાન્ત) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૪૬ - ૮ હેરી (સંજય ચૌહાણ) - પંકજ પરમાર, દલિતચેતના, મે, ૨૦૧૬, ૧૪ - ૬ <poem>