ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલજી-૧


ગોપાલજી-૧ [               ]: આવટંકે પાંડે. તેમણે ગુજરાતીમાં ‘રામાયણ’ રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫; ૨. મસાપ્રવાહ. [કી.જો.]