ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવન-૨


જીવન-૨ [               ]: જગજીવનના શિષ્ય. ૧૧ કડીના ‘જિનસ્તવન’ના કર્તા. સંદર્ભ : ડિકૅટેલૉગભાઈ : ૧૯(૧).(કી.જો.]