ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરાજ


જેરાજ [ઈ.૧૮૮૨ સુધીમાં] : ‘સિંહાસન-બત્રીસી’ (લે.ઈ.૧૮૨૨)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી : ૧.[કી.જો.]