ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજવિજ્ય


ભોજવિજ્ય [ઈ.૧૬૬૭માં હયાત] : જૈન. ૭૫ કડીના ‘મલ્લિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]