ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરામજી


મેરામજી [                ] : મોતીરામના શિષ્ય. ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ભજનસાગર : ૨. [કી.જો.]