ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામાનંદ


રામાનંદ : આ નામ ‘પંચકોષવર્ણન’ તથા ગુજરાતી-હિન્દી પદો (૩ મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[ચ.શે.]