ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રિદ્ધિવિજ્ય


રિદ્ધિવિજ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]