ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લવજી


લવજી [ ] : ‘શિવપુરાણ’ના કર્તા. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮. [કી.જો.]