ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘજી


વાઘજી [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન. ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]