ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીધર


શ્રીધર : આ નામે ‘અરનારી’ નામક કૃતિ મળે છે તે કયા શ્રીધરની છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]