ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીધન


શ્રીધન [ઈ.૧૫૯૬ સુધીમાં] : ‘રામસીતા-રાસ’ (લે.ઈ.૧૫૯૬)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]