ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલચંદ્ર-૩


સકલચંદ્ર-૩ [ઈ.૧૬૬૧માં હયાત] : જૈન. ‘સૂરપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]