ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાંવતરામ ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાંવતરામ(ઋષિ)'''</span>[ઈ.૧૯મી સદી] : જૈન સાધુ. ૧૦૦૦ ગ્રંથાગ્રની ‘મદનકુમાર/મદનસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, ફાગણ સુદ ૭) તથા ‘સતીવિવરણ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭, ચૈત્ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સાવંત_ઋષિ
|next =  
|next = સિદ્ધ
}}
}}

Latest revision as of 09:24, 22 September 2022


સાંવતરામ(ઋષિ)[ઈ.૧૯મી સદી] : જૈન સાધુ. ૧૦૦૦ ગ્રંથાગ્રની ‘મદનકુમાર/મદનસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, ફાગણ સુદ ૭) તથા ‘સતીવિવરણ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭, ચૈત્ર વદ ૭) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]