ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાવંત ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાવંત(ઋષિ) [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ૬ ઢાળની ‘ગુણમાલાસતી ષટઢાલ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, મહા સુદ ૧૩)ના કર્તા. સમયને કારણે આ કવિ અને કવિ સાંવતરામ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]