ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરહંસ ગણિ પંડિત-૧

Revision as of 12:34, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુંદરહંસ(ગણિ)(પંડિત)-૧ [ ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનસોમના શિષ્ય. ૨૩૫ કડીના ‘સિદ્ધાન્તવિચાર’ (લે.સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]