ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર સૂરિ શિષ્ય
Jump to navigation
Jump to search
સુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૫૭ સુધીમાં] : જૈન સાધુ. ૪૪ કડીના ‘વિમલમંત્રી-રાસ’ (લે.ઈ.૧૪૫૭), ૨૪ કડીની ‘દશ દૃષ્ટાંતની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘પંચ પરમેષ્ટી ગુણવર્ણન-સઝાય/નવકાર-છંદ’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. રત્નસાર : ૨, સં. હીરજી હંસરાજ, ઈ.૧૯૨૩; ૨. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]