ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરતન


હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]