ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
ગુજરાતમાં છેલ્લાં થોડાંક વર્ષોથી તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ થવા લાગ્યો છે. તેમાં બે ભિન્ન ભિન્ન ભાષાસાહિત્યની કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેમાં એક કૃતિના અન્ય કૃતિ પરના પ્રભાવનો અભ્યાસ પણ થાય છે. આવા સઘન અભ્યાસ પછી જ એક કૃતિ પર કે સાહિત્યકાર પર કઈ કૃતિ કે કયા સર્જકનો કેટલો પ્રભાવ પડ્યો એ ચોક્કસ રીતે કહી શકાય.  

{{Right|પ્ર.બ્ર.}}
{{Right|પ્ર.બ્ર.}}
{{Poem2Close}
{{Poem2Close}}
<br>
<br>
26,604

edits