ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવનસન્ધિ

Revision as of 13:30, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવસન્ધિ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાવસન્ધિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સમાન ચમત્કારી બે ભાવોની સંધિને ભાવસન્ધિ કહે છે. અહીં ભાવો અવિરોધી કે એક જ પ્રકૃતિના હોવા જોઈએ એવું જરૂરી નથી. વિરોધી ભાવો વચ્ચે પણ સંધિ થઈ શકે છે. કાલિદાસની પંક્તિ ‘न ययौ न तस्यौ’ આનું ઉદાહરણ છે. ચં.ટો.