ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવવર્ણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવવર્ણ'''</span> (Tonecolour) : કૃતિમાંથી પ્રગટ થતો ભાવ સર્જકન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવયિત્રી પ્રતિભા
|next = ભાવશબલતા
}}

Latest revision as of 11:21, 1 December 2021


ભાવવર્ણ (Tonecolour) : કૃતિમાંથી પ્રગટ થતો ભાવ સર્જકનાં વૈચારિક કે ઊર્મિગત વલણોનું વહન કરતો હોય છે; આ ભાવ (Tone)નાં વર્ણવિષયક સાહચર્યોથી જે સૌંદર્યાનુભૂતિ જન્મે છે તેનું આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે. જેમકે વિષાદ સાથે શ્યામ વર્ણનું કે શૌર્ય સાથે કેસરી વર્ણનું સાહચર્ય એ ભાવવર્ણનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. ચં.ટો.