ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રે મઠ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''રે મઠ''' : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ...")

No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
'''રે મઠ''' : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ રાવતની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ની સમાંતરે તેમજ પછીથી, નવી પેઢીના, આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી જેવા પ્રયોગશીલ અને પ્રત્યાઘાતી કવિઓએ યોજેલાં કવિ-મિલનોની પરંપરા સંસ્થાકીય રૂપે ‘રે મઠ’ નામે સ્થિર થયેલી.

પ્રયોગધર્મિતા અને તજ્જન્ય ઉત્સાહના પાયા પર આરંભાયેલી રે મઠની પ્રવૃત્તિએ દોઢેક દાયકાની મજલ કાપી છે અને એ દરમ્યાન ‘કૃતિ’ જેવું, પ્રયોગશીલ કવિતા પ્રકાશિત કરતું સંસ્થાકીય મુખપત્ર પ્રગટ કર્યું છે. ગુજરાતી કવિતાનાં સ્થિર થઈ હવડ બનવા જતાં પાણી ‘રેમઠ’ની કાવ્યપ્રવૃત્તિથી ખળભળીને વહેતાં રહ્યાં છે.

{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}

26,604

edits