ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિદગ્ધ સુખાન્તિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદગ્ધ સુખાન્તિકા(Comedy of Intrigue)'''</span> : પાત્રોની અપ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિડંબવૃત્ત
|next = વિદગ્ધા
}}

Latest revision as of 10:14, 3 December 2021


વિદગ્ધ સુખાન્તિકા(Comedy of Intrigue) : પાત્રોની અપેક્ષાએ સંકુલ વસ્તુ-સંયોજન ઉપર વિશેષ આધાર રાખીને લખવામાં આવતા હાસ્ય નાટકનો એક પ્રકાર. હાસ્ય-નાટકના અન્ય પ્રકાર-રીતિ-નાટક-થી તે આ રીતે જુદું પડે છે : રીતિનાટકમાં સંકુલ વસ્તુ-સંયોજન હોઈ શકે, પરંતુ પાત્રાલેખન પરત્વે તેમાં વિશેષ કામગીરી હોય છે. સ્પેઈનમાં આ પ્રકારના નાટ્યાલેખનનો ઉદ્ભવ થયો. એફ બીન સિવાય અંગ્રેજી નાટ્યલેખનમાં આ પ્રકારનાં નાટકો ખાસ લખાયાં નથી. પ.ના.