ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિડંબવૃત્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિડંબવૃત્ત(Mockumentry) : કાલ્પનિક સામગ્રીને કૃત્રિમ દસ્તાવેજી રૂપમાં રજૂ કરી હોય એવું ટી. વી. ચલચિત્રનું સ્વરૂપ. ચં.ટો.