ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિભાવના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિભાવના'''</span> : આ વિરોધમૂલક અલંકાર છે. કારણનો અભાવ હ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિભાવ
|next = વિયોગદશા
}}

Latest revision as of 10:16, 3 December 2021


વિભાવના : આ વિરોધમૂલક અલંકાર છે. કારણનો અભાવ હોય ત્યારે પણ કોઈ કાર્ય (ફળ) પ્રગટ થતું દર્શાવાય ત્યારે વિભાવના અલંકાર બને છે. સામાન્ય રીતે કારણ હોય તો જ તેનું કાર્ય બને પણ અહીં પ્રસિદ્ધ કારણ ન હોવા છતાં પણ કોઈ વિશેષ કારણના પ્રભાવે કાર્યની ઉત્પત્તિ દર્શાવાય છે. જેમકે ‘પરિશ્રમ વિના પણ આ સુંદરીની કટિ પાતળી છે, શંકા વિના પણ નેત્રો ચંચળ છે અને આભૂષણ વિના કાયા સુંદર છે.’ જ.દ.