ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર'''</span> : સોવિયેટલ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા
|next= સોસ્યૂર
}}

Latest revision as of 10:58, 9 December 2021


સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર : સોવિયેટલેન્ડ અર્થાત્ રશિયા દ્વારા જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં, ભારતીય અને રશિયન સંસ્કૃતિને સર્જન તેમજ અનુવાદ સ્તરે સાંકળતા સાહિત્યિક યોગદાન બદલ અપાતો પુરસ્કાર. આ પુરસ્કારથી પુરસ્કૃત થનારા સર્જકો તેમજ અનુવાદકોમાં શાંતા ગાંધી(૧૯૭૩), જ્યંત પાઠક(૧૯૭૪), યશવન્ત ત્રિવેદી (૧૯૭૮), ઉમાશંકર જોશી(૧૯૭૯), સુધીર દેસાઈ(૧૯૮૦), પ્રાગજી ડોસા(૧૯૮૩). તથા જશવન્ત ઠાકર(૧૯૮૬)નો સમાવેશ થાય છે. ર.ર.દ.