ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, 1935: Difference between revisions

Reference formatting corrected.
No edit summary
(Reference formatting corrected.)
 
Line 30: Line 30:
(2) વિશોધન-પદ્ધતિ (Theory of Purification)

(3) સ્પષ્ટીકરણ-પદ્ધતિ (Theory of Clarification)  

વિરેચનપદ્ધતિના પુરસ્કર્તાઓ પોતાના સમર્થનમાં ઍરિસ્ટોટલના ‘Politics’માં આવતા એક ગદ્યખંડને ટાંકે છે. ત્યાં ઍરિસ્ટોટલે સંગીતની વાત કરતાં કહ્યું છે કે તે કરુણા અને ભીતિ જેવી લાગણીઓને ઉદ્બુદ્ધ કરી તેમનું વિરેચન સાધે છે.* ત્યાં કૅથાર્સિસનો સંકેત ‘વિરેચન’ છે. એ લાગણીઓનું વિરેચન થતાં આત્મા હળવો ફૂલ બને છે અને આનંદનો અનુભવ કરે છે.
વિરેચનપદ્ધતિના પુરસ્કર્તાઓ પોતાના સમર્થનમાં ઍરિસ્ટોટલના ‘Politics’માં આવતા એક ગદ્યખંડને ટાંકે છે. ત્યાં ઍરિસ્ટોટલે સંગીતની વાત કરતાં કહ્યું છે કે તે કરુણા અને ભીતિ જેવી લાગણીઓને ઉદ્બુદ્ધ કરી તેમનું વિરેચન સાધે છે.* <ref> જુએ ‘politics’ પુસ્તક ૮ મું પ્રકરણ.</ref>
ત્યાં કૅથાર્સિસનો સંકેત ‘વિરેચન’ છે. એ લાગણીઓનું વિરેચન થતાં આત્મા હળવો ફૂલ બને છે અને આનંદનો અનુભવ કરે છે.
આ વિરેચન શી રીતે સિદ્ધ થાય છે? પુનરુત્થાન–રેનેસાં–ના સમયથી વિચારકોએ સૂચવ્યું છે કે ઍરિસ્ટોટલના મનમાં ચિકિત્સાની હોમિયોપથિક પદ્ધતિ રહી હોવી જોઈએ. આ પદ્ધતિ પ્રમાણે ‘like drives out like’—‘વિષનું મારણ વિષ’ આપણે કહીએ છીએ તે અર્થમાં. એટલે કે કોઈને તાવ આવ્યો હોય તો તેના ઉપચારરૂપે ગરમી આપવાથી તાવ ઊતરી જાય છે. ‘Samson Agonistes’ની પ્રસ્તાવનામાં મિલ્ટન આ પદ્ધતિના સંદર્ભમાં કૅથાર્સિસની વાત કરે છે:

“Tragedy (is)...said by Aristotle to be of power, by raising pity and fear, or terror, to purge the mind of those and such-like passions...Nor is Nature wanting in her own effects to make good his assertion; for so in physic things of melancholic hue and quality are used against melancholy, sour against sour, salt to remove Balt humours.”

Line 43: Line 44:
ટ્રૅજેડીના રચિયતા આંતિરક રીતે કરુણાત્મક અને ભીતિજનક હોય એવા ઘટનારાશિને પસંદ કરે. આવો ઘટનારાશિ તે લોકકથાઓ કે ઇતિહાસમાંથી વીણી લાવે. પછી તે એ ઘટનારાશિને એવી રીતે રજૂ કરે કે તેમાંની ઘટનાઓને એક ક્રિયામાં બાંધી લેતા સંભવિતતા અને જરૂરિયાતના સિદ્ધાંતો ઊપસી આવે. નાટ્યરચના જેમ જેમ શરૂઆતથી અંત સુધી ગતિ કરતી રહે તેમ તેમ પેલા સિદ્ધાન્તોને ક્રિયા સાથેનો સંબંધ પણ નક્કી થતો આવે. આવી રચનાવાળી ટ્રૅજેડી જોનાર પ્રેક્ષકગણના મનમાં પછીથી ઘટના સ્પષ્ટ થતી આવે અને એ ઘટનાઓ પાછળ રહેલો સનાતનતાનો સિદ્ધાંત એની સામે ખુલતો આવે. સનાતનતા સાથેનો ઘટનાઓનો સંબંધ જાણવો એ ક્રિયા જ આનંદપ્રેરક છે. આ જાણવું–સમજવું તે સ્પષ્ટીકરણની પદ્ધતિમાં મહત્ત્વનું છે. આ પદ્ધતિનો પુરસ્કાર કરવાનું માન લી ગોલ્ડનને ફાળે જાય છે.<ref>જુઓ ‘Aristotle’s Poetics’, Tr. Leon Golden, Comm. 0. B. Hardison Jr. (Prentice Hall, 1968).</ref>

8. પ્લેટોની ચોખલિયા શિસ્તમાંથી ઍરિસ્ટોટલ બહાર આવે છે અને પ્લેટોએ અપનાવેલું સંવાદનું સ્વરૂપ એ છોડી દે છે એ નોંધપાત્ર ઘટના છે. પ્લેટો એકાદ ગૃહીત લઈને પછી સંવાદમાં દલીલપરમ્પરા દ્વારા સાબિત કરવાનો બૌદ્ધિક પ્રયત્ન કરે છે જ્યારે ઍરિસ્ટોટલ એવા કોઈ ગૃહીતનો પૂર્વસ્વીકાર કર્યા વિના વસ્તુગત સત્યની શોધ કરે છે. તે સમયે સાહિત્યની કોઈ પુખ્ત સિદ્ધાન્તસરણી અસ્તિત્વમાં નહોતી આવી. એટલે કેટલીક જગાએ ઍરિસ્ટોટલ પોતાની રીતે અક્ષુણ્ણ માર્ગે આગળ વધે છે; અને એવાં કેટલાંક સ્થાનોમાં અસંગતિઓ પ્રવેશવા પામી છે. પરંતુ સાહિત્યતત્ત્વવિચારની કેટલીક મૂળભૂત સમસ્યાઓ રોપી આપવાનું કાર્ય આ ગ્રંથમાં એને હાથે થયું છે અને તે સમસ્યાઓ ત્યાર પછી ચર્ચાતી જ રહી છે. જ્યાં સુધી આ સનાતન સમસ્યા છે ત્યાં સુધી આ ગ્રંથનાં સ્થાન અને માન રહેવાનાં છે.

{{Poem2Close}}
<b>સંદર્ભસૂચિ</b>
{{reflist}}
{{Right|[‘અન્વીક્ષા’, 1970]}}<br>
{{Right|[‘અન્વીક્ષા’, 1970]}}<br>
{{Poem2Close}}
 
{{Reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા – દિગીશ મહેતા, 1934

|next = ચન્દ્રકાન્ત ટોપીવાળા, 1936
|next = ચન્દ્રકાન્ત ટોપીવાળા, 1936
}}
}}