ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચન-પદ્ધતિ વિશે – શિરીષ પંચાલ, 1943: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}}

[[File:41. shirish panchal.jpg|thumb|center|150px]]

<center>  '''વિવેચન પદ્ધતિ વિશે''' </center>
<center>  '''{{larger|વિવેચન પદ્ધતિ વિશે}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ.

1,026

edits