જનપદ/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(11 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Ekatra}}

{{color|black|'''જનપદ'''}}
{{color|black|'''જનપદ'''}}

Line 19: Line 17:
'''સાહચર્ય પ્રકાશન'''
'''સાહચર્ય પ્રકાશન'''

{{dhr}}{{page break|label=}}{{dhr}}
જનપદ
કાનજી પટેલ
© સુખી પટેલ

પ્રથમ આવૃત્તિ
{{rh|જનપદ
કાવ્યસંગ્રહ
'''કાનજી પટેલ'''
||'''JANPAD'''
Collection of Poems
Kanji Patel}}
મે ૧૯૯૧

મૂલ્ય        સૌજન્ય
રૂપિયા ૪૦-૦૦ બળવંત કે. પટેલ
મુખ્ય વિક્રેતા આવરણ
નવભારત સાહિત્ય મંદિર અતુલ ડોડીયા
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુબઈ ૪૦૦ ૦૦૨. ( સૌરભ સોસાયટી – બપોરના બાર ચિત્રનો અંશ)
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૯૦ ૦૦૧.

પ્રકાશક પૃષ્ઠભૂષા
© સુખી પટેલ
ગીતા નાયક માયા મલ્ટીમિડિયા
સાહચર્ય પ્રકાશન મુંબઈ ૪૦૦ ૦૧૩.
૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ
મુબઈ ૪૦૦ ૦૨૫.

પ્રથમ આવૃત્તિ

'''મે ૧૯૯૧'''
મૂલ્ય

'''રૂપિયા ૪૦-૦૦'''
મુખ્ય વિક્રેતા

'''નવભારત સાહિત્ય મંદિર'''

૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુબઈ ૪૦૦ ૦૦૨.

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૯૦ ૦૦૧.
{{rh|પ્રકાશક
ગીતા નાયક
'''સાહચર્ય પ્રકાશન'''
૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ
મુબઈ ૪૦૦ ૦૭૭.

મુદ્રક
'''ન્યુ એજ પ્રિન્ટિંગ પ્રેસ'''
ભૂપેશ  ગુપ્તા ભુવન, ૮૫, સયાની રોડ, પ્રભાદેવી,
મુંબઈ ૪૦૦ ૦૨૫.||સૌજન્ય
'''બળવંત કે. પટેલ'''

આવરણ
'''અતુલ ડોડીયા'''
''(સૌરભ સોસાયટી – બપોરના બાર ચિત્રનો અંશ)''

પૃષ્ઠભૂષા
'''માયા મલ્ટીમિડિયા'''
મુંબઈ ૪૦૦ ૦૧૩.}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<poem>
દેશકાળમાં આણી
દેશકાળમાં આણી
ચિંધી દે’રી
ચિંધી દે’રી
ત્યારની ઘડી
ત્યારની ઘડી
ને આજનો દન
ને આજનો દન

પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને
પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને

</poem>

{{dhr}}{{page break|label=}}{{dhr}}

ઋણ – ભૂમિકા
:ઋણ – ભૂમિકા
□ ભરત ગીતા નાયક
:□ ભરત ગીતા નાયક
રચના પ્રક્રિયાથી પ્રકાશન પર્યંત
:રચના પ્રક્રિયાથી પ્રકાશન પર્યંત
પળેપળ અવિરામ
:પળેપળ અવિરામ
અહ્રદયી લેહ
:સહ્રદયી લેહ

□ નૈશિલ મહેતા
:□ નૈશિલ મહેતા
શબ્દના દ્રશ્યરૂપથી સંવાદમાં
:શબ્દના દૃશ્યરૂપથી સંવાદમાં
પ્રાણ ફૂંકવાનું બીડું
:પ્રાણ ફૂંકવાનું બીડું

□ અતુલ ડોડીયા
:□ અતુલ ડોડીયા
કૃતિ ધબકાર સુણી સંગ્રહનું
:કૃતિ ધબકાર સુણી સંગ્રહનું
સ-કલ એક ચિત્રે આકલન
:સ-કલ એક ચિત્રે આકલન

□ એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો
:''એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો''
આમાની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી
:આમાંની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી

{{Heading| સર્જક પરિચય}}
{{HeaderNav2
{{Poem2Open}}
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે.
|next = સર્જક-પરિચય
{{Poem2Close}}

{{Heading|‘જનપદ’ વિશે}}
{{Poem2Open}}
આજના કવિ તરીકે તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના પણ અભ્યાસી તરીકે કાનજી પટેલ અનુઆધુનિક વિદગ્ધ જરૂર છે પરંતુ એમની વ્યક્તિચેતના અને સર્જકચેતના જનપદ તેમજ વનપદના ભીતરી સ્પર્શવાળી છે – નિબિડ અને તપ્ત સંવેદનવાળી છે. ‘જનપદ’માં વનવાસીનો તીક્ષણ અને પ્રબળ સૂર છે. વન-પર્વત-નદી-પંખી-માટી-વૃક્ષ એ તત્ત્વોની નિકટતાનો એમનો આનંદ અંદર ઘુંટાયેલો રહે છે ને એ વન-જન-પ્રકૃતિ પરના શહેરી આક્રમણથી નીપજેલો આક્રોશ વેદનાનું કાવ્યરૂપ ધારણ કરે છે.
કાનજી પટેલનો ટેમ્પરામેન્ટ–કવિમિજાજ તળના વાસ્તવને કલ્પનોથી આકાર આપનાર વિલક્ષણ સર્જકનો મિજાજ છે. સૂરજ અને ચંદ્ર, રાત્રિ અને તારામઢ્યું આકાશ, જંગલની અડાબીડતા અને ધરતીની સધન ગંધ, ઝરણાની સાથે, ઝરણની જેમ જ, વહેતા–સરકતા સર્પ, જનપદની જીવનરીતિઓ – એ બધું રંગદર્શી અસબાબ રૂપે તો દેખાતું નથી, એક સંદિગ્ધ છતાં પ્રબળ ઇન્દ્રિય – સંવેદ્યતાથી તેમજ મૂળની સમજથી કાવ્યતત્વ પ્રગટાવે છે. એટલે બને કે કાનજીની કવિતામાંથી પસાર થતાં પહેલીવાર ઘણું અધ્યાહાર રહી જતું લાગે – પરંતુ એમાંથી ફરીફરીને પસાર થતાં અંદર ખેંચી લેતી પરિચિતતાની સન્મુખ પણ આપણે થઇ શકીએ.
એક બાબત તો પહેલા વાચનથી જ ભાવકને પકડી શકે છે – જનને પણ વનનો અંશ કરી રાખતું એનું વાતાવરણ, અનેક પડોમાં ઇન્દ્રિયબોધ આપતી પ્રકૃતિ.
‘જનપદ’માં, આ રીતે થનારો આપણો પ્રવેશ જરૂર વિસ્મયભર્યો બનશે.
{{સ-મ|||'''—રમણ સોની'''}}
{{Poem2Close}}

Latest revision as of 09:23, 14 April 2024

જનપદ

કાનજી પટેલ

સાહચર્ય પ્રકાશન

જનપદ
કાવ્યસંગ્રહ
કાનજી પટેલ

JANPAD
Collection of Poems
Kanji Patel

© સુખી પટેલ

પ્રથમ આવૃત્તિ
મે ૧૯૯૧

મૂલ્ય
રૂપિયા ૪૦-૦૦

મુખ્ય વિક્રેતા
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુબઈ ૪૦૦ ૦૦૨.
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૯૦ ૦૦૧.

પ્રકાશક
ગીતા નાયક
સાહચર્ય પ્રકાશન
૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ
મુબઈ ૪૦૦ ૦૭૭.

મુદ્રક
ન્યુ એજ પ્રિન્ટિંગ પ્રેસ
ભૂપેશ ગુપ્તા ભુવન, ૮૫, સયાની રોડ, પ્રભાદેવી,
મુંબઈ ૪૦૦ ૦૨૫.

સૌજન્ય
બળવંત કે. પટેલ

આવરણ
અતુલ ડોડીયા
(સૌરભ સોસાયટી – બપોરના બાર ચિત્રનો અંશ)

પૃષ્ઠભૂષા
માયા મલ્ટીમિડિયા
મુંબઈ ૪૦૦ ૦૧૩.

દેશકાળમાં આણી
ચિંધી દે’રી
ત્યારની ઘડી
ને આજનો દન

પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને

ઋણ – ભૂમિકા
□ ભરત ગીતા નાયક
રચના પ્રક્રિયાથી પ્રકાશન પર્યંત
પળેપળ અવિરામ
સહ્રદયી લેહ
□ નૈશિલ મહેતા
શબ્દના દૃશ્યરૂપથી સંવાદમાં
પ્રાણ ફૂંકવાનું બીડું
□ અતુલ ડોડીયા
કૃતિ ધબકાર સુણી સંગ્રહનું
સ-કલ એક ચિત્રે આકલન
એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો
આમાંની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી