ટોળાં અવાજ ઘોઘાટ/૧૫ -?: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫ -?|}} {{Poem2Open}} હું કોની સામે બદલો લઉં છું ? વેર વાળું છું ? હું કોને કબજામાં રાખું છું ? કોણે ઉઘાડો પાડું છું ? હું કોની સામે આક્ષેપ કરું છું ? કોને ફટકારું છું ? હું કોને રોકું છું ? દા...")
 
No edit summary
 
Line 20: Line 20:
કોને હું આંચકો આપું છું ? આઘાત આપું છું ? ઈજા પહોંચાડું છું ?
કોને હું આંચકો આપું છું ? આઘાત આપું છું ? ઈજા પહોંચાડું છું ?
કોને હું ધડાક દઈને ઢાળી દઉં છું ?
કોને હું ધડાક દઈને ઢાળી દઉં છું ?
તડાક દઈને વળગાડી દઉં છું !
તડાક દઈને વળગાડી દઉં છું ?
કડાક દઈને ભાંગી નાખું છું ?
કડાક દઈને ભાંગી નાખું છું ?
કોને હું ફાંસીના ફાંદામાં ફસાવું છું ?
કોને હું ફાંસીના ફાંદામાં ફસાવું છું ?
કોને હું મરડું છું –તરડું છું –કરડું છું ?
કોને હું મરડું છું —તરડું છું —કરડું છું ?
અને યુક્તિ-પ્રયુક્તિમાં ભરડું છું ?
અને યુક્તિ-પ્રયુક્તિમાં ભરડું છું ?
અને આમ છતાં-
અને આમ છતાં—
કોણ હજુ એવું ને એવું અડીખમ ઊભું છે
કોણ હજુ એવું ને એવું અડીખમ ઊભું છે
આંખ સામે ?
આંખ સામે ?
ફરી ફરી કારતૂસો ભર્યા વિના, અનેક ગોળીઓ એક સામટી છોડનારી
ફરી ફરી કારતૂસો ભર્યા વિના, અનેક ગોળીઓ એક સામટી છોડનારી
પિસ્તોલ-
પિસ્તોલ—
મારા હાથમાં છે
મારા હાથમાં છે
અને છતાં હજુ કેમ કોઈ મરતું નથી ?
અને છતાં હજુ કેમ કોઈ મરતું નથી ?


'''(ઓક્ટોબર : ૧૯૭૭)'''
'''(ઑક્ટોબર : ૧૯૭૭)'''
{{Poem2Close}}
{{Poem2Close}}