ટોળાં અવાજ ઘોઘાટ/૧૭ -શેાધ–૧: Difference between revisions

proof
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭ -શેાધ–૧|}} {{Poem2Open}} અને હું વાણીના થરના થર ચીરું છોલી નાખું ખાલ અર્થ ઉન્મૂલ કરું; ને મૂલ મહીં શોધું હું મારા મૂલ મહીં શોધું તો મળતો અવાજ. -ને હું અવાજની નાભિને શોધું. મૂલ ઉપર ભીતર...")
 
(proof)
 
Line 9: Line 9:
હું મારા મૂલ મહીં શોધું
હું મારા મૂલ મહીં શોધું
તો મળતો અવાજ.
તો મળતો અવાજ.
-ને હું અવાજની નાભિને શોધું.
ને હું અવાજની નાભિને શોધું.
મૂલ ઉપર ભીતરમાં મારા
મૂલ ઉપર ભીતરમાં મારા
સડી ગયેલા તળિયાવાળી
સડી ગયેલા તળિયાવાળી
Line 27: Line 27:
એકસામટું એકસૂરીલું કર્કશ કર્કશ પછડાતી આવીને બૂઠી અભિજ્ઞતા.
એકસામટું એકસૂરીલું કર્કશ કર્કશ પછડાતી આવીને બૂઠી અભિજ્ઞતા.
કાતરથી કતરાતા કચકચ કાગળ જેવી ક્ષણો સતત કતરાય
કાતરથી કતરાતા કચકચ કાગળ જેવી ક્ષણો સતત કતરાય
ક્યાંય હું અવાજની નાભિને શોધી શકું નહીં-
ક્યાંય હું અવાજની નાભિને શોધી શકું નહીં–
આ સતત શોધનો અવાજ આ અથડાતો અંદર છેક નીચે તળિયે
આ સતત શોધનો અવાજ આ અથડાતો અંદર છેક નીચે તળિયે
જે પાછો અથડાતો આવે ઉપર ને આવીને પછડાય સતત
જે પાછો અથડાતો આવે ઉપર ને આવીને પછડાય સતત