ટોળાં અવાજ ઘોઘાટ/૧૮ -શોધ-૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮ -શોધ-૨|}} {{Poem2Open}} જો હોય તો શોધું છું; પણ નથી. આ અંતિમ ક્ષણ સુધી નથી. અને છે તો ચૈડ-ચૂં કરતા પગરખાનો પણ મહિમા છે અને નથી તો શુદ્ધ ચંદનના લેપનો પણ નથી. અને છતાં રથી કહો તો રથી મહારથી...")
 
No edit summary
 
Line 14: Line 14:
પુષ્પની કળી જેવું
પુષ્પની કળી જેવું
સળવળીને ઊઘડતું
સળવળીને ઊઘડતું
આકાશને અશ્લેષમાં લેતું-
આકાશને અશ્લેષમાં લેતું
ભરી દેતું
ભરી દેતું
ભરપૂર પોતાના ગંધકણોથી સમસ્તને
ભરપૂર પોતાના ગંધકણોથી સમસ્તને
Line 21: Line 21:
તે આજે કેમ પામી ગયું અસ્ત ?
તે આજે કેમ પામી ગયું અસ્ત ?
કરમાઈ ગયું, સંકોચાઈ ગયું, સુકાઈ ગયું
કરમાઈ ગયું, સંકોચાઈ ગયું, સુકાઈ ગયું
અને ખરી પડ્યું-
અને ખરી પડ્યું
અવાજ વગરની એકલતામાં, નીરવ.
અવાજ વગરની એકલતામાં, નીરવ.
આ અહીં જ ખરી પડ્યું છે મન મારું
આ અહીં જ ખરી પડ્યું છે મન મારું
અવાજ વગરની એકલતામાં-
અવાજ વગરની એકલતામાં
જો હોય તો શોધું છું.
જો હોય તો શોધું છું.
કળી જેવું હતું જે તંગ ભારોભાર ભરાયેલું
કળી જેવું હતું જે તંગ ભારોભાર ભરાયેલું
Line 37: Line 37:
અને ઊઘડેલાં અસંખ્ય ડોલંડોલ
અને ઊઘડેલાં અસંખ્ય ડોલંડોલ
નીલ, રક્ત ને શ્વેત વર્ણનાં કમળો લોલંલોલ
નીલ, રક્ત ને શ્વેત વર્ણનાં કમળો લોલંલોલ
સ્તબ્ધતા-એકાગ્રતા-તલ્લીનતા-આશ્ચર્ય
સ્તબ્ધતા એકાગ્રતા તલ્લીનતા આશ્ચર્ય
ઊઘડતું જતું મન
ઊઘડતું જતું મન
પલકારામાં અત્ર
પલકારામાં અત્ર
આ લળક્યું પવનમાં કમળપત્ર
આ લળક્યું પવનમાં કમળપત્ર
નીચે ઢળક્યું-
નીચે ઢળક્યું
અને ઢળી ગયું એક મોતી તત્ર.
અને ઢળી ગયું એક મોતી તત્ર.
ને પાછાં પવનમાં ફરફરતાં પત્રોએ જરાક નીચે લળીને
ને પાછાં પવનમાં ફરફરતાં પત્રોએ જરાક નીચે લળીને
Line 49: Line 49:
મબલખ મબલખ મોતી, આશ્ચર્યનાં.
મબલખ મબલખ મોતી, આશ્ચર્યનાં.
મનકમળના પત્ર ઉપર કંઈ અસંખ્ય
મનકમળના પત્ર ઉપર કંઈ અસંખ્ય
લળકયાં છે ચળક્યાં છે ઢળક્યાં છે.
લળક્યાં છે ચળક્યાં છે ઢળક્યાં છે.
જો હોય તો શોધું છું
જો હોય તો શોધું છું
શુકોદર સુકુમાર નલિનીપત્રમ્.
શુકોદર સુકુમાર નલિનીપત્રમ્.
Line 71: Line 71:
સ્વેદસિક્ત
સ્વેદસિક્ત
ચશ્માં સરખાં કરીને જોઉં છું એ સૂકાભંઠ વિસ્તારને.
ચશ્માં સરખાં કરીને જોઉં છું એ સૂકાભંઠ વિસ્તારને.
તરડાઇ ગયેલા કાદવની કણીઓ
તરડાઈ ગયેલા કાદવની કણીઓ
ચીરાઇ ગયેલા સરોવરની ધારદાર અણીઓ પર
ચીરાઈ ગયેલા સરોવરની ધારદાર અણીઓ પર
ઉઘાડા પગે ચાલતા એક વૃદ્ધને જોઉં છું
ઉઘાડા પગે ચાલતા એક વૃદ્ધને જોઉં છું
અહીં આ ખુરસી પર બેઠા બેઠા
અહીં આ ખુરસી પર બેઠા બેઠા
Line 84: Line 84:
પસાર થતાં એક વૃદ્ધને જોઉં છું પથરાયેલા કાગળ પરથી પસાર થતા
પસાર થતાં એક વૃદ્ધને જોઉં છું પથરાયેલા કાગળ પરથી પસાર થતા
આમ આગળ અને આગળ.
આમ આગળ અને આગળ.
પાછળ-
પાછળ
મારા ગામથી જોડાયેલો સરોવરને સાંકળતો કાગળ
મારા ગામથી જોડાયેલો સરોવરને સાંકળતો કાગળ
મારા શૈશવને સમાવતો મારા દાદાના ડંગોરા નીચે દબાયેલો કાગળ.
મારા શૈશવને સમાવતો મારા દાદાના ડંગોરા નીચે દબાયેલો કાગળ.
આ કેવી શરત કે શિસ્ત કે કર્મકાણ્ડ
આ કેવી શરત કે શિસ્ત કે કર્મકાણ્ડ
સતત ચાલ્યા કરતી રુદ્ધ ગતિ
સતત ચાલ્યા કરતી રુદ્ધ ગતિ
અને વિસ્તાર દૂર દૂર કાગળનો આંખથી ન ઓળંગાય એવો અતિ
અને વિસ્તાર દૂર દૂર કાગળનો આંખથી ન ઓળંગાય એવો અતિ.
વામ જાઉં કે દક્ષિણ ?
વામ જાઉં કે દક્ષિણ ?
ક્યારે આવશે અંત ? ક્યારે ખીણ ?
ક્યારે આવશે અંત ? ક્યારે ખીણ ?
તાપ છે શેકાય છે હમણાં ઓગળશે એમ લાગ્યા કરે છે
તાપ છે શેકાય છે હમણાં ઑગળશે એમ લાગ્યા કરે છે
પણ ઓગળતું નથી આ મીણ
પણ ઑગળતું નથી આ મીણ
નિર્હેતુક બંધાયેલું, આપોઆપ સહજ જ સ્વાભાવિક પ્રાકૃતિક રીતે કણકણથી
નિર્હેતુક બંધાયેલું, આપોઆપ સહજ જ સ્વાભાવિક પ્રાકૃતિક રીતે કણકણથી
પરસ્પર સંધાયેલું.
પરસ્પર સંધાયેલું.
અથવા ઓગળીને અલગ ન થઈ જાય એવી અનુકૂળતા.
અથવા ઑગળીને અલગ ન થઈ જાય એવી અનુકૂળતા.
કદાચ ઓગળશે તોય અલગ થશે નહીં.
કદાચ ઑગળશે તોય અલગ થશે નહીં
રેલાશે એકસરખું આગળપાછળ પ્રસરશે પાતળું પ્રવાહી
રેલાશે એકસરખું આગળપાછળ પ્રસરશે પાતળું પ્રવાહી
જેમ પ્રસરે છે સતત ભૂત-ભાવિમાં આ અંદરનો ઓગળતો જતો પદાર્થ ઘન.
જેમ પ્રસરે છે સતત ભૂત-ભાવિમાં આ અંદરનો ઑગળતો જતો પદાર્થ ઘન.
ખન ખન
ખન ખન
અવાજે આ શ્વાસોચ્છવાસની બેડી
અવાજે આ શ્વાસોચ્છવાસની બેડી
Line 112: Line 112:
એકધારો અલબત્ત ઘસડાતો,
એકધારો અલબત્ત ઘસડાતો,
સડસડાટ નહીં,
સડસડાટ નહીં,
ઢસડતો-ફસડાતો પણ ઊભો થઈને ફરી પાછો ઘસડાતો, ઢસડાતો
ઢસડાતો–ફસડાતો પણ ઊભો થઈને ફરી પાછો ઘસડાતો, ઢસડાતો
આગળ ને આગળ એક પ્રલંબ કાગળ પર
આગળ ને આગળ એક પ્રલંબ કાગળ પર
જતા વૃદ્ધને આંખની જગ્યાએ આંખો નથી પણ કાગળ છે
જતા વૃદ્ધને આંખની જગ્યાએ આંખો નથી પણ કાગળ છે
Line 130: Line 130:
પગ ઊંચકાતા ઉપર ને મુકાતા નીચે
પગ ઊંચકાતા ઉપર ને મુકાતા નીચે
હાથ હલે આગળ-પાછળ બે
હાથ હલે આગળ-પાછળ બે
કરમાં કલમલાકડી પકડી-
કરમાં કલમલાકડી પકડી
કોણે આ કલમી વાવેતર કીધા
કોણે આ કલમી વાવેતર કીધા
ઝર્યા કરે છે બીજ સતત લાખ્ખો
ઝર્યા કરે છે બીજ સતત લાખ્ખો
Line 144: Line 144:
ભૂખ કે જેનો અંત નહીં.
ભૂખ કે જેનો અંત નહીં.
આ શબ્દસ્ત્રાવનો સ્વપ્નસ્ત્રાવનો અંત નહીં.
આ શબ્દસ્ત્રાવનો સ્વપ્નસ્ત્રાવનો અંત નહીં.
શોધું છું પથરાયેલા-
શોધું છું પથરાયેલા
-
પ્રલંબ કોરા કરચલિયાળા
પ્રલંબ કોરા કરચલિયાળા
તરડાયેલા ધારદાર ભોંકાતા હરદમ
તરડાયેલા ધારદાર ભોંકાતા હરદમ