17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮ -શોધ-૨|}} {{Poem2Open}} જો હોય તો શોધું છું; પણ નથી. આ અંતિમ ક્ષણ સુધી નથી. અને છે તો ચૈડ-ચૂં કરતા પગરખાનો પણ મહિમા છે અને નથી તો શુદ્ધ ચંદનના લેપનો પણ નથી. અને છતાં રથી કહો તો રથી મહારથી...") |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
પુષ્પની કળી જેવું | પુષ્પની કળી જેવું | ||
સળવળીને ઊઘડતું | સળવળીને ઊઘડતું | ||
આકાશને અશ્લેષમાં લેતું | આકાશને અશ્લેષમાં લેતું – | ||
ભરી દેતું | ભરી દેતું | ||
ભરપૂર પોતાના ગંધકણોથી સમસ્તને | ભરપૂર પોતાના ગંધકણોથી સમસ્તને | ||
Line 21: | Line 21: | ||
તે આજે કેમ પામી ગયું અસ્ત ? | તે આજે કેમ પામી ગયું અસ્ત ? | ||
કરમાઈ ગયું, સંકોચાઈ ગયું, સુકાઈ ગયું | કરમાઈ ગયું, સંકોચાઈ ગયું, સુકાઈ ગયું | ||
અને ખરી પડ્યું | અને ખરી પડ્યું – | ||
અવાજ વગરની એકલતામાં, નીરવ. | અવાજ વગરની એકલતામાં, નીરવ. | ||
આ અહીં જ ખરી પડ્યું છે મન મારું | આ અહીં જ ખરી પડ્યું છે મન મારું | ||
અવાજ વગરની એકલતામાં | અવાજ વગરની એકલતામાં – | ||
જો હોય તો શોધું છું. | જો હોય તો શોધું છું. | ||
કળી જેવું હતું જે તંગ ભારોભાર ભરાયેલું | કળી જેવું હતું જે તંગ ભારોભાર ભરાયેલું | ||
Line 37: | Line 37: | ||
અને ઊઘડેલાં અસંખ્ય ડોલંડોલ | અને ઊઘડેલાં અસંખ્ય ડોલંડોલ | ||
નીલ, રક્ત ને શ્વેત વર્ણનાં કમળો લોલંલોલ | નીલ, રક્ત ને શ્વેત વર્ણનાં કમળો લોલંલોલ | ||
સ્તબ્ધતા | સ્તબ્ધતા – એકાગ્રતા – તલ્લીનતા – આશ્ચર્ય | ||
ઊઘડતું જતું મન | ઊઘડતું જતું મન | ||
પલકારામાં અત્ર | પલકારામાં અત્ર | ||
આ લળક્યું પવનમાં કમળપત્ર | આ લળક્યું પવનમાં કમળપત્ર | ||
નીચે ઢળક્યું | નીચે ઢળક્યું – | ||
અને ઢળી ગયું એક મોતી તત્ર. | અને ઢળી ગયું એક મોતી તત્ર. | ||
ને પાછાં પવનમાં ફરફરતાં પત્રોએ જરાક નીચે લળીને | ને પાછાં પવનમાં ફરફરતાં પત્રોએ જરાક નીચે લળીને | ||
Line 49: | Line 49: | ||
મબલખ મબલખ મોતી, આશ્ચર્યનાં. | મબલખ મબલખ મોતી, આશ્ચર્યનાં. | ||
મનકમળના પત્ર ઉપર કંઈ અસંખ્ય | મનકમળના પત્ર ઉપર કંઈ અસંખ્ય | ||
લળક્યાં છે ચળક્યાં છે ઢળક્યાં છે. | |||
જો હોય તો શોધું છું | જો હોય તો શોધું છું | ||
શુકોદર સુકુમાર નલિનીપત્રમ્. | શુકોદર સુકુમાર નલિનીપત્રમ્. | ||
Line 71: | Line 71: | ||
સ્વેદસિક્ત | સ્વેદસિક્ત | ||
ચશ્માં સરખાં કરીને જોઉં છું એ સૂકાભંઠ વિસ્તારને. | ચશ્માં સરખાં કરીને જોઉં છું એ સૂકાભંઠ વિસ્તારને. | ||
તરડાઈ ગયેલા કાદવની કણીઓ | |||
ચીરાઈ ગયેલા સરોવરની ધારદાર અણીઓ પર | |||
ઉઘાડા પગે ચાલતા એક વૃદ્ધને જોઉં છું | ઉઘાડા પગે ચાલતા એક વૃદ્ધને જોઉં છું | ||
અહીં આ ખુરસી પર બેઠા બેઠા | અહીં આ ખુરસી પર બેઠા બેઠા | ||
Line 84: | Line 84: | ||
પસાર થતાં એક વૃદ્ધને જોઉં છું પથરાયેલા કાગળ પરથી પસાર થતા | પસાર થતાં એક વૃદ્ધને જોઉં છું પથરાયેલા કાગળ પરથી પસાર થતા | ||
આમ આગળ અને આગળ. | આમ આગળ અને આગળ. | ||
પાછળ | પાછળ – | ||
મારા ગામથી જોડાયેલો સરોવરને સાંકળતો કાગળ | મારા ગામથી જોડાયેલો સરોવરને સાંકળતો કાગળ | ||
મારા શૈશવને સમાવતો મારા દાદાના ડંગોરા નીચે દબાયેલો કાગળ. | મારા શૈશવને સમાવતો મારા દાદાના ડંગોરા નીચે દબાયેલો કાગળ. | ||
આ કેવી શરત કે શિસ્ત કે કર્મકાણ્ડ | આ કેવી શરત કે શિસ્ત કે કર્મકાણ્ડ | ||
સતત ચાલ્યા કરતી રુદ્ધ ગતિ | સતત ચાલ્યા કરતી રુદ્ધ ગતિ | ||
અને વિસ્તાર દૂર દૂર કાગળનો આંખથી ન ઓળંગાય એવો અતિ | અને વિસ્તાર દૂર દૂર કાગળનો આંખથી ન ઓળંગાય એવો અતિ. | ||
વામ જાઉં કે દક્ષિણ ? | વામ જાઉં કે દક્ષિણ ? | ||
ક્યારે આવશે અંત ? ક્યારે ખીણ ? | ક્યારે આવશે અંત ? ક્યારે ખીણ ? | ||
તાપ છે શેકાય છે હમણાં | તાપ છે શેકાય છે હમણાં ઑગળશે એમ લાગ્યા કરે છે | ||
પણ | પણ ઑગળતું નથી આ મીણ | ||
નિર્હેતુક બંધાયેલું, આપોઆપ સહજ જ સ્વાભાવિક પ્રાકૃતિક રીતે કણકણથી | નિર્હેતુક બંધાયેલું, આપોઆપ સહજ જ સ્વાભાવિક પ્રાકૃતિક રીતે કણકણથી | ||
પરસ્પર સંધાયેલું. | પરસ્પર સંધાયેલું. | ||
અથવા | અથવા ઑગળીને અલગ ન થઈ જાય એવી અનુકૂળતા. | ||
કદાચ | કદાચ ઑગળશે તોય અલગ થશે નહીં | ||
રેલાશે એકસરખું આગળપાછળ પ્રસરશે પાતળું પ્રવાહી | રેલાશે એકસરખું આગળપાછળ પ્રસરશે પાતળું પ્રવાહી | ||
જેમ પ્રસરે છે સતત ભૂત-ભાવિમાં આ અંદરનો | જેમ પ્રસરે છે સતત ભૂત-ભાવિમાં આ અંદરનો ઑગળતો જતો પદાર્થ ઘન. | ||
ખન ખન | ખન ખન | ||
અવાજે આ શ્વાસોચ્છવાસની બેડી | અવાજે આ શ્વાસોચ્છવાસની બેડી | ||
Line 112: | Line 112: | ||
એકધારો અલબત્ત ઘસડાતો, | એકધારો અલબત્ત ઘસડાતો, | ||
સડસડાટ નહીં, | સડસડાટ નહીં, | ||
ઢસડાતો–ફસડાતો પણ ઊભો થઈને ફરી પાછો ઘસડાતો, ઢસડાતો | |||
આગળ ને આગળ એક પ્રલંબ કાગળ પર | આગળ ને આગળ એક પ્રલંબ કાગળ પર | ||
જતા વૃદ્ધને આંખની જગ્યાએ આંખો નથી પણ કાગળ છે | જતા વૃદ્ધને આંખની જગ્યાએ આંખો નથી પણ કાગળ છે | ||
Line 130: | Line 130: | ||
પગ ઊંચકાતા ઉપર ને મુકાતા નીચે | પગ ઊંચકાતા ઉપર ને મુકાતા નીચે | ||
હાથ હલે આગળ-પાછળ બે | હાથ હલે આગળ-પાછળ બે | ||
કરમાં કલમલાકડી પકડી | કરમાં કલમલાકડી પકડી – | ||
કોણે આ કલમી વાવેતર કીધા | કોણે આ કલમી વાવેતર કીધા | ||
ઝર્યા કરે છે બીજ સતત લાખ્ખો | ઝર્યા કરે છે બીજ સતત લાખ્ખો | ||
Line 144: | Line 144: | ||
ભૂખ કે જેનો અંત નહીં. | ભૂખ કે જેનો અંત નહીં. | ||
આ શબ્દસ્ત્રાવનો સ્વપ્નસ્ત્રાવનો અંત નહીં. | આ શબ્દસ્ત્રાવનો સ્વપ્નસ્ત્રાવનો અંત નહીં. | ||
શોધું છું પથરાયેલા | શોધું છું પથરાયેલા – | ||
આ | આ – | ||
પ્રલંબ કોરા કરચલિયાળા | પ્રલંબ કોરા કરચલિયાળા | ||
તરડાયેલા ધારદાર ભોંકાતા હરદમ | તરડાયેલા ધારદાર ભોંકાતા હરદમ |
edits