ડોશીમાની વાતો/શબ્દકોશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 45: Line 45:
'''દઠદમંગળ''' : પ્રચંડ
'''દઠદમંગળ''' : પ્રચંડ
'''દેહીકાળ''' : આયુષ્યનો અંત
'''દેહીકાળ''' : આયુષ્યનો અંત
ધરબવો : ઠાંસીને ભરવો
'''ધરબવો''' : ઠાંસીને ભરવો
ધુકાર : મોટું
'''ધુકાર''' : મોટું
ધ્રાશકો : ભયની લાગણી
'''ધ્રાશકો''' : ભયની લાગણી
નવાલા : કોળિયા
'''નવાલા''' : કોળિયા
નામચા : નામના
'''નામચા''' : નામના
નુગરો : ગુરુ વિનાનો
'''નુગરો''' : ગુરુ વિનાનો
પડો વજડાવવો : ઢંઢેરો ટિપાવવો
'''પડો વજડાવવો''' : ઢંઢેરો ટિપાવવો
પાટકે : આથડે
'''પાટકે''' : આથડે
બાજંદો : બાહોશ
'''બાજંદો''' : બાહોશ
બાનડી : દાસી
'''બાનડી''' : દાસી
બાબરકાં : ટૂંકા વાળ
'''બાબરકાં''' : ટૂંકા વાળ
બૂરવું (સમુદ્ર, કૂવો) : ડૂબી મરવું
'''બૂરવું (સમુદ્ર, કૂવો)''' : ડૂબી મરવું
બેલાડ્યે બેસાડવું : ઘોડા ઉપર એક અસવારની પાછળ બીજો બેસે, તે બેલાડ્યે બેઠેલ કહેવાય
'''બેલાડ્યે બેસાડવું''' : ઘોડા ઉપર એક અસવારની પાછળ બીજો બેસે, તે બેલાડ્યે બેઠેલ કહેવાય
ભરફોડિયો : હલકી જાતનો સર્પ
'''ભરફોડિયો''' : હલકી જાતનો સર્પ
ભંડારવું : દાટવું
'''ભંડારવું''' : દાટવું
મનખો : મેદની
'''મનખો''' : મેદની
માણેકલટ : ઘોડાના કપાળ પર ઝૂલતા વાળનો ગુચ્છ
'''માણેકલટ''' : ઘોડાના કપાળ પર ઝૂલતા વાળનો ગુચ્છ
માલીપા : માંહે
'''માલીપા''' : માંહે
મીંઝરી : માંઝરી
'''મીંઝરી''' : માંઝરી
મીંદડી : વહાણનું લંગર
'''મીંદડી''' : વહાણનું લંગર
મેલડી : એ નામની આસુરી દેવી
'''મેલડી''' : એ નામની આસુરી દેવી
મોકળા : છૂટા
'''મોકળા''' : છૂટા
મોવાળા : વાળ
'''મોવાળા''' : વાળ
રવદ : શરત
'''રવદ''' : શરત
રામરામિયું : રામ રામ
'''રામરામિયું''' : રામ રામ
રોંઢો : મધ્યાહ્ન પછીનો નાસ્તો
'''રોંઢો''' : મધ્યાહ્ન પછીનો નાસ્તો
લાળ્ય : પોકાર (શિયાળના)
'''લાળ્ય''' : પોકાર (શિયાળના)
લીલાં કંઝાર : લીલાંછમ
'''લીલાં કંઝાર''' : લીલાંછમ
વધેરવું : કાપવું
'''વધેરવું''' : કાપવું
વાટપાડિયા : માર્ગમાં લોકોને સતાવનારો
'''વાટપાડિયા''' : માર્ગમાં લોકોને સતાવનારો
વાઢાળો : સરાણિયો
'''વાઢાળો''' : સરાણિયો
વીવા વાઝમ : વિવાહ ઇત્યાદિ મંગળ અવસર
'''વીવા વાઝમ''' : વિવાહ ઇત્યાદિ મંગળ અવસર
વેણ્ય : પ્રસૂતિ સમયે પેટની પીડા
'''વેણ્ય''' : પ્રસૂતિ સમયે પેટની પીડા
સફરા (નદી) : ક્ષિપ્રા (ઉજ્જૈનને પાદર)
'''સફરા (નદી''') : ક્ષિપ્રા (ઉજ્જૈનને પાદર)
સમદરપેટો : ઉદાર હૃદયવાળો
'''સમદરપેટો''' : ઉદાર હૃદયવાળો
સાંબેલાં રોડવવાં : ગપ્પાં મારવાં
'''સાંબેલાં રોડવવાં''' : ગપ્પાં મારવાં
સ્વાત : સ્વાતિ (નક્ષત્ર)
'''સ્વાત''' : સ્વાતિ (નક્ષત્ર)
સોથ : નાશ
'''સોથ''' : નાશ
હમેલ્ય : ખભે રાખવાનો સોનેરી પટો
'''હમેલ્ય''' : ખભે રાખવાનો સોનેરી પટો
હરડિયો : ગળાનું હાડકું
'''હરડિયો''' : ગળાનું હાડકું
હોડ : શરત
'''હોડ''' : શરત
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો
|next =
}}
26,604

edits