દરિયાપારના બહારવટિયા/૨. મેરિયો શિકારી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 184: Line 184:
માનવીનું ભાગ્યનિર્માણ કેવું અકળ છે! જગની જાદવાસ્થળી બરાબર જાણે એના બચાવની ઘડીએ જ આવી પહોંચી. એનો એના પ્રિયજનોની સાથે મેળાપ થયો કે નહિ તેની મને ખબર નથી. મેં તો ફક્ત અફવાઓ જ સાંભળી હતી, કેમ કે હું પણ બીજાં લાખોની માફક, શોણિતરંગી યુદ્ધદેવતાની સન્મુખ કૂચકદમ કરતો, એ મહાકાળને સલામ ભરતો ચાલ્યો જતો હતો – સમરના મેદાન પર.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧. કુમારી કારમન
|next = ૩. રોમાનેતી
}}
26,604

edits