26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 184: | Line 184: | ||
માનવીનું ભાગ્યનિર્માણ કેવું અકળ છે! જગની જાદવાસ્થળી બરાબર જાણે એના બચાવની ઘડીએ જ આવી પહોંચી. એનો એના પ્રિયજનોની સાથે મેળાપ થયો કે નહિ તેની મને ખબર નથી. મેં તો ફક્ત અફવાઓ જ સાંભળી હતી, કેમ કે હું પણ બીજાં લાખોની માફક, શોણિતરંગી યુદ્ધદેવતાની સન્મુખ કૂચકદમ કરતો, એ મહાકાળને સલામ ભરતો ચાલ્યો જતો હતો – સમરના મેદાન પર. | માનવીનું ભાગ્યનિર્માણ કેવું અકળ છે! જગની જાદવાસ્થળી બરાબર જાણે એના બચાવની ઘડીએ જ આવી પહોંચી. એનો એના પ્રિયજનોની સાથે મેળાપ થયો કે નહિ તેની મને ખબર નથી. મેં તો ફક્ત અફવાઓ જ સાંભળી હતી, કેમ કે હું પણ બીજાં લાખોની માફક, શોણિતરંગી યુદ્ધદેવતાની સન્મુખ કૂચકદમ કરતો, એ મહાકાળને સલામ ભરતો ચાલ્યો જતો હતો – સમરના મેદાન પર. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. કુમારી કારમન | |||
|next = ૩. રોમાનેતી | |||
}} |
edits