દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે|દોહરા}} <poem> આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ; ઘાસચાસની વાસ પણ, વિશ્વપતિનો વાસ. ભોંયમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત; ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત. ખાલી જ...")
 
No edit summary
 
Line 14: Line 14:
ક્યાંએ જગકર્તા વિના, ઠાલું ન મળે ઠામ.
ક્યાંએ જગકર્તા વિના, ઠાલું ન મળે ઠામ.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૮૪. સુલતાન અને પટેલ_કણબી
|next =  
|next = ૮૬. ઈશ્વર છે તે વિષે
}}
}}

Latest revision as of 05:29, 23 April 2023


૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે

દોહરા


આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચાસની વાસ પણ, વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત;
ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગા ખોળીએ, કણી મૂકવા કામ,
ક્યાંએ જગકર્તા વિના, ઠાલું ન મળે ઠામ.