દોસ્તોએવ્સ્કી/1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
'''<big>૨</big>'''
હું માંદો માણસ છું... હું ખારીલો માણસ છું. હું કોઈને આકર્ષી શકું એવો નથી. મારું કાળજું બગડ્યું હશે એવો મને અંદેશ છે. છતાં, મારા રોગ વિશે હું કશું જ જાણતો નથી, મને શું પીડી રહ્યું છે તે વિષે હું કશું જ નિશ્ચિતપણે કહી શકું નહીં. હું એ માટે દાક્તરની સલાહ લેતો નથી, ને આજ સુધીમાં કદી લીધી પણ નથી, જો કે મને દાક્તરો ને ચિકિત્સાશાસ્ત્રી માટે માન છે. વળી, હું ભારે વહેમીલો છું; એટલો બધો કે દાક્તરોમાં વિશ્વાસ રાખી શકું છું (હું એટલું શિક્ષણ પામ્યો છું કે મારામાં વહેમ ન રહે, ને છતાં હું વહેમીલો છું). હું ખાર રાખવા ખાતર જ દાક્તરની સલાહ લેતો નથી. તમને કદાચ આ વાત બરાબર સમજાશે નહીં. પણ મને તો બરાબર સમજાય છે. ખાર રાખીને હું કોને હાનિ કરી રહ્યો છું તેની મને, અલબત્ત, ખબર નથી. દાક્તરોની સલાહ નહીં લેવાથી હું રોગમાંથી છટકી જઈ શકવાનો નથી તે હું સારી પેઠે જાણું છું. આવું બધું કરવાથી હું કેવળ મને જ ચ્જા પહોંચાડી રહ્યો છું તેની મને બીજા કોઈ કરતાં વધારે ખબર છે. આમ છતાં જો હું દાક્તરની સલાહ લઉં તો તે મારી ઉપર ખાર લેવા ખાતર જ. મારું કાળજું ખરાબ છે, હવે તો ખૂબ જ ખરાબ થઈ ગયું છે.

આવું તો ખૂબ લાંબા વખતથી ચાલ્યા કરે છે, છેલ્લાં વીસ વર્ષથી. મને ચાળીસ થયાં છે. હું પહેલાં સરકારી નોકરીમાં હતો, પણ હવે નથી. અમલદાર તરીકે પણ હું ખારીલો હતો. હું તોછડો હતો અને તોછડા બનવામાં મને મજા પડતી. હું લાંચ લેતો નહોતો, આથી એનું વળતર હું તોછડા બનવાથી મેળવી લેતો. (આ રમૂજ સાવ નાખી દેવા જેવી છે, પણ તેથી કાંઈ હું છેકી કાઢીશ નહીં, એ ભારે મર્માળી લાગશે એમ માનીને મેં લખી; પણ મારે જરા બડાશ મારવી હતી ને તેય ઘૃણાસ્પદ રીતે, આથી હું હવે એને છેકી કાઢવાનો નથી.)

Line 14: Line 15:
ઉત્તર : પોતાને જ વિશે
ઉત્તર : પોતાને જ વિશે
તો, હું હવે મારે વિશે વાત કરીશ.
તો, હું હવે મારે વિશે વાત કરીશ.
<center>૨</center>
'''<big>૨</big>'''
સજ્જનો, તમને સાંભળવાની પડી હોય કે ન પડી હોય તોય સાંભળો. હું જન્તુ સુધ્ધાં કેમ નહીં બની શક્યો તેની વાત માંડીને કહેવા ઇચ્છું છું. હું બહુ ગંભીરતાપૂર્વક કહું છું કે મેં ઘણીય વાર જન્તુ બનવાનો પ્રયત્ન કર્યો છે. પણ એટલુંય મારા ગજા બહારનું નીકળ્યું. વધારે પડતી ચેતના હોવી એ રોગ છે – ખરેખરનો જીવસટોસટનો રોગ છે. માણસની દરરોજની જરૂરિયાત માટે તો સામાન્ય માનવીમાં હોય છે તેટલી સંવેદનશીલતા પૂરતી થઈ પડે. આપણી હતભાગી ઓગણીસમી સદીના સંસ્કારી માણસનામાં, ને તેય વળી પિટ્સબર્ગ જેવા આખી પૃથ્વી પર નહીં હોય તેવા શહેરમાં રહેવાનું વિઘાતક દુર્ભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય તેવા માણસમાં હોય છે તેથી ચોથા ભાગની સંવેદનશીલતાથી એનુંં કામ ચાલી જાય. સીધા કાર્યમાં ઝંપલાવનારા ને કાર્યરત માણસોમાં હોય છે તેટલી સંવેદનશીલતા એમને માટે બસ છે. હું આ બધું જાણી જોઈને ઢોંગ કરીને લખું છું, કાર્યરત માનવીના ભોગે. હું ચબરાક બનવા મથી રહ્યો છું એવું તમને લાગવાનો સંભવ છે. એવી જ કશીક બનાવટ કરવાની દુર્વૃત્તિથી પ્રેરાઈને હું મારા પેલા ઓફિસરની જેમ જાણે તલવાર ખણખણાવી રહ્યો છું. પણ સજ્જનો, પોતાના વ્યાધિની કોણ અભિમાનથી વાત કરે? એની બડાશ સુધ્ધાં કોણ મારી શકે?

– જો કે, આમ તો આખરે બધાં જ એવું નથી કરતાં હોતાં? લોકો પોતાના રોગની બડાશ મારે જ છે, પણ હું જરા વધારે મારતો હોઈશ, એટલું જ. પણ એ વિષે આપણે જીભાજોડી કરવી નથી. મારો મુદ્દો જ આમ તો વાહિયાત હતો. આમ છતાં મને તો દૃઢપણે લાગે જ છે કે વધારે પડતી ચેતના, દરેક પ્રકારની આખરે તો વ્યાધિ જ છે. હું મારા એ મુદ્દાને વળગી રહુંં છું. એને પણ ક્ષણભર આપણે પડતો મૂકીએ. તમે મને આટલું કથે : જ્યારે હું જે કાંઈ ‘મંગળ અને સુંદર’ કહેવાય છે તેને માણવાને અત્યંત સમર્થ છે એટલું જ નહીં પણ કુત્સિત કાર્ય (બધા કરતા હોય છે ને તેવા) પણ હું કરી નાંખું છું. એવું શા માટે બનતું હશે?... વારુ. પણ જે ઘડીએ એવાદ્વ કાર્યો ન કરવાદ્વ જોઈએ એનું મને ઉગ્ર ભાન હોય છે તે જ ઘડીએ એ મારાથી કેમ થઈ જતું હશે? જેમ જેમ હું શુભ અને સુન્દર વિશે વધારે સભાન થતો ગયો તેમ તેમ હું કાદવમાં વધુ ને વધુ ઊંડે ખૂંપતો ગયો ને આખરે તો હું એમાં લગભગ ડૂબી જ ગયો. પણ મુખ્ય મુદ્દો એ છે કે આ બધું મારામાં કાંઈ આકસ્મિક રૂપે રહ્યું હોતું નથી; પણ જાણે કે અનિવાર્યતયા બની આવે છે. કેમ જાણે એ મારો સ્વભાવ જ નહીં હોય! એ રોગ કે વિકૃતિ તો જાણે છે જ નહિ. આથી એનો પ્રતિકાર કરવાની મારી બધી શક્તિ ખાલી જાય છે. આ કદાચ મારો સ્વભાવ જ હશે એમ માનવા સાથે (કદાચ દૃઢપણે સ્વીકારી લેવા સાથે) આ પ્રતિકારનો અન્ત આવી ગયો. પણ શરૂઆતમાં આ મથામણમાં મેં કેટલી યાતના સહન કરી છે! બધાની જિંદગીમાં આવું બનતું હશે એમ હું માનતો નથી; ને મારે વિશેની આ વાત પણ મેં અત્યાર સુધી સંતાડી જ રાખી હતી. મને એ કહેવાની શરમ આવતી હતી (કદાચ, અત્યારે પણ મને એ કહેવાની શરમ જ આવે છે); કોઈ દિવસે કશું જુગુપ્સાજનક આચરણ કરી બેસતો ત્યારે મારી ઓરડીમાં પાછા વળતાં મને એનું ઉગ્ર ભાન રહેતું. જે કાંઈ થઈ ચૂક્યું હોય તેને ન થયું તો કરી શકાય નહીં. એથી મારા મનમાં ભારે કચવાટ થાય છે, ને હું અંદર છૂપોછૂપો બળ્યા કરું છું. આથી હું મને જ વીંખીપીંખી નાખું છું ને આખરે એ કડવાશમાંથી જ શરમભરેલી પણ કશીક મધુરતા ઉદ્ભવે છે; ને પછી તો હું એનો આનન્દ લૂંટતો થઈ જાઉં છું. હા, આનન્દ આનન્દ! હું આ વાત પર ખાસ ભાર મૂકું છું. હું આ વાત અહીં કરું છું એનું કારણ એ કે બીજાંઓને પણ આવું જ કશું થતું હોય છે કે નહીં તે મારે જાણવું હોય છે. હું મારો મુદ્દો સ્પષ્ટ કરું : આ આનન્દ પોતાની થયેલી અધોગતિના ઉગ્ર ભાનમાંથી ઉદ્ભવતો હોય છે. આપણે હવે છેલ્લા અન્તરાય સુધી પહોંચી ગયા છીએ તેના આપણને થતા અનુભવમાં એનો ઉદ્ગમ હોય છે, એ કશુંક ભયંકર હોય છે પણ એથી બીજું કશું સમ્ભવે પણ નહિ એનોય આપણને ખ્યાલ હોય જ છે; એમાંથી છૂટવાનો કશો આરો નથી; તમે હવે જે છો તે જ રહેવાના છો; એથી ભિન્ન કદી તમે બની શકવાના નથી, બદલાવા પૂરતાં સમય અને શ્રદ્ધા બચ્યાં હોય તોય તમને બદલાઈ જવાની વૃત્તિ જ થવાની નથી; ને એવી ઇચ્છા થાય તોય તમે એ વિશે કશું કરવાના નથી; કારણ કે વાસ્તવમાં તો બદલાઈને બીજું કશું બનવા જેવું તમારે માટે રહ્યું જ હોતું નથી. આ બધાનું મૂળ રૂપ ને સૌથી બદતર વાત તો એ કે આ બધું તમારી વધારે પડતી તીવ્ર ચેતનાના સામાન્ય ને પાયાના નિયમોને વશ વર્તીને જ બનતું હોય છે : તમારી જડતા આ નિયમોનું જ સીધું પરિણામ હોય છે ને પરિણામે તમારે માટે તમારી જાતને બદલવાનું શક્ય નથી હોતું. એટલું જ નહીં, તમે બીજું કશું જ કરી શકતા નથી. કોઈ ધૂર્ત બને તો તે પણ આ અતિ તીવ્ર ચેતનાને કારણે જ. પછી એનો દોષ શી રીતે કાઢી શકાય? દુષ્ટ બનનારને પોતે દુષ્ટ બન્યો છે એનું ભાન શું આશ્વાસનરૂપ નીવડવાનું છે? પણ બસ... હું ઘણો લવારો કરી ગયો; પણ હું કશું સ્પષ્ટ કહી શક્યો ખરો? આમાં હું આનન્દ લઈ રહ્યો છું એનો ખુલાસો શી રીતે આપી શકાય? પણ હું તમને એ સમજાવીશ. મારે એનો છેક ઊંડે જઈને તાગ કાઢવો જ છે. એથી તો મેં કલમ હાથમાં લીધી છે... મારામાં આત્મરતિની માત્રા કંઈક વિશેષ પ્રમાણમાં છે. કોઈ ખંધો કે ઠીંગુજી પોતાની વાત થતાં સહેજ સહેજમાં છેડાઈ પડે તેવી જ મારી પણ દશા છે. પણ મારા સમ ખાઈને કહું છું કે મારી જિન્દગીમાં એવી પણ ક્ષણો આવી છે જ્યારે મને કોઈએ તમાચો માર્યો હોત તો કદાચ મને એ બદલ ચોક્કસ આનન્દ જ થયો હોત. હું ગંભીરપણે કહું છું કે એમાંથીય કંઈક વિલક્ષણ પ્રકારનો આનન્દ જ જડ્યો હોત – અલબત્ત, હતાશાનો આનન્દ; પણ આવી હતાશામાં ઉત્કટ આનન્દ રહ્યો હોય છે. ખાસ કરીને જ્યારે આપણને આપણી અગતિકતાનું ઉગ્ર ભાન હોય છે ત્યારે અને કોઈક ગાલમાં તમાચો ચોઢી દે ત્યારે આપણને ગુંદીને કોઈ માવો બનાવી રહ્યું છે એવી લાગણીથી આપણે કેવા અભિભૂત થઈ જઈએ છીએ! સૌથી ખરાબ વાત તો એ છે કે ગમે તે દૃષ્ટિએ જોતાં આવી બધી પરિસ્થિતિમાં હું જ સૌથી વધુ દોષપાત્ર ઠરતો; અને સૌથી નામોશીભરી વાત એ કે એમાં મારો કશો દોષ હોય નહીં, આ બધું કેવળ પ્રકૃતિના નિયમોને વશ વર્તીને જ બનતું હોય. હું દોષપાત્ર ઠરું એનું પહેલું કારણ એ કે મારી આજુબાજુ જે લોકો છે તેમનાથી હું કંઈક વિશેષ ચતુર છું : (હું હંમેશાં મને મારી આજુબાજુના લોકો કરતાં ચતુર માનતો આવ્યો છું ને કદીક, તમે કદાચ નહીં માનો પણ, એની મને શરમ પણ આવી છે. ગમેતેમ પણ, આખી જિંદગી મેં આંખો માંડીને કોઈ સામે જોયું નથી, હું સીધી નજરે કોઈને જોઈ શકતો જ નથી.) મારામાં હૃદયની વિશાળતા છે, પણ એની નરી નિરર્થકતાને કારણે ઊલટાની મને યાતના જ થતી રહી છે. ને એ માટે પણ હું દોષપાત્ર ઠર્યો છું. મારા હૃદયની ઉદારતાને કારણે હું કદી કશું કરી શક્યો નથી – હું કોઈને ક્ષમા કરી શક્યો નથી, કારણ કે મારા પર પ્રહાર કરનારા કુદરતી નિયમને વશ વર્તીને એવું કરતા હોય તો એ નિયમોને કોઈ માફ કરી શકે? હું કશું દરગુજર પણ કરી શકતો નથી, કારણ કે આવું બધું કુદરતી નિયમને વશ વર્તીને થતું હોય તો એ અપમાનજનક તો હોય જ છે. અંતે મારે ઉદાર ન થવું હોત, એ સિવાય બીજું ગમે તે થવું હોત, મારા પર પ્રહાર કરનારાઓ પર વેર લેવાની મેં ઇચ્છા રાખી હોત તો હું કોઈના પર કશા કારણે વેર લઈ ન શક્યો હોત કારણ કે વેર લેવાની મારામાં શક્તિ હોત તોય, કશુંક કરવાનો નિશ્ચય જ મારાથી થઈ શક્યો ન હોત. હું શા માટે આવો નિશ્ચય ન કરી શક્યો હોત? ખાસ તો આ વિશે હું તમને બે શબ્દ કહેવા ધારું છું.

<center>૩</center>
<center>૩</center>
જે લોકો વેર વાળી જાણે છે ને સામાન્યત: પોતાનું પોતે સંભાળી લઈ શકે એવા હોય છે તેઓ શી રીતે કરી શકતા હશે? કેમ વળી? ધારો ને કે વેર વાળવાની વૃત્તિએ એમનો કબજો લીધો છે; તો એટલા સમય પૂરતી એ વૃત્તિ જ એમનાં અણુએ અણુમાં વ્યાપી જાય છે, એ સિવાય બીજું કશું હોતું જ નથી. એવો આદમી શીંગડાં ઉલાળીને ધસી જતા વિફરેલા આખલાની જેમ એના લક્ષ્ય તરફ ધસી જાય છે ને દીવાલ સિવાય બીજંુ કશું એને રોકી શકતું નથી. (વાત નીકળી છે ત્યારે આટલું ઉમેરું : આવા ‘તરત બુદ્ધિ તરકડો’ જેવા, ‘આ પાર કે પેલે પાર’માં માનનારા લોકોની દીવાલ જોઈને ખરેખર બોલતી બંધ થઈ જાય છે. એમને મન દીવાલ કોઈ છટકબારી નથી; આપણે તો વિચારે ચઢી જઈએ ને પરિણામે કશું કરી શકતા નથી; પણ એઓ દીવાલને પાછા વળી જવાના બહાના તરીકે જોતા નથી; આપણે તો હંમેશાં એવું બહાનું શોધવા રાજી જ હોઈએ છીએ, જો કે ઘણુંખરું આપણે પોતે જ એ બહાનું સાચું માનતા હોતા નથી. પણ સીધા ધસી જનારા લોકો તો દીવાલ જોઈને ખરેખર મૂઝાઈ જાય છે. દીવાલમાં એમને કશુંક શાન્ત પાડનારું, નૈતિક દૃષ્ટિએ શાતા આપનારું, કશુંક અન્તિમ – કશુંક રહસ્યપૂર્ણ પણ કદાચ – દેખાય છે... પણ એ વિશે આગળ ઉપર વધુ કહેવાનો પ્રસંગ આવશે.)

તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હંુ કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો થવાનું કારણ આવા સાધારણ માનવીને સામે છેડેનો માનવી એટલે કે અતિ તીવ્ર ચેતનાવાળો માનવી છે. એ કુદરતને ખોળેથી જ સીધો ઊતરી આવ્યો નથી, પણ એના પ્રતિવાદ રૂપે આવ્યો છે. (સજ્જનો, આપણે રહસ્યવાદની લગોલગ આવી પડ્યા એવું નથી લાગતું? પણ મને એ વિશે વહેમ છે!); આ પ્રતિવાદ રૂપે પ્રગટતો માનવી એની સામે છેડેના માનવીને જોઈને એવો તો અવાચક થઈ જાય છે કે એની ચેતનાની અતિમાત્રા છતાં એ પોતાને માનવીને બદલે સાચેસાચ મૂષક માનતો થઈ જાય છે. મૂષક તીવ્ર ચેતનાવાળો મૂષક હોય એમ બને કદાચ, પણ આખરે તો મૂષક જ; જ્યારે પેલો મૂરખ તો ય માનવી તો ખરો, આથી... વગેરે વગેરે. સૌથી બદતર વાત તો એ કે એ પોતે જ પોતાને મૂષક રૂપે જુએ છે; કોઈ એને એમ કરવાનું કહેતું નથી; ને આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ મૂષકને આપણે અહીં ક્રિયાશીલ અવસ્થામાં જોઈએ. એમ માનો ને કે કોઈએ એનું અપમાન કર્યું છે એવું એનેય લાગે છે (ને એને આવું તો ઘડી ઘડીમાં લાગ્યા જ કરે છે) ને એને વેર લેવાની સુધ્ધાં ઇચ્છા થાય છે. કુદરતને ખોળે રહેલા માનવી કરતાં એનામાં વધુ દ્વેષ સંચિત થતો હોય છે; ને એ દ્વેષને પ્રકટ કરવાની હીણી ને નઠારી લાગણી પણ એનામાં જ વધારે ચણચણ્યા કરતી હોય છે. પેલો સાધારણ આદમી તો એની સ્વભાવસહજ મૂર્ખાઈને કારણે વૈરવૃત્તિને સાદાસીધા ન્યાયના કાર્યરૂપે જોતો હોય છે, પણ આ મૂષક એની ચેતનાની તીવ્રતાને કારણે એમાં ન્યાય જેવું કશું જોઈ શકતો નથી. હવે વેરના કાર્યની જ વાત કરીએ. પાયાની એક અભદ્ર લાગણીની આજુબાજુ આ દુર્ભાગી મૂષક પ્રશ્નો ને શંકાઓને રૂપે બીજી કેટલીક અભદ્ર લાગણીઓનું જાળું ઊભું કરી દે છે; એ પ્રશ્નની સાથે બીજા કેટલાય વણઉકલ્યા પ્રશ્નો ઉમેરી દે છે ને આને પરિણામે, અનિવાર્યતયા, એ મૂળ લાગણીની આજુબાજુ કશોક પ્રાણઘાતક નીવડે એવો આથો ખદબદી ઊઠે છે. પેલા, કશો વિચાર કર્યા વિના સીધા ધસી જનારા આદમીઓ એને ઘેરી વળીને ગંભીરપણે જાણે લવાદી કે ન્યાય ચૂકવનારા હોય એમ એને જોઈ રહે છે, તિરસ્કારથી એના પર થૂંકે છે ને પાંસળી દુઃખવા આવે ત્યાં સુધી હસીહસીને બેવડ વળી જાય છે. આ શંકા, આ લાગણીવેડા ને આ તિરસ્કારને કારણે એ બધું કેવું તો ગંધાઈ ઊઠે છે! પોતાનો પંજો હલાવીને આ બધું જાણે છે જ નહીં એમ માની લેવા સિવાય એને માટે બીજો કશો રસ્તો નથી. તિરસ્કારવાનો ઢોંગ કરીને એ આ આખી વસ્તુને હસી કાઢે, પણ એને પોતાને જ આ વાત ગળે ઉતારવી અઘરી થઈ પડતી હોય તો! આથી એ અપમાનિત થઈને ફરી પોતાના દરમાં ભરાઈ જાય છે. એના ભૂગર્ભમાંના એ ગંદા, ગંધાતા દરમાં એ અપમાનિત, દલિત ને હાસ્યાસ્પદ બનેલો મૂષક ફરી ઉષ્માહીન, ખારીલી ને સનાતન એવી દ્વેષની લાગણીમાં ગરકાવ થઈ જશે, ચાળીસચાળીસ વરસ સુધી એ પોતાને થયેલા ઘાની નાનામાં નાની અપમાનજનક વિગતોને યાદ રાખશે ને યાદ કરતી વેળાએ વધુ અપમાનજનક વિગતોનો ઉમેરો કરીને પોતાના પર ખાર રાખીને પોતાની જ કલ્પનાથી પોતાને પજવ્યા કરશે ને યાતના ભોગવ્યા કરશે. પોતાની આ કલ્પનાઓ બદલ એને પોતાને જ શરમ આવશે ને છતાં આ બધું એ યાદ તો કરશે જ, બધી વિગતો ફરી ફરી સંભારી જશે, કદી ન સાંભળી હોય એવી વાતો પોતાની વિરદ્ધમાં શોધી કાઢશે ને એવી વાતો ખરેખર બનતી હોય એવો ઢોંગ સુધ્ધાં કરશે ને કશું માફ કરશે નહીં. કદાચ એ પોતાનું વેર લેવાનું શરૂ કરી દે એમ પણ બને, પણ તે તુચ્છ રીતે તૂટક તૂટક, ચૂલા પાછળ સંતાઈને ગુપ્ત વેશે, પોતાનો વેર લેવાનો અધિકાર છે કે વેર લેવામાં એ સફળ નીવડશે એવું કશું માન્યા વિના! વેર લેવાનો પ્રયત્ન કરવામાં એ જેના પર વેર લેવા ઇચ્છે છે તેનાથી સોગણી પીડા પોતાને જ કરી બેસશે ને પેલાને તો સહેજ સરખો ઉઝરડોય પડવાનો નથી એનીય આ મૂષકને ખબર હોય છે ને છતાં એ આ રીતે વર્તશે. એની મૃત્યુશય્યા પર આ બધું એ ફરીથી સંભારી જશે ને આ બધાં વર્ષો દરમિયાન ફરી ફરી સંભાર્યા કરવાને કારણે એમાં વધુ રસ ઉમેરાશે અને...
તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હું કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો થવાનું કારણ આવા સાધારણ માનવીને સામે છેડેનો માનવી એટલે કે અતિ તીવ્ર ચેતનાવાળો માનવી છે. એ કુદરતને ખોળેથી જ સીધો ઊતરી આવ્યો નથી, પણ એના પ્રતિવાદ રૂપે આવ્યો છે. (સજ્જનો, આપણે રહસ્યવાદની લગોલગ આવી પડ્યા એવું નથી લાગતું? પણ મને એ વિશે વહેમ છે!); આ પ્રતિવાદ રૂપે પ્રગટતો માનવી એની સામે છેડેના માનવીને જોઈને એવો તો અવાચક થઈ જાય છે કે એની ચેતનાની અતિમાત્રા છતાં એ પોતાને માનવીને બદલે સાચેસાચ મૂષક માનતો થઈ જાય છે. મૂષક તીવ્ર ચેતનાવાળો મૂષક હોય એમ બને કદાચ, પણ આખરે તો મૂષક જ; જ્યારે પેલો મૂરખ તો ય માનવી તો ખરો, આથી... વગેરે વગેરે. સૌથી બદતર વાત તો એ કે એ પોતે જ પોતાને મૂષક રૂપે જુએ છે; કોઈ એને એમ કરવાનું કહેતું નથી; ને આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ મૂષકને આપણે અહીં ક્રિયાશીલ અવસ્થામાં જોઈએ. એમ માનો ને કે કોઈએ એનું અપમાન કર્યું છે એવું એનેય લાગે છે (ને એને આવું તો ઘડી ઘડીમાં લાગ્યા જ કરે છે) ને એને વેર લેવાની સુધ્ધાં ઇચ્છા થાય છે. કુદરતને ખોળે રહેલા માનવી કરતાં એનામાં વધુ દ્વેષ સંચિત થતો હોય છે; ને એ દ્વેષને પ્રકટ કરવાની હીણી ને નઠારી લાગણી પણ એનામાં જ વધારે ચણચણ્યા કરતી હોય છે. પેલો સાધારણ આદમી તો એની સ્વભાવસહજ મૂર્ખાઈને કારણે વૈરવૃત્તિને સાદાસીધા ન્યાયના કાર્યરૂપે જોતો હોય છે, પણ આ મૂષક એની ચેતનાની તીવ્રતાને કારણે એમાં ન્યાય જેવું કશું જોઈ શકતો નથી. હવે વેરના કાર્યની જ વાત કરીએ. પાયાની એક અભદ્ર લાગણીની આજુબાજુ આ દુર્ભાગી મૂષક પ્રશ્નો ને શંકાઓને રૂપે બીજી કેટલીક અભદ્ર લાગણીઓનું જાળું ઊભું કરી દે છે; એ પ્રશ્નની સાથે બીજા કેટલાય વણઉકલ્યા પ્રશ્નો ઉમેરી દે છે ને આને પરિણામે, અનિવાર્યતયા, એ મૂળ લાગણીની આજુબાજુ કશોક પ્રાણઘાતક નીવડે એવો આથો ખદબદી ઊઠે છે. પેલા, કશો વિચાર કર્યા વિના સીધા ધસી જનારા આદમીઓ એને ઘેરી વળીને ગંભીરપણે જાણે લવાદી કે ન્યાય ચૂકવનારા હોય એમ એને જોઈ રહે છે, તિરસ્કારથી એના પર થૂંકે છે ને પાંસળી દુઃખવા આવે ત્યાં સુધી હસીહસીને બેવડ વળી જાય છે. આ શંકા, આ લાગણીવેડા ને આ તિરસ્કારને કારણે એ બધું કેવું તો ગંધાઈ ઊઠે છે! પોતાનો પંજો હલાવીને આ બધું જાણે છે જ નહીં એમ માની લેવા સિવાય એને માટે બીજો કશો રસ્તો નથી. તિરસ્કારવાનો ઢોંગ કરીને એ આ આખી વસ્તુને હસી કાઢે, પણ એને પોતાને જ આ વાત ગળે ઉતારવી અઘરી થઈ પડતી હોય તો! આથી એ અપમાનિત થઈને ફરી પોતાના દરમાં ભરાઈ જાય છે. એના ભૂગર્ભમાંના એ ગંદા, ગંધાતા દરમાં એ અપમાનિત, દલિત ને હાસ્યાસ્પદ બનેલો મૂષક ફરી ઉષ્માહીન, ખારીલી ને સનાતન એવી દ્વેષની લાગણીમાં ગરકાવ થઈ જશે, ચાળીસચાળીસ વરસ સુધી એ પોતાને થયેલા ઘાની નાનામાં નાની અપમાનજનક વિગતોને યાદ રાખશે ને યાદ કરતી વેળાએ વધુ અપમાનજનક વિગતોનો ઉમેરો કરીને પોતાના પર ખાર રાખીને પોતાની જ કલ્પનાથી પોતાને પજવ્યા કરશે ને યાતના ભોગવ્યા કરશે. પોતાની આ કલ્પનાઓ બદલ એને પોતાને જ શરમ આવશે ને છતાં આ બધું એ યાદ તો કરશે જ, બધી વિગતો ફરી ફરી સંભારી જશે, કદી ન સાંભળી હોય એવી વાતો પોતાની વિરદ્ધમાં શોધી કાઢશે ને એવી વાતો ખરેખર બનતી હોય એવો ઢોંગ સુધ્ધાં કરશે ને કશું માફ કરશે નહીં. કદાચ એ પોતાનું વેર લેવાનું શરૂ કરી દે એમ પણ બને, પણ તે તુચ્છ રીતે તૂટક તૂટક, ચૂલા પાછળ સંતાઈને ગુપ્ત વેશે, પોતાનો વેર લેવાનો અધિકાર છે કે વેર લેવામાં એ સફળ નીવડશે એવું કશું માન્યા વિના! વેર લેવાનો પ્રયત્ન કરવામાં એ જેના પર વેર લેવા ઇચ્છે છે તેનાથી સોગણી પીડા પોતાને જ કરી બેસશે ને પેલાને તો સહેજ સરખો ઉઝરડોય પડવાનો નથી એનીય આ મૂષકને ખબર હોય છે ને છતાં એ આ રીતે વર્તશે. એની મૃત્યુશય્યા પર આ બધું એ ફરીથી સંભારી જશે ને આ બધાં વર્ષો દરમિયાન ફરી ફરી સંભાર્યા કરવાને કારણે એમાં વધુ રસ ઉમેરાશે અને...
પણ એ ઠંડીમાં, એ અર્ધી નિરાશા ને અર્ધી આસ્થાની ઘૃણાસ્પદ સ્થિતિમાં ચાળીસ વરસ સુધી જાણી કરીને ભૂગર્ભમાં યાતનાના માર્યા જીવતા દટાઈ જવું ને આમ તો પોતાની અવસ્થા વિશેનું તીવ્ર ભાન હોવા છતાં એમાં રહેલી નરી હતાશા વિશે વળી થોડાક શંકાશીલ રહેવું, અતૃપ્ત વાસનાઓના એ નરકમાં અન્તર્મુખ બનીને જીવવું, આમથી તેમ દોલાયમાન રહેવાની એ જ્વર જેવી સ્થિતિ ભોગવવી, કાયમને માટે નિશ્ચયો દૃઢ કરવા ને પછીની બીજી જ પળે એ બદલ પસ્તાવો કરવો – આ બધામાં, હું હમણાં જ જે આનંદની વાત કરી ગયો તે વિલક્ષણ પ્રકારના આનન્દનો સ્વાદ રહ્યો હોય છે. આ આનન્દ એવો તો સૂક્ષ્મ હોય છે, એનું પૃથક્કરણ કરવું એટલું તો અઘરું હોય છે કે સહેજ ન્યૂનતાવાળા માનવીઓ કે સબળ જ્ઞાનતંતુવાળા માનવીઓ સુધ્ધાં એને રજમાત્ર સમજી શકે એમ નથી. તમે સહેજ હસીને તમારા તરફથી ઉમેરશો : ‘કદાચ જેણે જિંદગીમાં એક તમાચો સરખો ખાધો નથી ને તેથી જ એ આનંદની જાણકારી ધરાવનારની જેમ હું એ વિશે વાત કરું છું. મને પાકી ખાતરી છે કે તમારા મનમાં આવો જ વિચાર આવ્યો હશે. હું શરત મારવા તૈયાર છું. પણ ધીરા પડો મારા સાહેબ, મેં હજી સુધી એક્કેય તમાચો ખાધો નથી; જો કે તમે એ વિશે શું માનો તે પરત્વે હું સાવ ઉદાસીન છું. મારી જિંદગીમાં મેં ખૂબ ઓછા તમાચા માર્યા છે તે બદલ મને અંગત રીતે તો પસ્તાવો જ થાય છે. પણ બસ... તમને જેમાં ભારે રસ છે એવા આ વિષય પરત્વે મારે હવે એક પણ શબ્દ ઉમેરવો નથી.

હું વજ્રની છાતીવાળા લોકો વિશેની વાત કશાય ઉશ્કેરાટ વિના આગળ ચલાવીશ. એવા લોકોને આનન્દ માણવામાં રહેલી અમુક પ્રકારની સૂક્ષ્મતાની સહેજેય ખબર હોતી નથી. આવા માણસો અમુક સંજોગોમાં તો આખલાની જેમ ગરજે છે, ને અલબત્ત (માની લો ને કે) આમ કરવાથી એમને યશ પણ મળે છે; ને છતાં, હું આગળ કહી ગયો તેમ, જ્યારે અશક્યનો સામનો કરવાનો આવે છે ત્યારે એઓ એકાએક ગળિયા બળદની જેમ બેસી પડે છે. આ અશક્ય વસ્તુ તે પથ્થરની દીવાલ. આ પથ્થરની દીવાલ શેની? પ્રકૃતિના નિયમો, પ્રાકૃતિક વિજ્ઞાનનાં ને ગણિતનાં તારણોની સ્તો! તમે વાંદરામાંથી ઊતરી આવ્યા છો એવું એ લોકો પુરવાર કરે પછી ઘૂરકિયાં કરવાનો કશો અર્થ નથી, એમની વાત એક હકીકત રૂપે સ્વીકાર્યે જ છૂટકો. તમારા લોહીનું એક ટીપું તમારે તમારા હજારો બંધુઓથી વાસ્તવમાં વિશેષ વહાલું છે એવું એ લોકો પુરવાર કરે ને એથી કહેવાતા સદ્ગુણો, કર્તવ્યો ને એવા બધા તરંગો તથા પૂર્વગ્રહોનો આખરી ઉકેલ આવી ગયો છે એમ કહે તો પછી આપણું શું ચાલવાનું હતું? કારણ કે બે ને બે ચાર એ તો ગણિતનો નિયમ છે. એનો પ્રતિવાદ કરી તો જુઓ.

Line 43: Line 44:
‘હં......’ તમે નિશ્ચય પર આવીને કહો છો. ‘આપણા લાભ વિશેના ખોટા દૃષ્ટિબિંદુને કારણે આપણી પસંદગી પરત્વે આપણને ખોટો ખ્યાલ હોય છે. આપણે ઘણી વાર નરી બેહૂદી વસ્તુ પસંદ કરીએ છીએ, કારણ કે મૂર્ખાઈમાં ને મૂર્ખાઈમાં એ બેહૂદી વસ્તુ દ્વારા આપણે જેને લાભ માની બેઠા છીએ તેને સાવ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાશે એમ ધારતા હોઈએ છીએ. પણ એ બીજાં વિશે સ્પષ્ટ સમજ આપવામાં આવે ને એનું લેખું કાગળ ઉપર માંડી આપવામાં આવે (ને એમ કરવું સર્વથા સમ્ભવિત છે, કારણ કે કુદરતના અમુક કાનૂનો માનવી કદી સમજી શકશે નહીં એમ માનવું તે માનવીનો તિરસ્કાર કરવા બરાબર છે, ને એ વાત અર્થ વગરની છે) તો એ ઇચ્છાવાસનાઓ રહેશે નહીં. કારણ કે આપણી કોઈ વાસના અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ થાય તો આપણે બુદ્ધિને સ્વીકારીશું, વાસનાને નહીં, કારણ કે બુદ્ધિને જાળવી રાખીને વાસના પરત્વે બુદ્ધિહીન બનવાનું અશક્ય જ છે, ને એ રીતે જાણી કરીને બુદ્ધિ વિરુદ્ધ થઈને વર્તવું ને આપણી જાતને જ ઇજા કરવાની ઇચ્છા કરવી એ બને નહીં. વળી બધી પસંદગીઓને વિચારના ખરેખર લેખાં માંડી શકાતાં હોય છે – કારણ કે એક દિવસ આપણે જેને સ્વતંત્ર ઇચ્છાશક્તિ કહીએ છીએ તેના કાયદા પણ શોધાશે – આથી, મજાક બાજુ પર રાખો, કોઈ દિવસ એનું પણ કોષ્ટક તૈયાર કરી શકાશે જેથી કરીને એ કોષ્ટકની મદદથી ને એ મુજબ આપણે પસંદગી કરી શકીશું. દાખલા તરીકે જો એ લોકો ગણતરી કરીને પુરવાર કરી આપે કે ફલાણાને જોઈને મેં નાકનું ટેરવું ચઢાવ્યું કારણ કે એ રીતે નાકનું ટેરવું ચઢાવવું મારે માટે અનિવાર્ય જ હતું તો એમાં મારી સ્વતંત્રતા ક્યાં રહી? ને તેમાં ખાસ કરીને હું ભણેલોગણેલો હોઉં ને ક્યાંકથી બે ચાર ડીગ્રી પણ મેં મેળવી હોય તો? પહેલેથી હું મારી ત્રીસ વરસ સુધીની ભવિષ્યની જિંદગીનું લેખું માંડી શકું. ટૂંકમાં જો આવી વ્યવસ્થા થઈ શકે તો પછી આપણે કશું કરવાનું રહેશે નહીં. ગમે તેમ તોયે આટલું તો આપણે સમજી લેવું રહ્યું. વાસ્તવમાં આપણે આપણી જાત આગળ થાક્યા વિના રટ્યા કરવું જોઈએ કે અમુક સમયે ને અમુક સંજોગોમાં કુદરત આપણને પૂછીને કશું કરવાની નથી. એ જેવી છે તેવી સ્વીકાર્યે જ છૂટકો. એને આપણા તરંગ મુજબ ઘડી શકાય નહીં, ને જો આપણે ખરેખર સૂત્રો રચવાની ને નિયમોનાં કોષ્ટક બનાવવાની અભિલાષા રાખતા હોઈએ, ને વળી.... તો આ બધું સ્વીકારી લીધે જ છૂટકો, નહીં તો આપણી સંમતિ પૂછવા કોઈ રહેવાનું નથી, આપણે પરાણે સ્વીકારવાનું રહેશે જ....’

હા, પણ અહીં હું અટકું છું! સજ્જનો, મેં વધારે પડતી ફિલસૂફી ડહોળી એવું લાગે તો મને માફ કરજો. ચાલીસ વરસ સુધી હું ભોંયતળિયે રહ્યો છું તેનું એ પરિણામ છે! મને મારા તરંગને બહેલાવવા દો, સજ્જનો, તમે સમજ્યા ને, બુદ્ધિ ઉત્તમ વસ્તુ છે એ વિશે કશી દલીલને અવકાશ નથી તે કબૂલ, પણ આખરે બુદ્ધિ તે નરી બુદ્ધિ છે ને એ માનવીના સ્વભાવના બૌદ્ધિક અંશને જ સન્તોષી શકે છે, ત્યારે ઇચ્છાશક્તિ માનવીની સમગ્રતાનો આવિષ્કાર છે, એટલે કે માનવીની બુદ્ધિ તથા વૃત્તિઓનો આવિષ્કાર છે. એના આ પ્રકારના આવિષ્કારમાં આપણી જિંદગી ઘણુંખરું તો તુચ્છ જ બની રહે છે, છતાં એ જિંદગી છે, કશાકનું કાઢેલું વર્ગમૂળ માત્ર નથી. ઉદાહરણ લેખે મારી જ વાત કરું : હું સાવ સહજ રીતે જીવવા ઇચ્છું છું ને એ રીતે મારી જીવવાને માટેની બધી શક્તિઓને તૃપ્ત કરવા ઇચ્છું છું, કેવળ મારી બુદ્ધિશક્તિને તૃપ્ત કરવા નથી ઇચ્છતો, એટલે કે મારી જીવનની શક્તિના કેવળ વીસમા ભાગને સન્તોષવા નથી ઇચ્છતો. બુદ્ધિ જાણીજાણીને તે શું જાણે છે વારુ? પોતે જેને વિશે માહિતી મેળવવામાં સફળ નીવડે છે તેટલું જ એ જાણે છે (કેટલીક વાત તો એ કદી જાણી શકશે જ નહીં; આમ કહેવું સુખકર નીવડે એમ નથી, છતાં નિખાલસ બનીને શા માટે કહી નહીં દઈએ?), ને માનવી વર્તે છે તે સમગ્ર માનવી લેખે; એનામાં જે કાંઈ છે તે સમસ્ત સહિત, જાણીને કે અજાણતાં, ને જો એમાં એ ખોટો પડે તોય એ જીવ્યે જાય છે. મને એવો વહેમ જાય છે, સજ્જનો, કે તમે મને કંઈક કરુણાભરી દૃષ્ટિએ જોઈ રહ્યા છો. તમે મને ફરીથી કહેશો કે શિક્ષિત ને સુવિકસિત માનવી (ટૂંકમાં, ભવિષ્યનો માનવી) સભાનપણે, જાણી કરીને, પોતાને ગેરલાભ કરે એવું કશું ઇચ્છી શકે નહીં, ને આ ગણિતની રીતે પુરવાર થઈ શકે એવું છે. આ બાબતમાં હું તમારી સાથે પૂરેપૂરો સમ્મત છું; હા, ગણિતની રીતે તમે એ જરૂર પુરવાર કરી શકો. પણ હું ફરી, એકસો એક વાર ફરી કહું છું કે એક કિસ્સામાં, માત્ર એક કિસ્સામાં માનવી જાણી કરીને, હેતુપૂર્વક પોતાને ઇજા કરે એવું કરવાની ઇચ્છા ‘રાવશે, પછી એ ભલે ને મૂર્ખાઈભર્યું હોય, ભારે મૂર્ખાઈભર્યું હોય ને તે કેવળ એવું મૂર્ખાઈભરેલું પોતાને માટે ઇચ્છવાનો એને અ(િ((કાર છે, ને પોતે કેવળ બુદ્ધિપુરસ્સરનું જ ઇચ્છવા બંધાયેલો નથી એટલું પુરવાર કરવા. અલબત્ત, આ ભારે મૂર્ખાઈ ભરેલી વસ્તુ, આ તરંગ અમુક કિસ્સામાં પૃથ્વી પરની કોઈ વસ્તુ કરતાં એને માટે વધુ લાભદાયક હોય એમ બને. દેખીતી રીતે એ નુકસાન કરે એવું લાગે તે છતાં એ બીજા કોઈ લાભ કરતાં વધુ લાભદાયક લાગે તે આપણી બુદ્ધિને શું લાભદાયક ને શું નહીં તે વિશેના બધા નિર્ણયોને એ નેવે મૂકી દે. કેટલાક તો એમ પણ માને છે કે આ જ માનવીને માટે સૌથી વિશેષ મૂલ્યવાન વસ્તુ છે. પસંદગી પણ, જો એમ કરવાનું પસંદ કરે તો, બુદ્ધિસંગત બની શકે; ને એને પણ જો મર્યાદામાં રાખી હોય ને એનો દુરુપયોગ નહીં કરવામાં આવ્યો હોય તો એ લાભદાયક ને ઘણી વાર શ્લાઘનીય પણ નીવડે. પણ ઘણુંખરું આપણી પસંદગી બુદ્ધિ સામે હઠ કરીને વિરોધ કરે છે... અને...અને તમે જાણો છો, એ પણ લાભદાયક હોય છે, ને કેટલીક વાર તો શ્લાઘનીય પણ હોય છે. સજ્જનો, માની લો ને કે માનવી મૂર્ખ નથી. (એક દૃષ્ટિએ જોઈએ તો આવું હોય તો પછી ડાહ્યું કોણ?) પણ જો એ મૂરખ નથી તો ભારે કૃતઘ્ન છે, ગજબનો કૃતઘ્ન! વાસ્તવમાં મને તો લાગે છે કે માનવીની સારામાં સારી વ્યાખ્યા જ આ છે : બેપગું કૃતધ્ન પ્રાણી. પણ એટલેથી વાત પૂરી થતી નથી; એ જ કાંઈ એની સૌથી બદતર ખામી નથી; એની સૌથી બદતર ખામી તો છે એની હમેશની નૈતિક અવળચંડાઈ, સદાની, પ્રલયનાં પૂર આદિ કાળમાં આવ્યાં હતાં ત્યારથી માંડીને તે સ્લેશ્વિગ હોલ્સ્ટેઇનના જમાના સુધીની. નૈતિક અવળચંડાઈ ને એના પરિણામરૂપ સદ્ભાવનાનો અભાવ; કારણ કે સદ્ભાવનાનો અભાવ આ નૈતિક અવળચંડાઈનો અભાવ છે એ તો ક્યારનુંય સ્વીકારાઈ ચૂક્યું છે... તમે એને કસોટીએ ચઢાવી જુઓ ને પછી માનવજાતિના ઇતિહાસ તરફ નજર નાખો. તમને શું નજરે પડશે? ભવ્ય દૃશ્ય? ભવ્ય કહેવું હોય તો કહી શકો. ર્હોડ્સના કોલોસસની જ વાત લો ને. એ કાંઈ નાંખી દેવા જેવી વાત નથી. યોગ્ય કારણસર મિ.એનિયેવ્સ્કી એ કૃતિ માનવીના હાથનું સર્જન છે એ વાતનું સમર્થન કરે છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે એનું સર્જન કુદરતે પોતાને હાથે જ કર્યું છે. એ અનેકરંગી છે? એવુંય સંભવી શકે. અનેક પ્રજાના અનેક યુગોના લશ્કરી અને મુફતી ગણવેશની જ વાત લો ને, એય કાંઈ જેવી તેવી વાત નથી... કોઈ ઇતિહાસકારનું ગજું નથી કે એની ગણતરી કરી શકે. એ કંટાળાભર્યું છે? હા, એ કંટાળાભર્યું પણ હોઈ શકે; આખો વખત લડાઈ ને લડાઈ; અત્યારેય લડાઈ ચાલે છે, પહેલાંય લડતા હતા ને લડ્યા જ કરવાના – આ ભારે કંટાળાભર્યું જ નીવડે એ તો તમારેય કબૂલ કરવું જ પડશે. ટૂંકામાં દુનિયાના ઇતિહાસ વિશે જેને જે કહેવું હોય તે કહી શકે – સાવ બેફામ કલ્પના કરીને જે કહેવું હોય તે કહી શકે.

એક જ વાત એને વિશે કહી શકાય એમ નથી, ને તેે આ : એ બુદ્ધિસંગત નથી. આ શબ્દો બોલીએ ને જ ગળે ચોંટી જાય છે; ને આ વિચિત્ર વસ્તુ જ હંમેશા બનતી આવી છે : દુનિયામાં હંમેશાં થોડે થોડે સમયે નીતિમાન ને બુદ્ધિશાળી વ્યક્તિઓ, સાધુપુરુષો ને માનવતાના મજનૂઓ જનમ લેતા રહે છે. એઓ પોતાનું જીવન બને તેટલું નીતિમય ને બુદ્ધિસંગત ગાળવાનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખીને જીવે છે. પોતાનું જીવન બીજાને માટે પથપ્રદર્શક બની રહે, આ દુનિયામાં નીતિમય ને બુદ્ધિસંગત જીવન જીવવાનું શક્ય છે એમ પડોશીઓને લાગે એ રીતે એઓ જીવતા હોય છે. આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે એના એ જ લોકો વહેલામોડા પોતાની જાતને ખોટી પાડે છે, કશુંક વિચિત્ર કરી બેસે છે, કેટલીક વાર તો કશુંક સાવ અણછાજતું કરી બેસે છે. હવે હું તમને પૂછું છું : માણસનામાં આવા વિલક્ષણ ગુણ હોય તો એની પાસેથી શી આશા રાખી શકાય? પૃથ્વી પર જે કાંઈ સુખ હોય તેની એના પર વૃષ્ટિ કરો, એને સુખના સાગરમાં ડુબાડી દો જેથી તુષ્ટિના પરપોટા સિવાય બીજું કશું જ સપાટી પર દેખાય નહીં. ધનથી એને સમૃદ્ધ કરો જેથી એને કશું કરવાનું ન રહે, મિષ્ટાન્ન ન આરોગવું, સો મણની તળાઈમાં સૂઈ રહેવું ને પ્રજોત્પત્તિ કરવી – બસ; આમ છતાં નરી કૃતઘ્નતાથી, નર્યા ખારથી એ કશુંક અણધાર્યું કરી બેસીને આખરે છેતરી જવાનો! એને ધાનનાં વખાં પડે તો ભલે, એ જાણી કરીને કશુંક તુચ્છ, નર્યું બેહૂદું કરવા ઇચ્છશે ને તેય એની સદ્બુદ્ધિમાં પૂળો મૂકવાને! આ એના નર્યા હવાઈ તરંગો, અનાડીવેડા, નેે મૂર્ખામી એ જાળવી રાખવા મથશે, કેવળ પોતાની આગળ એટલું પુરવાર કરવાને – ને કેમ જાણે એ સાવ જરૂરી ન હોય તેમ – કે આદમી તે આદમી છે, વાજાંની ચાવી નથી; કુદરતના કાનૂનો એનું એવું તો નિયંત્રણ કરવાની ‘મકી આપી રહ્યા છે કે ભવિષ્યમાં પંચાંગ ખરીદવા સિવાય માણસને બીજી કશી ઇચ્છાવાસના રહેશે નહીં. ને વાત આટલેથી અટકતી નથી : માણસમાત્ર વાજાંની ચાવી ન હોય, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ગણિત એવું પુરવાર કરી શકતાં હોય તોય એ બુદ્ધિમાનની જેમ નહીં જીવે, પણ ખાસ કરીને, કૃતઘ્ન બનીને એ કશુંક અળવીતરું કરશે જેથી કેવળ પોતાનો કક્કો એ ખરો કરી શકે. જો આમ કરવાનાં સા‘ન એને નહીં સાંપડે તો એ વિનાશ અને અરાજકતા પણ વહોરી લેશે, અનેક પ્રકારની યાતના સહી લેશે ને આ બધું પોતાનો મુદ્દો પુરવાર કરવાને! એ દુુુુુનિયાના પર શાપ ઉતારશે, ને માનવી જે રીતે શાપ આપી શકે તે રીતે (એ તો માનવીનો વિશિષ્ટા(િ((કાર છે, એની ને બીજાં પ્રાણીઓની વચ્ચેની ભેદરેખા છે.). કદાચ એ પોતાના શાપ વડે જ જે સિદ્ધ કરવા મથતો હોય છે તે સિદ્ધ કરી શકે – એટલે કે પોતે માનવી છે ને વાજાંની કળ નથી એની પોતાને પ્રતીતિ કરાવી શકે. જો તમે એમ કહેતા હો કે આ બધાંની ગણતરી કરી શકાય, એને પણ કોષ્ટક બનાવી શકાય – આ અરાજકતા, અ(િ((કાર અને શાપને પણ કોષ્ટકના ખાનામાં પૂરી દઈ શકાય જેથી કરીને એનો પહેલેથી અંદાજ કાઢી શકવાની સંભવિતતાને કારણે જ એ બધું જાણે અટકાવી દઈ શકાય ને વળી બુદ્ધિ માથું ઊંચકી શકે – તો માનવી જાણી જોઈને પાગલ બનવાનું પસંદ કરશે કે જેથી એ બુદ્ધિના સકંજામાંથી છૂટી શકે ને પોતાનો કક્કો ખરો કરી શકે! હું આમાં માનું છું ને હું એનો જવાબ પણ દઈ શકું તેમ છું કારણ કે માનવીનું સમસ્ત કાર્ય આખરે તો પોતેય માનવી છે ને વાજાંની કળ નથી એ પુરવાર કરવાનું જ છે! આ એને પોતાના જીવના જોખમે પણ કરવું પડે માનવભક્ષી બનીનેય કરવું પડે; અને પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિ અને ગણિતનું રાજ હજી સ્થાપી શકાયું નથી તેથી કોઈ રાજી થયા વિના રહી શકે ખરું? આપણને જે અગોચર છે તેના પર જ આપણી ઇચ્છાવાસનાનો આધાર રહ્યો છે એની ના પાડી શકાશે?
એક જ વાત એને વિશે કહી શકાય એમ નથી, ને તેે આ : એ બુદ્ધિસંગત નથી. આ શબ્દો બોલીએ ને જ ગળે ચોંટી જાય છે; ને આ વિચિત્ર વસ્તુ જ હંમેશા બનતી આવી છે : દુનિયામાં હંમેશાં થોડે થોડે સમયે નીતિમાન ને બુદ્ધિશાળી વ્યક્તિઓ, સાધુપુરુષો ને માનવતાના મજનૂઓ જનમ લેતા રહે છે. એઓ પોતાનું જીવન બને તેટલું નીતિમય ને બુદ્ધિસંગત ગાળવાનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખીને જીવે છે. પોતાનું જીવન બીજાને માટે પથપ્રદર્શક બની રહે, આ દુનિયામાં નીતિમય ને બુદ્ધિસંગત જીવન જીવવાનું શક્ય છે એમ પડોશીઓને લાગે એ રીતે એઓ જીવતા હોય છે. આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે એના એ જ લોકો વહેલામોડા પોતાની જાતને ખોટી પાડે છે, કશુંક વિચિત્ર કરી બેસે છે, કેટલીક વાર તો કશુંક સાવ અણછાજતું કરી બેસે છે. હવે હું તમને પૂછું છું : માણસનામાં આવા વિલક્ષણ ગુણ હોય તો એની પાસેથી શી આશા રાખી શકાય? પૃથ્વી પર જે કાંઈ સુખ હોય તેની એના પર વૃષ્ટિ કરો, એને સુખના સાગરમાં ડુબાડી દો જેથી તુષ્ટિના પરપોટા સિવાય બીજું કશું જ સપાટી પર દેખાય નહીં. ધનથી એને સમૃદ્ધ કરો જેથી એને કશું કરવાનું ન રહે, મિષ્ટાન્ન ન આરોગવું, સો મણની તળાઈમાં સૂઈ રહેવું ને પ્રજોત્પત્તિ કરવી – બસ; આમ છતાં નરી કૃતઘ્નતાથી, નર્યા ખારથી એ કશુંક અણધાર્યું કરી બેસીને આખરે છેતરી જવાનો! એને ધાનનાં વખાં પડે તો ભલે, એ જાણી કરીને કશુંક તુચ્છ, નર્યું બેહૂદું કરવા ઇચ્છશે ને તેય એની સદ્બુદ્ધિમાં પૂળો મૂકવાને! આ એના નર્યા હવાઈ તરંગો, અનાડીવેડા, નેે મૂર્ખામી એ જાળવી રાખવા મથશે, કેવળ પોતાની આગળ એટલું પુરવાર કરવાને – ને કેમ જાણે એ સાવ જરૂરી ન હોય તેમ – કે આદમી તે આદમી છે, વાજાંની ચાવી નથી; કુદરતના કાનૂનો એનું એવું તો નિયંત્રણ કરવાની ‘મકી આપી રહ્યા છે કે ભવિષ્યમાં પંચાંગ ખરીદવા સિવાય માણસને બીજી કશી ઇચ્છાવાસના રહેશે નહીં. ને વાત આટલેથી અટકતી નથી : માણસમાત્ર વાજાંની ચાવી ન હોય, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ગણિત એવું પુરવાર કરી શકતાં હોય તોય એ બુદ્ધિમાનની જેમ નહીં જીવે, પણ ખાસ કરીને, કૃતઘ્ન બનીને એ કશુંક અળવીતરું કરશે જેથી કેવળ પોતાનો કક્કો એ ખરો કરી શકે. જો આમ કરવાનાં સા‘ન એને નહીં સાંપડે તો એ વિનાશ અને અરાજકતા પણ વહોરી લેશે, અનેક પ્રકારની યાતના સહી લેશે ને આ બધું પોતાનો મુદ્દો પુરવાર કરવાને! એ દુુુુુનિયાના પર શાપ ઉતારશે, ને માનવી જે રીતે શાપ આપી શકે તે રીતે (એ તો માનવીનો વિશિષ્ટ અધિકાર છે, એની ને બીજાં પ્રાણીઓની વચ્ચેની ભેદરેખા છે.). કદાચ એ પોતાના શાપ વડે જ જે સિદ્ધ કરવા મથતો હોય છે તે સિદ્ધ કરી શકે – એટલે કે પોતે માનવી છે ને વાજાંની કળ નથી એની પોતાને પ્રતીતિ કરાવી શકે. જો તમે એમ કહેતા હો કે આ બધાંની ગણતરી કરી શકાય, એને પણ કોષ્ટક બનાવી શકાય – આ અરાજકતા, અધિકાર અને શાપને પણ કોષ્ટકના ખાનામાં પૂરી દઈ શકાય જેથી કરીને એનો પહેલેથી અંદાજ કાઢી શકવાની સંભવિતતાને કારણે જ એ બધું જાણે અટકાવી દઈ શકાય ને વળી બુદ્ધિ માથું ઊંચકી શકે – તો માનવી જાણી જોઈને પાગલ બનવાનું પસંદ કરશે કે જેથી એ બુદ્ધિના સકંજામાંથી છૂટી શકે ને પોતાનો કક્કો ખરો કરી શકે! હું આમાં માનું છું ને હું એનો જવાબ પણ દઈ શકું તેમ છું કારણ કે માનવીનું સમસ્ત કાર્ય આખરે તો પોતેય માનવી છે ને વાજાંની કળ નથી એ પુરવાર કરવાનું જ છે! આ એને પોતાના જીવના જોખમે પણ કરવું પડે માનવભક્ષી બનીનેય કરવું પડે; અને પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિ અને ગણિતનું રાજ હજી સ્થાપી શકાયું નથી તેથી કોઈ રાજી થયા વિના રહી શકે ખરું? આપણને જે અગોચર છે તેના પર જ આપણી ઇચ્છાવાસનાનો આધાર રહ્યો છે એની ના પાડી શકાશે?
તમે મારી સામે બરાડી ઊઠશો(તો તમે મને લેખામાં ગણતાં હો તો જ અલબત્ત!) ને કહેશો : ‘તમારી ઇચ્છાશક્તિની આડે કોઈ અવરોધ ઊભો કરતું નથી. મારી ઇચ્છાશક્તિ આપમેળે જ મારા સાધારણ હિત જોડે પોતાનો મેળ બેસાડે, ગણિતના અને કુદરતના કાનૂન સાથે વિરોધ ઊભો ન કરે એટલાંની જ અમને તો પડી છે.  

સજ્જનો, ગણિત તથા કોષ્ટકો હોય ત્યાં ઇચ્છાશક્તિ જેવું રહે શું? પછી તો બે ને બે ચારમાં જ બધું સમાઈ જશે. બે ને બે ચાર મારી ઇચ્છાશક્તિને પૂછીને થતા નથી. સ્વતંત્ર ઇચ્છાશક્તિનો કેમ જાણે આવો જ અર્થ ન થતો હોય!