દોસ્તોએવ્સ્કી/4: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઇડિયટ’-એક અભ્યાસ|}} {{Poem2Open}} <center>૧</center> આપણા યુગમાં જ્યારે માનવી...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>૧</center>
<center>૧</center>
આપણા યુગમાં જ્યારે માનવીનો ચહેરોમહોરો ભુંસાઈ ગયો હોય, વિજ્ઞાન અને ટ:કનોલોજીની શોધખોળોને પરિણામે જન્મેલી વિરાટ યાંત્રિકતાની પડછે માનવી જ્યારે નિઃશેષ થઈ જવાની અણી પર આવી પહોંચ્યો હોય, જીવનના એકેએક ક્ષેત્ર જ્યારે દૂષિતતા, દુરિતનું સામ્રાજ્ય વ્યાપી ચૂંાુું હોય ત્યારે એમાંથી મુક્તિ કદી શક્ય જ નથી એમ સાવ નિરાશ થઈને માની લઈએ, છતાંય ણ્દયનો કોઈ ખૂણો, ચેતનાનો કોઈ અગોચર અંશ આ દબ્રિતમાંથી, આ રૌરવ નરકની યાતનામાંથી મુક્તિ અપાવે એવા મુક્તિદાતાની ઝંખના તો કરે જ છે. આ ઝંખનાના પ્રાગટ્યની સાથે જ દોસ્તોએવ્સ્કીની ‘ધ ચ્ડિયટ’ યાદ આવી જાય. જંતુની જેમ દરમાં ભરાઈ રહેનારા માનવીનું ચિત્ર એક બાજુએ તેણે આલેખી આપ્યું, તો બીજી બાજુએ આવાં જંતુઓથી ખદબદતાં માનવીઓની વચ્ચે સો ટચના માનવીનું ચિત્ર પણ ‘ધ ચ્ડિયટ’ના મિશ્કીન દ્વાર્ય આલેખી આપ્યું. ‘ધ બ્રધર્સ કારામઝોવ’ના ‘ધ ગ્રાન્ડ ચ્હકવીઝીટર’ નામના પ્રકરણમાં તો ઈસુના પુનરવતારની કલ્પિત વાર્તા આલેખવામાં આવી છે. પરંતુ ધારો કે આપણા યુગમાં ઈશ્વરનો પુનરવતાર થાય તો ઈશ્વર સુધ્ધાં આ બગડી ગયેલી દુનિયાનો ચહેરોમહોરો સુધારી શકશે કે કેમ તે પણ એક યક્ષપ્રશ્ન છે. ‘ધ ચ્ડિયટ’ નવલકથાનો નાયક ઈસુની કક્ષાનો છે, સંત છે, સજ્જન છે; ઉદાર, પ્રામાણિક છે, ‘પતિત દેવદૂત’નો ઉદ્ધાર કરવા માટે બધાદ્વનો, આત્મીયોનો સુધ્ધાં શાપ વહોરી લેવાની તત્પરતા બતાવે છે. આમ છતાં તે જે જગતનો ઉદ્ધાર કરવા માટે આવી ચડ્યો છે તે જગત તેને સ્વીકારવા માંગતું નથી. શા માટે? સંત જેવી વ્યક્તિતા ધરાવતા માનવીની નિયતિમાં પણ નિર્વાસન જ શા માટે લખાયું હોય છે? શા માટે અ્યવો માનવી પણ પોતાના લક્ષ્યમાં નિષ્ફળ જાય છે? આવા પ્રશ્નોની આસપાસ ુમરાતી આ નવલકથામાં દોસ્તોએવ્સ્કીએ પોતાના અંગત આશાવાદને બાજુએ રાખ્યો છે અને બીજી નવલકથાઓ ધક્રાચ્મ અ:ન્ડ પનિશમેન્ટ’ કે ‘ધ બ્રધર્સ કારામઝોવ’માં કળાત્મકતાનો જે ભોગ આપવો પડ્યો છે તેમાંથી આ નવવ્કથા બચી જાય છે. આ નવલકથામાં સ્થાન પામેલી સૃષ્ટિ નાયકને કહૃબ્ણ ભૂમિકાએ પહોંચાડી આપે છે. એ સિવાય આવા માનવીની પણ નિયતિ બીજી કશી છે જ નહિ એ નિરૂપવા માટે ઉચિત સંદર્ભ અને પરિપ્રેક્ષ્ય પૂરા પાડ્યા છે.
આપણા યુગમાં જ્યારે માનવીનો ચહેરોમહોરો ભુંસાઈ ગયો હોય, વિજ્ઞાન અને ટ:કનોલોજીની શોધખોળોને પરિણામે જન્મેલી વિરાટ યાંત્રિકતાની પડછે માનવી જ્યારે નિઃશેષ થઈ જવાની અણી પર આવી પહોંચ્યો હોય, જીવનના એકેએક ક્ષેત્ર જ્યારે દૂષિતતા, દુરિતનું સામ્રાજ્ય વ્યાપી ચૂક્યું હોય ત્યારે એમાંથી મુક્તિ કદી શક્ય જ નથી એમ સાવ નિરાશ થઈને માની લઈએ, છતાંય ણ્દયનો કોઈ ખૂણો, ચેતનાનો કોઈ અગોચર અંશ આ દબ્રિતમાંથી, આ રૌરવ નરકની યાતનામાંથી મુક્તિ અપાવે એવા મુક્તિદાતાની ઝંખના તો કરે જ છે. આ ઝંખનાના પ્રાગટ્યની સાથે જ દોસ્તોએવ્સ્કીની ‘ધ ચ્ડિયટ’ યાદ આવી જાય. જંતુની જેમ દરમાં ભરાઈ રહેનારા માનવીનું ચિત્ર એક બાજુએ તેણે આલેખી આપ્યું, તો બીજી બાજુએ આવાં જંતુઓથી ખદબદતાં માનવીઓની વચ્ચે સો ટચના માનવીનું ચિત્ર પણ ‘ધ ચ્ડિયટ’ના મિશ્કીન દ્વાર્ય આલેખી આપ્યું. ‘ધ બ્રધર્સ કારામઝોવ’ના ‘ધ ગ્રાન્ડ ચ્હકવીઝીટર’ નામના પ્રકરણમાં તો ઈસુના પુનરવતારની કલ્પિત વાર્તા આલેખવામાં આવી છે. પરંતુ ધારો કે આપણા યુગમાં ઈશ્વરનો પુનરવતાર થાય તો ઈશ્વર સુધ્ધાં આ બગડી ગયેલી દુનિયાનો ચહેરોમહોરો સુધારી શકશે કે કેમ તે પણ એક યક્ષપ્રશ્ન છે. ‘ધ ચ્ડિયટ’ નવલકથાનો નાયક ઈસુની કક્ષાનો છે, સંત છે, સજ્જન છે; ઉદાર, પ્રામાણિક છે, ‘પતિત દેવદૂત’નો ઉદ્ધાર કરવા માટે બધાદ્વનો, આત્મીયોનો સુધ્ધાં શાપ વહોરી લેવાની તત્પરતા બતાવે છે. આમ છતાં તે જે જગતનો ઉદ્ધાર કરવા માટે આવી ચડ્યો છે તે જગત તેને સ્વીકારવા માંગતું નથી. શા માટે? સંત જેવી વ્યક્તિતા ધરાવતા માનવીની નિયતિમાં પણ નિર્વાસન જ શા માટે લખાયું હોય છે? શા માટે અ્યવો માનવી પણ પોતાના લક્ષ્યમાં નિષ્ફળ જાય છે? આવા પ્રશ્નોની આસપાસ ુમરાતી આ નવલકથામાં દોસ્તોએવ્સ્કીએ પોતાના અંગત આશાવાદને બાજુએ રાખ્યો છે અને બીજી નવલકથાઓ ધક્રાચ્મ અ:ન્ડ પનિશમેન્ટ’ કે ‘ધ બ્રધર્સ કારામઝોવ’માં કળાત્મકતાનો જે ભોગ આપવો પડ્યો છે તેમાંથી આ નવવ્કથા બચી જાય છે. આ નવલકથામાં સ્થાન પામેલી સૃષ્ટિ નાયકને કહૃબ્ણ ભૂમિકાએ પહોંચાડી આપે છે. એ સિવાય આવા માનવીની પણ નિયતિ બીજી કશી છે જ નહિ એ નિરૂપવા માટે ઉચિત સંદર્ભ અને પરિપ્રેક્ષ્ય પૂરા પાડ્યા છે.
આ નવલકથા પુસ્તકાકારે તો પ્રગટ થઈ ઈ.સ.૧૮૭૪ઙ્ક્યદ્વ, ઝભ્ ન્ઢ્ઢષ્ ૧૮૬૮થી લખાવા માંડેલી આ નવલકથા પાછળ લેખકે ભારે પુહૃબ્ષાર્થ ખેડ્યો હતો. તેની અંગત ચ્ચ્છા તો ‘ચ ાેિનઅ મીચેૌકેન ર્જેન’નું આલેખન કરવાની હતી. એક બાજુએ કૌટુમ્બિક જીવનની યાતનાઓ અને બીજી બાજુએ તત્કાલીન યુગમાં પ્રવર્તતાં વિનાશક પરિબળો અને રોગિષ્ઠ મનોબળ ધરાવતી પ્રજા આવા વાતાવરણમાં આશાનો સંચાર કરાવતી આ નવલકથા પ્રત્યે દોસ્તોએવ્સ્કીને અંગત મમત્વ વિશેષ હતું. બીજી નવલકથાઓની જેમ આ નવલકથાની પ્રેરણા પણ તેને કાઢ્ઢર્ટમાં ચાલેલા મુકદ્દમામાંથી મળી હતી. આમેય જીવનની ક્ષુદ્ર લાગતી વીગતોમાં તેને ભારે રસ પડતો હતો. પરદેશમાં રહીનેય રશિયાનાં વર્તમાનપત્રો ખાઉધરાં બનીને વાંચતો હતો, અને એમાંથી પોતાની વાર્તાઓ માટે સામગ્રી મેળવતો હતો. ઉમેટસ્કી નામના જાગીરદારની પંદર વર્ષની દીકરી ઓલ પર ઘરની માલમિલકત સળગાવી મૂકવા બદલ કાઢ્ઢર્ટમાં કેસ ચાલ્યો. ઓલ્ગાની જુબાની પરથી ખબર પડી કે તેનાં માબાપે તેની સાથે ક્રૂર વર્તાવ દાખવ્યો હતો. આવા વર્તાવને કારણે ઓલ્ગાના ચિત્તમાં અપરાધનાં બી વવાયાં હતાં. આ ઘટનામાં રસ લઈને દોસ્તોએવ્સ્કીએ ‘ધ ચ્ડિયટ’નો મુઙ્ખદ્દો પણ ડી કાઢ્યો. પીટ્સબર્ગના ગરીબ બુર્ઝવા કુટુમ્બનો વઞ્ીલ ચોરી કરે છે. બે દીકરાઓમાં મોટો દીકરો દેખાવડો છે અને કવિ પણ છે; જ્યારે નાનો દીકરો મૂરખ છે. બધાના ઝ્રતરસ્કારનો તે ભોગ બને છે. મિગ્નોન નામની ચોતરફથી તિરસ્કૃત થયેલી કન્યા મોટા દીકરાને ચાહે છે, અને સાથે સાથે મૂરખ પ્રત્યે ઊંડે ઊંડે તેને આકર્ષણ પણ છે, જ્યારે મૂરખ દીકરા પર તેના બાપે કરેલી ચોરીનું આળ ચઢાવવામાં આવે છે ત્યારે તે ઘરમાંથી નીકળી જઈને મિગ્નોન પાસે આશ્રય યાચે છે.
આ નવલકથા પુસ્તકાકારે તો પ્રગટ થઈ ઈ.સ.૧૮૭૪માં પણ છેક ૧૮૬૮થી લખાવા માંડેલી આ નવલકથા પાછળ લેખકે ભારે પુરુષાર્થ ખેડ્યો હતો. તેની અંગત ચ્ચ્છા તો ‘a truly beautiful soul’નું આલેખન કરવાની હતી. એક બાજુએ કૌટુમ્બિક જીવનની યાતનાઓ અને બીજી બાજુએ તત્કાલીન યુગમાં પ્રવર્તતાં વિનાશક પરિબળો અને રોગિષ્ઠ મનોબળ ધરાવતી પ્રજા આવા વાતાવરણમાં આશાનો સંચાર કરાવતી આ નવલકથા પ્રત્યે દોસ્તોએવ્સ્કીને અંગત મમત્વ વિશેષ હતું. બીજી નવલકથાઓની જેમ આ નવલકથાની પ્રેરણા પણ તેને કાઢ્ઢર્ટમાં ચાલેલા મુકદ્દમામાંથી મળી હતી. આમેય જીવનની ક્ષુદ્ર લાગતી વીગતોમાં તેને ભારે રસ પડતો હતો. પરદેશમાં રહીનેય રશિયાનાં વર્તમાનપત્રો ખાઉધરાં બનીને વાંચતો હતો, અને એમાંથી પોતાની વાર્તાઓ માટે સામગ્રી મેળવતો હતો. ઉમેટસ્કી નામના જાગીરદારની પંદર વર્ષની દીકરી ઓલ પર ઘરની માલમિલકત સળગાવી મૂકવા બદલ કાઢ્ઢર્ટમાં કેસ ચાલ્યો. ઓલ્ગાની જુબાની પરથી ખબર પડી કે તેનાં માબાપે તેની સાથે ક્રૂર વર્તાવ દાખવ્યો હતો. આવા વર્તાવને કારણે ઓલ્ગાના ચિત્તમાં અપરાધનાં બી વવાયાં હતાં. આ ઘટનામાં રસ લઈને દોસ્તોએવ્સ્કીએ ‘ધ ચ્ડિયટ’નો મુઙ્ખદ્દો પણ ડી કાઢ્યો. પીટ્સબર્ગના ગરીબ બુર્ઝવા કુટુમ્બનો વઞ્ીલ ચોરી કરે છે. બે દીકરાઓમાં મોટો દીકરો દેખાવડો છે અને કવિ પણ છે; જ્યારે નાનો દીકરો મૂરખ છે. બધાના ઝ્રતરસ્કારનો તે ભોગ બને છે. મિગ્નોન નામની ચોતરફથી તિરસ્કૃત થયેલી કન્યા મોટા દીકરાને ચાહે છે, અને સાથે સાથે મૂરખ પ્રત્યે ઊંડે ઊંડે તેને આકર્ષણ પણ છે, જ્યારે મૂરખ દીકરા પર તેના બાપે કરેલી ચોરીનું આળ ચઢાવવામાં આવે છે ત્યારે તે ઘરમાંથી નીકળી જઈને મિગ્નોન પાસે આશ્રય યાચે છે.
આ માળખાને દોસ્તોએવ્સ્કી જુદી જુદી રીતે તપાસે છે, અને એમ કરતા જતાં તે આઠ વખત આ નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. લખવા ધારેલી નવલકથામાં તે પ્રેમ અને ઈર્ષા તથા વિરાટ અભિમાન અને તિરસ્કારને એકાકાર કરી દઈને વર્તમાન પેઢીને કશામાં જ શ્રદ્ધા નથી એનું સૂચન પણ તે કરવા માગતો હતો. સાતમા પ્રયત્ન વખતે તે પ્રશ્ન પૂછે છે: Who is he? A fearful scoundrel or a mysterious ideal? છેવટે તે નાયકને ‘Simple-minded Christian’ તરીકે ઓળખાવે છે. ‘નવલકથામાં વ્યક્ત થયેલો વિચાર મારો ખૂબ જ પ્રિય વિષય હતો, પણ તેને શબ્દસ્થ કરતાં હું અચકાતો હતો. હું આ નવલકથામાં ‘Simple-minded Christian’ આલેખવા માગતો હતો. આ સમસ્ય્ય કપરી છે. આખાય જગતમાં આવો તો એક જ માનવી અને તે ઈસુ ખ્રિસ્ત. યુરોપિયન સાહિત્યમાં ડોન કિહોટેનું પાત્ર ઈસુને મળતું આવે છે. ડિકન્સના પિકવીક કે હ્યુગોના જ્યારે વાલેજી જેવું પાત્ર હું ચિતરવા માગતો નથી. મારે કૈક જુદું જ ચિતરવું છે અને એટલે જ મને ભય છે કે હું સંપૂર્ણપણે નિષ્ફળ જઈશ.’ દોસ્તોએવ્સ્કીની દ્વિધા સમજી શકાય એવી છે, કારણ કે એવા પાત્રને અનુરૂપ જો સંદર્ભ રચાયો ન હોય તો એ પાત્ર ‘સદ્ગુણોના કોથળા’ જેવું બની જાય. આ પાત્રને વાસ્તવિક બનાવવા માટે મૂર્ખતા હિસ્ટીરિયા, પ્રમાણભાનના વિવેકનો અભાવ જેવા થોડા અવગુણો મૂકીને તેની પડછે લોભ, વાસના, પાપથી ખદબદતું નરક મૂકી આપ્યું તો ખરું, પણ દોસ્તોએવ્સ્કીને આનાથી સંતોષ ન થયો. નવલકથાના વૈચારિક પાસા પરત્વે ધારેલી સિદ્ધિ ન મળ્યાનો તેને વસવસો રહી ગયો હતો. પણ કદાચ એ સિઝ્રદ્ધ મેળવવા જાત તો કળ્યત્મકતાનો ભોગ આપવો પડત.
આ માળખાને દોસ્તોએવ્સ્કી જુદી જુદી રીતે તપાસે છે, અને એમ કરતા જતાં તે આઠ વખત આ નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. લખવા ધારેલી નવલકથામાં તે પ્રેમ અને ઈર્ષા તથા વિરાટ અભિમાન અને તિરસ્કારને એકાકાર કરી દઈને વર્તમાન પેઢીને કશામાં જ શ્રદ્ધા નથી એનું સૂચન પણ તે કરવા માગતો હતો. સાતમા પ્રયત્ન વખતે તે પ્રશ્ન પૂછે છે: Who is he? A fearful scoundrel or a mysterious ideal? છેવટે તે નાયકને ‘Simple-minded Christian’ તરીકે ઓળખાવે છે. ‘નવલકથામાં વ્યક્ત થયેલો વિચાર મારો ખૂબ જ પ્રિય વિષય હતો, પણ તેને શબ્દસ્થ કરતાં હું અચકાતો હતો. હું આ નવલકથામાં ‘Simple-minded Christian’ આલેખવા માગતો હતો. આ સમસ્ય્ય કપરી છે. આખાય જગતમાં આવો તો એક જ માનવી અને તે ઈસુ ખ્રિસ્ત. યુરોપિયન સાહિત્યમાં ડોન કિહોટેનું પાત્ર ઈસુને મળતું આવે છે. ડિકન્સના પિકવીક કે હ્યુગોના જ્યારે વાલેજી જેવું પાત્ર હું ચિતરવા માગતો નથી. મારે કૈક જુદું જ ચિતરવું છે અને એટલે જ મને ભય છે કે હું સંપૂર્ણપણે નિષ્ફળ જઈશ.’ દોસ્તોએવ્સ્કીની દ્વિધા સમજી શકાય એવી છે, કારણ કે એવા પાત્રને અનુરૂપ જો સંદર્ભ રચાયો ન હોય તો એ પાત્ર ‘સદ્ગુણોના કોથળા’ જેવું બની જાય. આ પાત્રને વાસ્તવિક બનાવવા માટે મૂર્ખતા હિસ્ટીરિયા, પ્રમાણભાનના વિવેકનો અભાવ જેવા થોડા અવગુણો મૂકીને તેની પડછે લોભ, વાસના, પાપથી ખદબદતું નરક મૂકી આપ્યું તો ખરું, પણ દોસ્તોએવ્સ્કીને આનાથી સંતોષ ન થયો. નવલકથાના વૈચારિક પાસા પરત્વે ધારેલી સિદ્ધિ ન મળ્યાનો તેને વસવસો રહી ગયો હતો. પણ કદાચ એ સિઝ્રદ્ધ મેળવવા જાત તો કળ્યત્મકતાનો ભોગ આપવો પડત.
<center>૨</center>
<center>૨</center>