પરિભ્રમણ ખંડ 1/મોળાકત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
::::દેરિયાં જેઠિયાંનાં જોડલાં માગે  
::::દેરિયાં જેઠિયાંનાં જોડલાં માગે  
::::દૂઝણિયું ઝોટડિયું માગે
::::દૂઝણિયું ઝોટડિયું માગે
</poem>
{{Poem2Open}}
એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે.
પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે —
{{Poem2Close}}
<poem>
::::રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો
::::ઝાંઝરિયા ઘડાવું રે!
::::તમારા ઝાંઝરિયાને શું કરું.
:::::: મારે નદીએ ના’વા જાવું રે!
::::નદીનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી,
:::::: સરવર ના’વા જાવું રે!
::::સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી!
:::::: કૂવે ના’વા જાવું રે!
::::ડબ દઈને ડબકી ખાધી
:::::: ગોર્યમા વે’લા આવજો રે!
::::તમને ચીરના ચંદરવા
:::::: તમને અટલસનાં ઓશીકાં
::::તમને પાંભરિયુંના પડદા
:::::: વે’લા આવજો રે. — રિયો રિયો.
</poem>
</poem>
26,604

edits