26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 72: | Line 72: | ||
::::દેરિયાં જેઠિયાંનાં જોડલાં માગે | ::::દેરિયાં જેઠિયાંનાં જોડલાં માગે | ||
::::દૂઝણિયું ઝોટડિયું માગે | ::::દૂઝણિયું ઝોટડિયું માગે | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે. | |||
પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો | |||
::::ઝાંઝરિયા ઘડાવું રે! | |||
::::તમારા ઝાંઝરિયાને શું કરું. | |||
:::::: મારે નદીએ ના’વા જાવું રે! | |||
::::નદીનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી, | |||
:::::: સરવર ના’વા જાવું રે! | |||
::::સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી! | |||
:::::: કૂવે ના’વા જાવું રે! | |||
::::ડબ દઈને ડબકી ખાધી | |||
:::::: ગોર્યમા વે’લા આવજો રે! | |||
::::તમને ચીરના ચંદરવા | |||
:::::: તમને અટલસનાં ઓશીકાં | |||
::::તમને પાંભરિયુંના પડદા | |||
:::::: વે’લા આવજો રે. — રિયો રિયો. | |||
</poem> | </poem> |
edits