પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૦.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 135: Line 135:
બીજો મુદ્દો વિભાગ ચોથાને લગતો છે અને તે મધ્યસ્થ સભાની મુદત અને વખતોવખતની ચુંટણી સંબંધી છે. જૂનું બંધારણ નવેસરથી રચવું અને સૂચવાયલી યોજનાઓમાં ફેરફાર કરવા, અને ભાષા અને સાહિત્યના વિષયમાં સર્વે પ્રકારના મત ધારવનારાઓનું પ્રતિનિધિત્વ રાખવું જોઈએ, જેથી ગુજરાતી ભાષા અને સાહિત્ય ખરે માર્ગે અને પ્રજાના ઉપયોગી માર્ગે દોરાય. મધ્યસ્થ સભા એકલા નિપુણ કે ચતુર માણસોની જ બનેલી હોવી જોઈએ નહિ. એવી સભા ઘણે ભાગે જડ થઈ બેસે છે.

ગુજરાતી ભાષાનાં હિત તરફ જ નક્કી થનારા બંધારણનું ધ્યેય હોવું જોઈએ. ગુજરાતી બોલતી આખી પ્રજા સાથે એ બંધારણનો જીવંત સંબંધ હોવો જોઈએ, તો જ ગુજરાતી જીવન તથા તેના વિચારવાળા ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ થઈ શકે. એ ચોકામાં નાતજાતના અંતરાય વિના, નાનાં મોટાંના ભેદભાવ વિના સૌ કોઈનું સ્થાન હોવું જઈએ. એમાં કોઈ એક સંઘની સત્તા કે જોહુકમી ન હોવી જોઈએ. “પંચ ત્યાં પરમેશ્વર” તે પ્રમાણે સર્વ મતને રજૂ કરનાર એ પંચ હોય તો તે પંચની હકૂમત સૌ કોઈ પાળવા તૈયાર થાય. નરસિંહ મહેતા જાણીતા પરભાતિયામાં કહે છે તેમ,

“પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.”
'''“પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.”'''
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>'''* * *'''</center>
<center>'''* * *'''</center>
26,604

edits