પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 84: Line 84:
એક વાત ભૂલશો મા. ભૂતમહત્તાનાં લોકસ્મરણોમાં વર્તમાન સામુદાયિક કાર્યશક્તિનાં અને ભાવિ સાફલ્યનાં મૂળ છે. જો એ મૂળિયાં સુકાવા દેશો તો રહેશે થડ; ને નથી થવાનાં ફળ કે ફૂલ. અને એમ જો થશે તો સાહિત્યને પ્રેરણા શાની મળશે?

ગુજરાતનાં સર્જનહારોનાં સ્મરણો તાજાં રાખવાની ટેવ રાખો. આપણે ગુજરાતની ભક્તિનાં ખોટાં બણગાં ફૂંકવાં શા અર્થનાં? આપણી કરોડોની ધનદોલત છતાં પિતૃઋણ આપણે નથી ચૂકવ્યું, એટલે પરિષદે તો નીચું જોવું જ રહ્યું.

(૧૦)
<center>(૧૦)</center>
ત્રીસ વર્ષ પૂર્વે મેં રોમૅન્ટિક સાહિત્ય અને પ્રણાલિકાબદ્ધ સાહિત્ય વચ્ચેનો ભેદ વર્ણવ્યો હતો. પ્રણાલિકાબદ્ધ સાહિત્ય અંતરોર્મિથી અલગ એવા કોઈ એક ઉદ્દેશનું ધોરણ સ્વીકારે છે ઘણી વાર તે પરભવપ્રેમી કે નીતિસાધક થવા માંગે છે. કોઈ વાર શિષ્ટ ગણાતા સાહિત્યના અનુકરણને વિસારે મૂકી એ બંધનમુક્ત થઈ શકતું નથી. આજના જમાનામાં સાહિત્યની દૃષ્ટિએ ઉપયોગિતા હોવી જોઈએ એવું ધોરણ લગભગ સર્વમાન્ય થઈ પડ્યું છે.

પણ રોમૅન્ટિક સાહિત્યનો આવા કોઈ ધોરણ સાથે સંબંધ નથી. અંતરનાં ઊંડાણોને વ્યક્ત કરવામાં એવી સફળતા રહી છે. એનો સર્જનહાર નિરસંકોચ આત્મકથનમાં પોતાને સાર્થક સમજે છે.

Line 94: Line 94:
માનવીમાત્રનું હૃદય સાગર છે. એમાં ઉલ્લાસમય તરંગો ઊઠે છે. ભભકરંગી મત્સ્યો ને પ્રવાલવ્યૂહો પણ છે. દેવકન્યાનું હોય એવું સુમધુર સંગીત એનો પ્રાણ છે. છતાં એમાં વિકરાલ શિશુમારો, ઝેરી જંતુઓ ને ગૂંગળાવતાં કંદરો પડ્યાં છે. સાગર એના તરંગો પર મનુષ્યને ઉછાળી શકે છે અને એનાં ગૂંગળાવતાં ઊંડાણોમાં ડુબાવી પણ દે છે.

એ સાગરનાં ઊંડાણો નીરખવાં અને એનાં સુંદર ને ભયંકર રહસ્યોને પ્રતિબિમ્બિત કરવાં, આ દૃષ્ટિ સાહિત્ય સ્વીકારે છે તે જ પળે પ્રણાલિકાબદ્ધ સાહિત્યે હૃદય પર કરેલો ઢાંકપિછોડો ખસી જાય છે. બંને સાહિત્યપ્રકાર વચ્ચેનો ભેદ ખુલ્લો થઈ જાય છે, અને અર્વાચીન સાહિત્યની મર્મભેદક મોહિનીનાં રહસ્યો સાહિત્યકારોને સમજાય છે.

(૧૧)
<center>(૧૧)</center>
આ દૃષ્ટિ માત્ર અર્વાચીન સાહિત્યમાં જ છે એમ નથી. અર્વાચીન માનવીએ મસ્ત જીવન પરજે નવી દૃષ્ટિ કેળવી છે, તેનું એ અંગ છે. અને તે જ માનવ ઇતિહાસના પુરાણા કાલખંડથી આપણા અર્વાચીન કાલખંડને જુદો પાડે છે.

આ દૃષ્ટિ સ્વીકારે છે કે જીવન એ જ પરમ સત્ય છે. માનવહૃદયમાં રંગભર, વૈવિધ્યપૂર્ણ આંતરવૈભવ – Vivid richness of the life – આવે અને સૂક્ષ્મ સ્વાનુભવશક્તિ દરેક અનુભવના રસમાં તલ્લીન બની શકે તો આ સત્ય સિદ્ધ થઈ શકે છે.

18,450

edits