પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''બેતાલીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી ધીરુબહેન પટેલ'''</center>
* ધીરુબહેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો. પિતા ગોરધનભાઈ ધંધાદારી વાણિજ્યના પત્રકાર હતા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર હતાં. માતા ગંગાબહેને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધેલો. ધીરુબહેનનું પ્રાથમિક શિક્ષણ સાન્તાક્રૂઝમાં, ઉચ્ચશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં. મુખ્ય વિષય અંગ્રેજી સાથે ૧૯૪૫માં સ્નાતક થયાં. ૧૯૪૮માં અનુસ્નાતક થયાં. તેમને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, પણ સંજોગવશાત્ ન ભણી શક્યાં. ૧૯૪૯માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં. ૧૯૬૩-૬૪માં મુંબઈ પાસેની દહીંસર કૉલેજમાં અધ્યાપન કરાવ્યું. તેમણે ‘આનંદ પબ્લિશર્સ’ નામની પ્રકાશકસંસ્થા શરૂ કરેલી. એ સંસ્થા દ્વારા છ-એક પુસ્તકો પણ પ્રગટ થયાં. ધનસુખલાલ મહેતા અને હીરાબહેન પાઠકનાં પણ પુસ્તકો એ સંસ્થા દ્વારા પ્રગટ થયાં. ત્યાર પછી એ સંસ્થા બંધ થઈ અને ‘કલ્કિ પ્રકાશન’ શરૂ કર્યું. એ સંસ્થા દ્વારા સાહિત્ય અકાદમીનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.

ધીરુબહેનનું લેખનકાર્ય નાની ઉંમરે શરૂ થઈ ગયેલું. ‘સંદેશ’ના દિવાળી અંકમાં તેમની પ્રથમ વાર્તા પ્રગટ થઈ. એમનું પ્રથમ પ્રગટ પુસ્તક ‘અધૂરો કોલ’ જે ૧૯૫૫માં પ્રગટ થયો, તે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ત્યાર પછી ‘એક લહર’ (૧૯૫૭), ‘વિશ્રંભકથા’ (૧૯૬૬), ‘ટાઢ’ (૧૯૯૪) તેમના વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. આ વાર્તાઓમાં નારીહૃદય અને માનવમનનું આલેખન થયું છે.

18,450

edits