પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રીમતી ધીરુબહેન પટેલ| }} {{Poem2Open}} ધીરુબહેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
ધીરુબહેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો. પિતા ગોરધનભાઈ ધંધાદારી વાણિજ્યના પત્રકાર હતા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર હતાં. માતા ગંગાબહેને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધેલો. ધીરુબહેનનું પ્રાથમિક શિક્ષણ સાન્તાક્રૂઝમાં, ઉચ્ચશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં. મુખ્ય વિષય અંગ્રેજી સાથે ૧૯૪૫માં સ્નાતક થયાં. ૧૯૪૮માં અનુસ્નાતક થયાં. તેમને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, પણ સંજોગવશાત્ ન ભણી શક્યાં. ૧૯૪૯માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં. ૧૯૬૩-૬૪માં મુંબઈ પાસેની દહીંસર કૉલેજમાં અધ્યાપન કરાવ્યું. તેમણે ‘આનંદ પબ્લિશર્સ’ નામની પ્રકાશકસંસ્થા શરૂ કરેલી. એ સંસ્થા દ્વારા છ-એક પુસ્તકો પણ પ્રગટ થયાં. ધનસુખલાલ મહેતા અને હીરાબહેન પાઠકનાં પણ પુસ્તકો એ સંસ્થા દ્વારા પ્રગટ થયાં. ત્યાર પછી એ સંસ્થા બંધ થઈ અને ‘કલ્કિ પ્રકાશન’ શરૂ કર્યું. એ સંસ્થા દ્વારા સાહિત્ય અકાદમીનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
* ધીરુબહેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો. પિતા ગોરધનભાઈ ધંધાદારી વાણિજ્યના પત્રકાર હતા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર હતાં. માતા ગંગાબહેને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધેલો. ધીરુબહેનનું પ્રાથમિક શિક્ષણ સાન્તાક્રૂઝમાં, ઉચ્ચશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં. મુખ્ય વિષય અંગ્રેજી સાથે ૧૯૪૫માં સ્નાતક થયાં. ૧૯૪૮માં અનુસ્નાતક થયાં. તેમને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, પણ સંજોગવશાત્ ન ભણી શક્યાં. ૧૯૪૯માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં. ૧૯૬૩-૬૪માં મુંબઈ પાસેની દહીંસર કૉલેજમાં અધ્યાપન કરાવ્યું. તેમણે ‘આનંદ પબ્લિશર્સ’ નામની પ્રકાશકસંસ્થા શરૂ કરેલી. એ સંસ્થા દ્વારા છ-એક પુસ્તકો પણ પ્રગટ થયાં. ધનસુખલાલ મહેતા અને હીરાબહેન પાઠકનાં પણ પુસ્તકો એ સંસ્થા દ્વારા પ્રગટ થયાં. ત્યાર પછી એ સંસ્થા બંધ થઈ અને ‘કલ્કિ પ્રકાશન’ શરૂ કર્યું. એ સંસ્થા દ્વારા સાહિત્ય અકાદમીનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
ધીરુબહેનનું લેખનકાર્ય નાની ઉંમરે શરૂ થઈ ગયેલું. ‘સંદેશ’ના દિવાળી અંકમાં તેમની પ્રથમ વાર્તા પ્રગટ થઈ. એમનું પ્રથમ પ્રગટ પુસ્તક ‘અધૂરો કોલ’ જે ૧૯૫૫માં પ્રગટ થયો, તે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ત્યાર પછી ‘એક લહર’ (૧૯૫૭), ‘વિશ્રંભકથા’ (૧૯૬૬), ‘ટાઢ’ (૧૯૯૪) તેમના વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. આ વાર્તાઓમાં નારીહૃદય અને માનવમનનું આલેખન થયું છે.

તેમને યશ મળ્યો નવલકથાઓ અને લઘુનવલોથી, ‘વડવાનલ’ (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯), ‘વમળ’ (૧૯૭૯) તેમની વિવિધ વિષયોનું નિરૂપણ કરતી નવલકથાઓ છે. તેમની નવલકથાઓના વિષયવસ્તુમાં સમાજજીવન, નારીજીવન, સ્ત્રી-પુરુષસંબંધો કેન્દ્રસ્થાને રહ્યાં છે. ‘પરદુઃખભંજન પેસ્તનજી’ (૧૯૭૮) અને ‘ગગનનાં લગન’ (૧૯૮૪) હાસ્યકથાઓ છે.

Line 13: Line 13:
ધીરુબહેનને ગુજરાતી ચલચિત્ર ‘ઘેર ઘેર માટીના ચૂલા’ માટે ઉત્તમ લેખિકાનો ઍવૉર્ડ ૧૯૭૯માં મળ્યો. ‘ભવની ભવાઈ’ના સંવાદો લખ્યા તે માટે ૧૯૮૧માં ઍવૉર્ડ મળ્યો. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ તેઓ સન્માનિત થયાં છે. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ૧૯૯૨નો પુરસ્કાર, ૧૯૯૬માં દર્શક ઍવૉર્ડ, ૧૯૯૭માં કે. એમ. મુનશી સુવર્ણચંદ્રક, ૧૯૯૮માં નંદશંકર મહેતા સુવર્ણચંદ્રક, ૨૦૦૧માં દિલ્હી સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યાં છે.

તેઓ ૨૦૦૩માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ બન્યાં હતાં.

વક્તવ્ય
'''વક્તવ્ય'''
{{Poem2Close}}
<poem>
યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા

યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના
યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના
Line 19: Line 21:
સા મામ્ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહામ્

મંચ પરના મહાનુભાવો અને સાહિત્યરસિક શ્રોતાઓ.

</poem>
{{Poem2Open}}
આજનો આ પ્રસંગ મારે માટે મહામૂલો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અગ્રણી સંસ્થાનું પ્રમુખપદ ગ્રહણ કરવું અને તે પણ તેની પ્રથમ શતાબ્દીને આરે, એ કંઈ જેવીતેવી જવાબદારી ન ગણાય, તેમ છતાં એ અંગે મારા મનમાં કશી અવઢવ કે સંકોચ નથી તેનું મુખ્ય કારણ એ કે હું જાણું છું કે આપ સર્વે મારી સાથે છો.

ભેગાં મળીને આપણે સૌ શું ન કરી શકીએ? લોકો જોતા રહી જાય એવા અનેક ચમત્કારો સર્જી શકીએ અને તે પણ હળવે હૈયે અને સંપૂર્ણ શાંતિથી – કારણ કે આપણે જાણતા હોઈએ કે આમાં કોઈ એક વ્યક્તિનું કર્તૃત્વ નથી એટલે અભિમાનને અવકાશ નથી. આપણને સૌને સાંકળતી એકમાત્ર કડી તે માતા સરસ્વતીની આરાધના. એ દેવીની કૃપાને કારણે જ માનવજાત પશુપંખીથી ભિન્ન છે અને અનેક સિદ્ધિઓ મેળવી શકી છે. જરા વિચારો, આપણને જો વાણીનું વરદાન ન મળ્યું હોત તો આપણે કેટલા એકલાઅટૂલા પડી ગયા હોત! એકબીજાના અનુભવનો, વિચારોનો લાગણીઓનો આપણને કશો જ ખ્યાલ ન આવત. પુરોગામી પેઢીઓના સંચિત જ્ઞાનનો આપણને જરાયે લાભ ન મળત. દરેક માણસે જન્મ સાથે જ નવેસરથી એકડો ઘૂંટવો પડત અને તે બાથોડિયાં મારીને થોડુંઘણું સમજતો–વિચારતો થાત એટલામાં તો જીવનનો અંત આવી જાત એટલે આજે આપણી આસપાસ અનેક ક્ષેત્રે જે આશ્ચર્યજનક પ્રગતિ જોઈએ છીએ તેનું તો સ્વપ્ન પણ દુર્લભ બની જાત!

Line 70: Line 74:
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪૧
|next = ૪૩
}}
18,450

edits