પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
{{Center|'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''}}
{{Center|'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''}}
{{Center|(અ)}}
{{Center|(અ)}}
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે–{{Poem2Close}}
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે–
<poem>
ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
આકાશ ફરી નીતર્યું રે લોલ
આકાશ ફરી નીતર્યું રે લોલ
ભૂરું એનું આભલા જેવું મ્હોરું
ભૂરું એનું આભલા જેવું મ્હોરું
સાચા જેવું ચીતર્યું રે લોલ
સાચા જેવું ચીતર્યું રે લોલ
</poem>
{{Poem2Open}}
–આવું જ લખતા રહ્યા હોત તો લાભશંકર ઠાકર રમેશ પારેખને ગુજરાતી કવિતાના અમિતાભ બચ્ચન કહે છે, એ બિરુદ શેખને એમણે આપ્યું હોત. લયના કામાતુર રાજવીને લયરહિત કરવાથી ગુજરાતી કવિતાને એકંદરે લાભ જ થયો છે; કારણ કે ગીતોમાં public idiomsનો જ ઉપયોગ થતો હોવાથી એ લોકપ્રિય થાય છે. શેખને તો આપણી ભાષાના નવા idioms આપવાના હતા.
–આવું જ લખતા રહ્યા હોત તો લાભશંકર ઠાકર રમેશ પારેખને ગુજરાતી કવિતાના અમિતાભ બચ્ચન કહે છે, એ બિરુદ શેખને એમણે આપ્યું હોત. લયના કામાતુર રાજવીને લયરહિત કરવાથી ગુજરાતી કવિતાને એકંદરે લાભ જ થયો છે; કારણ કે ગીતોમાં public idiomsનો જ ઉપયોગ થતો હોવાથી એ લોકપ્રિય થાય છે. શેખને તો આપણી ભાષાના નવા idioms આપવાના હતા.
{{Center|(બ)}}
{{Center|(બ)}}
Line 222: Line 219:
{{Right|''(‘પ્રત્યક્ષ’, જાન્યુઆરી-માર્ચ, 2014)''}}
{{Right|''(‘પ્રત્યક્ષ’, જાન્યુઆરી-માર્ચ, 2014)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<div style="column-count:3;-moz-column-count:3;-webkit-column-count:3">
* ‘અખ્તર’ શીરાની
* ‘અંચલ’
* ‘અભિપ્રેત’
* અખો
* અચિંત્યકુમાર સેનગુપ્તા
* અચ્યુત પટવર્ધન
* અચ્યુત યાજ્ઞિક
* અજિત ઠાકોર
* અજિત શેઠ
* અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’
* અનંતરાય મ. રાવળ
* અનવર આગેવાન
* અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
* અનિલ જોશી
* અપ્પા પટવર્ધન
* અંબાદાસ અગ્નિહોત્રી
* અંબાલાલ પુરાણી
* અંબુભાઈ શાહ
* અમિતાભ રમણલાલ શાહ
* અમીતા મલ્લિક
* અમુભાઈ પંડ્યા
* અમૃત ‘ઘાયલ’
* અમૃત ગંગર
* અમૃત મોદી
* અમૃતલાલ વેગડ
* અરુણ શૌરી
* અરુણા જાડેજા
* અરુંધતી રોય
* અલી રઝા ઝૈદી
* અલી સરદાર જાફરી
* અવનીન્દ્રકુમાર વિદ્યાલંકર
* આઈ. એન. સૈયદ
* આદિલ મન્સૂરી
* આંદ્રે મોરવા
* આનંદ બક્ષી
* આનંદરાવ લિંગાયત
* આનંદશંકર ધ્રુવ
* આર. એમ. મેરીલ
* આર. કે. સિંહ
* આર્ટ બુકવોલ્ડ
* આર્નોલ્ડ બાકે
* આલફ્રેડ ડગ્લસ
* આલ્બર્ટ આઇનસ્ટાઈન
</div>