પુરાતન જ્યોત/૮. સમાધ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૮. સમાધ|}} <poem> બીજ દિન થાવરવાર, વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી. :...")
 
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
બીજ દિન થાવરવાર,
'''બીજ દિન થાવરવાર,'''
વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.  
'''વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.'''


:દીપૈયા વેલડિયું શણગાર,
:'''દીપૈયા વેલડિયું શણગાર,'''
દિન ઊગ્યે મંડપ મા'લીએં જી.  
'''દિન ઊગ્યે મંડપ મા'લીએં જી.'''


:દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ!  
:'''દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ!'''
અમારે જાવા મંડપ મા'લવા એ જી.  
'''અમારે જાવા મંડપ મા'લવા એ જી.'''


:કૂંચિયું કાંઈ રાજદરબાર,
:'''કૂંચિયું કાંઈ રાજદરબાર,'''
દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.  
'''દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.'''


:તોરલે કીધો અલખનો આરાધ,
:'''તોરલે કીધો અલખનો આરાધ,'''
વણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી.  
'''વણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી.'''


:ગત્ય-ગંગા કરું રે પરણામ :
:'''ગત્ય-ગંગા કરું રે પરણામ :'''
તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.  
'''તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.'''
જેસલને ઘેરે કાંઈ કામ,  
'''જેસલને ઘેરે કાંઈ કામ,'''
અમને વળાવી પીર પાછા વળ્યા એ જી.  
'''અમને વળાવી પીર પાછા વળ્યા એ જી.'''
:પૂછું હવે પંડિત વીર,
:'''પૂછું હવે પંડિત વીર,'''
જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.  
'''જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.'''
:સતી તમે જાણુસુજાણ,
:'''સતી તમે જાણુસુજાણ,'''
સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી..  
'''સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી..'''
:સતીએ સોનૈયો મેલ્યો પાટ  
:'''સતીએ સોનૈયો મેલ્યો પાટ'''
મોતીડે અલખ વધાવિયા એ જી.  
'''મોતીડે અલખ વધાવિયા એ જી.'''
:દીપૈયા વેલડિયું શણગાર,
:'''દીપૈયા વેલડિયું શણગાર,'''
દન ઊગે અંજાર પૂગિયે એ જી.  
'''દન ઊગે અંજાર પૂગિયે એ જી.'''
:ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ.
:'''ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ.'''
ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.  
'''ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.'''
:પૂછું તને ગોવાળીડા વીર,
:'''પૂછું તને ગોવાળીડા વીર,'''
જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.  
'''જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.'''
:સતી તમે જાણુસુજાણ,
:'''સતી તમે જાણુસુજાણ,'''
જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.  
'''જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.'''
:ઝાંખી દીસે ચોરાની ચોપાટ,
:'''ઝાંખી દીસે ચોરાની ચોપાટ,'''
ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.  
'''ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.'''
:ધરતી માતા દિયો હવે માગ,
:'''ધરતી માતા દિયો હવે માગ,'''
અમારે જેસલને છેટાં પડે રે જી.  
'''અમારે જેસલને છેટાં પડે રે જી.'''
:સાધુ ચાલ્યા કાશી ને કેદાર.
:'''સાધુ ચાલ્યા કાશી ને કેદાર.'''
સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.  
'''સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.'''
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
26,604

edits