26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. સમાધ|}} <poem> બીજ દિન થાવરવાર, વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી. :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
બીજ દિન થાવરવાર, | '''બીજ દિન થાવરવાર,''' | ||
વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી. | '''વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.''' | ||
:દીપૈયા વેલડિયું શણગાર, | :'''દીપૈયા વેલડિયું શણગાર,''' | ||
દિન ઊગ્યે મંડપ મા'લીએં જી. | '''દિન ઊગ્યે મંડપ મા'લીએં જી.''' | ||
:દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ! | :'''દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ!''' | ||
અમારે જાવા મંડપ મા'લવા એ જી. | '''અમારે જાવા મંડપ મા'લવા એ જી.''' | ||
:કૂંચિયું કાંઈ રાજદરબાર, | :'''કૂંચિયું કાંઈ રાજદરબાર,''' | ||
દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી. | '''દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.''' | ||
:તોરલે કીધો અલખનો આરાધ, | :'''તોરલે કીધો અલખનો આરાધ,''' | ||
વણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી. | '''વણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી.''' | ||
:ગત્ય-ગંગા કરું રે પરણામ : | :'''ગત્ય-ગંગા કરું રે પરણામ :''' | ||
તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી. | '''તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.''' | ||
જેસલને ઘેરે કાંઈ કામ, | '''જેસલને ઘેરે કાંઈ કામ,''' | ||
અમને વળાવી પીર પાછા વળ્યા એ જી. | '''અમને વળાવી પીર પાછા વળ્યા એ જી.''' | ||
:પૂછું હવે પંડિત વીર, | :'''પૂછું હવે પંડિત વીર,''' | ||
જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી. | '''જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.''' | ||
:સતી તમે જાણુસુજાણ, | :'''સતી તમે જાણુસુજાણ,''' | ||
સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી.. | '''સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી..''' | ||
:સતીએ સોનૈયો મેલ્યો પાટ | :'''સતીએ સોનૈયો મેલ્યો પાટ''' | ||
મોતીડે અલખ વધાવિયા એ જી. | '''મોતીડે અલખ વધાવિયા એ જી.''' | ||
:દીપૈયા વેલડિયું શણગાર, | :'''દીપૈયા વેલડિયું શણગાર,''' | ||
દન ઊગે અંજાર પૂગિયે એ જી. | '''દન ઊગે અંજાર પૂગિયે એ જી.''' | ||
:ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ. | :'''ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ.''' | ||
ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી. | '''ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.''' | ||
:પૂછું તને ગોવાળીડા વીર, | :'''પૂછું તને ગોવાળીડા વીર,''' | ||
જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી. | '''જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.''' | ||
:સતી તમે જાણુસુજાણ, | :'''સતી તમે જાણુસુજાણ,''' | ||
જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી. | '''જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.''' | ||
:ઝાંખી દીસે ચોરાની ચોપાટ, | :'''ઝાંખી દીસે ચોરાની ચોપાટ,''' | ||
ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી. | '''ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.''' | ||
:ધરતી માતા દિયો હવે માગ, | :'''ધરતી માતા દિયો હવે માગ,''' | ||
અમારે જેસલને છેટાં પડે રે જી. | '''અમારે જેસલને છેટાં પડે રે જી.''' | ||
:સાધુ ચાલ્યા કાશી ને કેદાર. | :'''સાધુ ચાલ્યા કાશી ને કેદાર.''' | ||
સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી. | '''સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.''' | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 84: | Line 84: | ||
:'''ધૂપ ધજા શ્રીફળ નહીં ચડે,''' | :'''ધૂપ ધજા શ્રીફળ નહીં ચડે,''' | ||
:'''આવ્યો ખરાખરીનો ખેલ... જાડેજા હો!''' | :'''આવ્યો ખરાખરીનો ખેલ... જાડેજા હો!''' | ||
વચન સંભારી વે'લા જાગજો! | '''વચન સંભારી વે'લા જાગજો!''' | ||
'''જાડેજા રે, આળસ મરડીને જેસલ ઊઠિયા,''' | '''જાડેજા રે, આળસ મરડીને જેસલ ઊઠિયા,''' | ||
Line 90: | Line 90: | ||
:'''પેલાં મળ્યા રૂપાં માલદેને,''' | :'''પેલાં મળ્યા રૂપાં માલદેને,''' | ||
:'''પછી કીધી તોળલસેં એકાંત... જાડેજા હો!''' | :'''પછી કીધી તોળલસેં એકાંત... જાડેજા હો!''' | ||
વચન સંભારી વે'લા જાગજો! | '''વચન સંભારી વે'લા જાગજો!''' | ||
:'''જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,''' | :'''જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,''' | ||
Line 98: | Line 98: | ||
'''વચન સંભારી વેલા જાગજો!''' | '''વચન સંભારી વેલા જાગજો!''' | ||
:જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યાં હે જી | :'''જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યાં હે જી''' | ||
:નદિયું સમાલ્યું ગળાવ... જાડેજા હો! | :'''નદિયું સમાલ્યું ગળાવ... જાડેજા હો!''' | ||
:સહુ રે વળાવી પાછા વળ્યાં રે, | :'''સહુ રે વળાવી પાછા વળ્યાં રે,''' | ||
:નવ વળ્યાં તોળાંદે નાર... જાડેજા હો! | :'''નવ વળ્યાં તોળાંદે નાર... જાડેજા હો!''' | ||
વચન સંભારી વે'લા જાગજો! | '''વચન સંભારી વે'લા જાગજો!''' | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 134: | Line 134: | ||
:'''આ કળજગમાં ત્રણ નર સિદ્ધા રે હાં''' | :'''આ કળજગમાં ત્રણ નર સિદ્ધા રે હાં''' | ||
'''જેસલ | '''જેસલ <ref>તોળલે ગર્ભ છેદીને કાઢેલા પુત્રનું નામ. </ref> જેતો ને તોળી;''' | ||
:'''અંજાર શે'રમાં અજેપાળ સીધ્યા''' | :'''અંજાર શે'રમાં અજેપાળ સીધ્યા''' | ||
'''તોરલે ત્રણ નર તાર્યા રે.''' | '''તોરલે ત્રણ નર તાર્યા રે.''' | ||
Line 151: | Line 151: | ||
'''—અલ્લા હોo''' | '''—અલ્લા હોo''' | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭. રુદિયો રુવે | |||
|next = ભજન | |||
}} | |||
-------------------------------------- |
edits